મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

Deepa Patel
Deepa Patel @Nirmalcreations

#RC1
#પીળી રેસિપી
મકાઈ વડા
#EB
મકાઈ વડા

મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)

#RC1
#પીળી રેસિપી
મકાઈ વડા
#EB
મકાઈ વડા

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનીટ
૨ લોકો
  1. ૧ કપમકાઈ
  2. ૧/૪ કપસુજી
  3. ૧/૪રાંધેલો ભાત
  4. ૧/૪ચોખાનો લોટ
  5. લીલા મરચા ના કટકા
  6. ૧/૪કોથમીર સમારેલી
  7. હળદર મીઠું સ્વાાનુસાર
  8. તળવા તેલ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનીટ
  1. 1

    મકાઈ ને બાફીને છીની લો
    હવે એમાં રાંધેલો ભાત,સુજી, ચોખા નો લોટ કોથમીર, મરચા ના કટકા અને બધા મસાલા નાખીને મિક્સ કરો. હવે એ લોટ ને ૧૦ મિનિટ rest કરો

  2. 2

    હવે કઢાઈ મા તેલ ગરમ કરો અને નાના નાના વડા લો flame તળો. પછી સોસ ના જોડે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Deepa Patel
Deepa Patel @Nirmalcreations
પર
I love cooking innovative food dishes.
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes