આખા લસણ નું શાક (Akha Garlic Sabji Recipe In Gujarati)

#RC2
સફેદ શાકભાજી નું સેવન પેટ નાં કેન્સર નું જોખમ ઘટાડવા માં મદદ કરે છે.તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં આવશ્યક પોષક તત્વો હોય છે અને અન્ય રંગીન પેદાશો ની તુલનામાં વધારે પ્રમાણમાં ફાઈબર નું પ્રમાણ હોય છે.અહીં આખા લસણ નાં ગાંઠીયા નું શાક બનાવ્યું છે.લસણ વાળ નાં વિકાસ ને પ્રોત્સાહન આપે છે.શરદી અને ફ્લુ સામે લડી શકે છે.રોગપ્રતિકારક શકિત ને વેગ આપે છે.
આખા લસણ નું શાક (Akha Garlic Sabji Recipe In Gujarati)
#RC2
સફેદ શાકભાજી નું સેવન પેટ નાં કેન્સર નું જોખમ ઘટાડવા માં મદદ કરે છે.તેમાં પોટેશિયમ અને મેગ્નેશિયમ જેવાં આવશ્યક પોષક તત્વો હોય છે અને અન્ય રંગીન પેદાશો ની તુલનામાં વધારે પ્રમાણમાં ફાઈબર નું પ્રમાણ હોય છે.અહીં આખા લસણ નાં ગાંઠીયા નું શાક બનાવ્યું છે.લસણ વાળ નાં વિકાસ ને પ્રોત્સાહન આપે છે.શરદી અને ફ્લુ સામે લડી શકે છે.રોગપ્રતિકારક શકિત ને વેગ આપે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આખા લસણ ને ધોઈ ઉપર થી ફોતરા હાથે થી કાઢવાં અને છરી ની મદદ થી ઉપર નાં મૂળીયા નો ભાગ કાઢવો.સ્ટીમ કરવાનાં વાસણ માં પાણી ગરમ કરી તેમાં કાણા વાળા છીબા પર લસણ મૂકી મીઠું,ગરમ મસાલો અને હળદર નાખો.
- 2
ઢાંકણ બંધ કરી 8 મિનિટ થવાં દો...બાદ છરી મદદ થી ચેક કરવું.કૂક થઈ ગયું હશે.ટામેટાં ને છીણી લો. ડુંગળી ને બોઈલ કરવી.
- 3
પેન માં તેલ,જીરું,હીંગ નો વઘાર કરી ડુંગળી ની પેસ્ટ ઉમેરો..મીઠું, હળદર, લાલ મરચું અને ધાણાજીરું ઉમેરો.
- 4
ખમણેલા ટામેટાં ઉમેરી ચડવા દો.1/2 કપ પાણી ઉમેરો..ફરસાણ ને ગ્રાઈન્ડર માં ક્રશ કરી ટામેટાં ની ગ્રેવી માં ઉમેરો...લીંબુ નાખવું..
- 5
સ્ટીમ લસણ નાં ગાંઠીયા ને તેમાં મૂકી ઢાંકણ ઢાંકી થવા દો.મસાલો લસણ માં ઉતરી જશે.કોથમીર નાખી ગરમાગરમ રોટી પરાઠા સાથે સર્વ કરો.
નોંધ:લસણ નો ગાંઠીયો જરા પ્રેસ કરવાથી છૂટુ પડી જશે.ફોતરુ પણ નિકળી જશે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાજુ ગાંઠીયા નું શાક(Kaju Ganthiya Shak Recipe In Gujarati)
#EB#week9 કાજુ ગાંઠીયા નું શાક એકદમ ટેસ્ટી અને ચટાકેદાર બને છે.અને સરળતા થી બની જાય છે. Varsha Dave -
આખી ડુંગળી આખા લસણ નું શાક (Akhi Dungri Akha Lasan Shak Recipe In Gujarati)
#MAઆ રેસિપી મારા બા 2018 માં લંડન ફરવા આવિયા ત્યારે મને બનાવી ને ખવરાવી હતી તો હૂ ઘણી વખત શિયાળા ની ઋતુ માં બાજરી ના રોટલા સાથે મોજ લેતો હોવ છું તો ચાલો આજે હૂ તમને આ રેસિપી share કરીશ. 🙏 Sureshkumar Kotadiya -
મૂળા ભાજી નું શાક(mula bhaji nu shak recipe in Gujarati)
#MW4 આપણે બધાં મૂળા નાં પાન નું સેવન કરતા હોય છે. તેમાં ખુબ જ ગુણો નો ભંડાર છે. તેનું સેવન અવશ્ય કરવું જોઈએ. રોગ પ્રતિકારક શક્તિ માં વધારો કરે છે. અહીં મૂળા નાં પાન નું શાક એકદમ ટેસ્ટી અને હેલ્ધી બનાવ્યું છે. જરૂર થી ટ્રાય કરશો. Bina Mithani -
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7 શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
સુરણ નું શાક (Suran Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati #SRJસુરણની ભૂગર્ભમાં ખેતી કરવામાં આવે છે. જેમાં ઘણા ઔષધીય તત્વો હોય છે. સુરણ સ્વાદ સાથે અનેક ઔષધીય ગુણ પણ પ્રદાન કરે છે. સૂરણમાં ફાઇબર, વિટામિન સી, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ કેલ્શિયમ અને ફોસ્ફરસ પણ જોવા મળે છે. જે હરસ અને કેન્સર જેવા ગંભીર રોગથી બચાવી શકે છે. Neeru Thakkar -
ગાંઠીયા નું શાક (Gathiya Shak Recipe In Gujarati)
#AM3ગાંઠીયા નું શાક અમારા કાઠિયાવાડી ઘરમાં ખૂબ જ ટેસ્ટી બને.. હમણાં તો ઉનાળામાં લીલોતરી શાક ની અછત પડે એટલે કે અચાનક મહેમાન આવી ચડે તો.. ઘરમાં શાક હાજર ન હોય તો.. ગાંઠીયા તો અમારા કાઠિયાવાડી ઘરમાં હોય જ.. એટલે ફટાફટ બની જાય..અને ટેસ્ટ માં પણ લાજવાબ .. હોટેલ કરતા પણ સારૂ થઈ જાય.. Sunita Vaghela -
આખા બટાકા નું કાઠિયાવાડી શાક (Akha Bataka Kathiyawadi Shak Recipe In Gujarati)
#AM3ઉનાળા માં શાક નો બહુ પ્રોબ્લેમ થાય છે. બટાકા તો બધા ના ઘર માં હોય જ છે તો આ એક સારુ ઓપ્શન છે. બહુ સરસ લાગે છે. Arpita Shah -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya -
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
મહીકા નાં પુડલા
આ રાજકોટ નાં મહીકા ગામ નાં ફેમસ પુડલા છે.જેને ટામેટાં ની ચટણી અને દહીં સાથે સર્વ કરવામાં આવે છે. Avani Parmar -
પરવળ નું શાક (Parval Shak Recipe In Gujarati)
#EB#week2 આ શાક હેલ્થ માટે ખૂબ ફાયદા કારક છે.તેમાં વિટામિન બી1 ,વિટામિન બી2, વિટામિન સી અને કેલશ્યમ વધારે પ્રમાણ માં હોય છે.પરવળ નો ઊપિયોગ ધણા રોગો ની સારવાર માટે પણ થાય છે. Varsha Dave -
આખા રીંગણા બટેટાની ચિપ્સ નું લસણીયું શાક
#LSR#Cookpadલગ્ન પ્રસંગે લસણ વાળું શાક ખુબ જ સરસ લાગતું હોય છે અને રીંગણા ને બટાકા બધાના ફેવરિટ પણ હોય છે અને બટાકાની ચિપ્સ નું તળેલું લસણીયુ શાક શિયાળામાં ખૂબ જ સરસ લાગી છે અને તે ખૂબ જ સ્પાઈસી પણ હોય છે Hina Naimish Parmar -
તૂરીયા નું શાક (Turiya Shak Recipe in Gujarati)
#EB#week6 તૂરીયા સમર માં ઠંડક આપે છે, હિમોગ્લોબીન વધારે છે, તૂરીયા નું શાક લીવર માટે ગુણકારી છે અને તૂરીયા થી લોહી સાફ થાય છે. નાના બાળકો ને તૂરીયા નું શાક ન ભાવે તો લસણ, ડુંગળી, મરચું, ટામેટું, ધાણા ભાજી ઉમેરી શાક બનાવો તો હોંશે હોંશે ખાશે. Bhavnaben Adhiya -
શેકેલી કાચી કેરી લસણ ની ચટણી(roasted raw mango garlic chutney r
#KR આ ચટણી ખાવા માં ખૂબ જ ટેસ્ટી લાગે છે.તેમાં કેરી,લસણ અને મરચાં શેકી ને બનાવવા માં આવે છે. Bina Mithani -
લસણની કળી નું શાક (Garlic Cloves Sabji recipe in gujarati)
કાઠિયાવાડી ફુડ ખાસ કરીને શિયાળાની કડકડતી ઠંડીમાં માણો તો એનો સાચો ટેસ્ટ લઈ શકાય. કારણ કે કાઠિયાવાડી બધી જ ડીશ મોટા ભાગે સ્પાઈસી અને એટલે જ ટેસ્ટી હોય છે. તો આ ટેસ્ટી ધાબા સ્ટાઈલ લસણ ની કળી નું શાક એક વાર ચોક્કસ ટ્રાય કરજો. Harita Mendha -
-
બટાકા નું શાક (Bataka Shak Recipe In Gujarati)
#KS7અમે ડુંગળી ખાતા નથી કેમ કે અમે baps Swaminarayan na satsangi છીએ એટલે ખાતા પણ નથી ને લાવતા પણ નથી એટલે મે આજે બટાકા નું શાક બનાવ્યું છે Pina Mandaliya -
આખા મસૂર દાળ (Akha Masoor Dal Recipe In Gujarati)
નાનપણથી અઠવાડિયામાં એક વાર ઘરમાં બને અને બહુ ભાવે. પ્રોટીન થી ભરપૂર અને ટેસ્ટી તો ખરા જ. રોટી અને રાઈસ સાથે ખાઈ શકાય.. સલાડ અને છાસ પણ હોય તો મજા જ પડી જાય. Dr. Pushpa Dixit -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week24 મે ગાર્લીક ચટણી મા એક કળી વાલા લસણ લીધા છે , આયુર્વેદ ની દષ્ટિ એક કળી વાલા લસણ ખુબજ ગુણકારી હોય છે, વી,પી કંટ્રોલ કરવા મા મદદ કરે છે ,પાચન શકિત સુધારે છે અને લોહી ના પરિભ્રમણ મા ઉપયોગી છે. તમે કોઈ પણ લસણ લઈ શકો છો Saroj Shah -
ટિંડોળા નું શાક (Tindola Shak Recipe in Gujarati)
#EB ટિંડોળા નું શાક કેટલાક ને ભાવે, અને કેટલાક ને ના ભાવે. અહીં જે મેં બન્વ્યું છે, એ રીતે જો બનાવશો, તો બધાનેજ ગમશે, ભાવશે. તો ચાલો બનાવીએ.. Asha Galiyal -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe in Gujarati)
#GA4#week24#garlik Priyanshi savani Savani Priyanshi -
ફ્લાવરનું શાક (Cauliflower Sabji Recipe in gujarati)
#GA4#Week10#Cauliflowerફૂલકોબી એ એક ખૂબ આરોગ્યપ્રદ શાકભાજી છે જે પોષક તત્ત્વોનો નોંધપાત્ર સ્રોત છે.તેમાં વનસ્પતિના અનન્ય સંયોજનો પણ શામેલ છે જે હૃદય રોગ અને કેન્સર સહિતના અનેક રોગોનું જોખમ ઘટાડે છે. Twinkal Kalpesh Kabrawala -
મગ નું શાક (Moong Shak Recipe In Gujarati)
મગ ને ઘણી બધી રીતે ખાવા માં આવે છે , મગ નાં વઘારિયા, મગ ને દાળ તરીકે, બાફેલ મગ અને લચકા મગ અને મગ નું શાક ..આજ મે મગ નું શાક બનાવ્યું છે. Stuti Vaishnav -
ભીંડા નું લસણ વાળુ શાક (Bhinda Garlic Shak recipe in Gujarati)
#GA4#week24#garlik Pinalkumar Madlani -
રીંગણ નું શાક (Ringan Shak Recipe In Gujarati)
#AM3 ઘર માંથી આસાની થી મળી જતી સામગ્રી માંથી શાક બનાવ્યું છે.જેને રીંગણા પસંદ ન હોય તેઓ પણ મજા લઈ શકશે અને તેને બનાવવું પણ એટલું જ સરળ છે.આ શાક મેં મારી જાતે બનાવ્યું છે. Bina Mithani -
ગાંઠીયા નુ શાક (Gathiya Shak Recipe in Gujarati)
#KS6ગાંઠીયા નુ શાક એ ખુબજ સરળ અને સ્વાદિષ્ટ કાઠિયાવાડી શાક છે sonal hitesh panchal -
કાજુ ગાંઠીયા નું શાક
#CB8#week8#CookpadIndia#Cookpadgujarati#cookpad_gu#VandanasFoodClub#kaju_gathiya આ શાક હમણાં ઘણા કાઠીયાવાડી રેસ્ટોરન્ટમાં પીરસવામાં આવે છે કાઠીયાવાડી શાક ની વિશિષ્ટતા એ કે તે સ્વાદ માં ખૂબ તીખું અને દેખાવે લાલ હોય જેથી તમને જોઈને જ ખાવાનું મન લલચાય તો એવી જ રેસ્ટોરન્ટ સ્ટાઈલમાં આપણે ઘરે જ કાજુ ગાંઠીયા ની શાક ની રેસીપી તમારી સાથે શેર કરવાની છું. Vandana Darji -
સ્પગેટી ઈન મેરીનારા સોસ (Spaghetti In Marinara Sauce Recipe In Gujarati))
આ જલ્દી થી બની જતી અને દરેક ને પસંદ આવતી વાનગી છે. ખાસ કરી ને બાળકો ને પસંદ આવે છે. ટામેટાં નો ટેન્ગી ટેસ્ટ ડિશ ને અલગ જ ફ્લેવર્સ આપે છે. સાથે હર્બસ નાં લીધે ફ્રેગનેન્સ સરસ આવે છે. Disha Prashant Chavda -
મસાલા દાળ વડા (Masala Dal vada Recipe In Gujarati)
#KER અમદાવાદ નાં સ્પેશિયલ દાળ વડા અંદર થી સોફ્ટ અને બહાર થી ક્રિસ્પી બને છે.તેમાં અલગ થી મસાલો ઉમેરી બનાવ્યાં છે. Bina Mithani -
આખા લસણ નું શાક(લસણના ગાંઠિયાનું શાક)
#goldenapron3#week9બેક વર્ષ પહેલા આખા લસણનું શાક વાડી માં બનાવે છે એવું મેં સાંભળ્યું હતું તો અત્યારે ગોલ્ડન એપ્રોન૩ week-9 ની રેસીપી માં spicy બનાવવાનું આવ્યું તો મને થયું કે ચાલ આજે હું એ જ બનાવીને મુકું. Sonal Karia
More Recipes
ટિપ્પણીઓ (4)