ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)

#WLD
#CWM2
#hathimasala
#MBR7
શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય.
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#WLD
#CWM2
#hathimasala
#MBR7
શિયાળા માં ખવાતું નોર્થ ગુજરાત નું ફૈમસ ડુંગળીયું બનાવવું સહેલું છે.ખાસ કરી ને નાની ડુંગળી માંથી બનાવાય છે કારણકે,તે મીઠી હોય છે.આ શાક માં તેલ નું પ્રમાણ વધારે હોય છે અને ડુંગળી અને ટામેટા સરખાં પ્રમાણ માં લેવાય છે. આ શાક એકદમ તીખું અને ટેસ્ટી બને છે.જે રોટલા,પરાઠા, રોટલી સાથે સર્વ કરી શકાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ પેન માં તેલ ગરમ કરી તેમાં જીરું,લાલ મરચાં,બાદીયા અને લવિંગ શેકી ડુંગળી ઉમેરી ફાસ્ટ તાપે સોંતળો.
- 2
ટામેટો ને મિક્સર જાર માં પેસ્ટ કરવી.ડુંગળી ને ગોલ્ડન બ્રાઉન કલર ની થવાં દો.
- 3
તેમાંજ લીલું લસણ,લીલી ડુંગળી અને મીઠું ઉમેરી ધીમા તાપે શેકી લો.ખાયણી માં લસણ અને આદું ખાંડી લો.તેમાં લાલ કાશ્મીરી મરચું મિક્સ કરો.
- 4
તેની અંદર પાપડી ગાંઠીયા,ધાણાજીરું,શેકેલાં જીરા પાઉડર,હળદર,ગોળ અને ગરમ મસાલો ઉમેરી હાથે થી મિક્સ કરી શાક માં ઉમેરી 1/4 કપ પાણી ઉમેરી ચડવાં દો.
- 5
તેમાં ટામેટા ની પ્યુરી તેલ છૂટું પડે ત્યાં સુધી ચડવાં દો.કાજુઅને પાપડી ગાંઠીયા ઉમેરી મિક્સ કરો.ગેસ ધીમો કરી દહીં ઉમેરી મિક્સ કરો.
- 6
મરચાં ઉમેરી ગેસ બંધ કરી લીંબુ ઉમેરી કોથમીર નાખી ગરમાગરમ સર્વ કરો.
- 7
લિન્ક્ડ રેસિપિસ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
ફુલાવર ચીઝ સબ્જી (Cauliflower Cheese Sabji Recipe In Gujarati)
#WLD#MBR7#CWM2#hathimasala તું ચીઝ બડી હૈ મસ્ત મસ્ત..ફુલાવર સાથે ચીઝ ખૂબ અલગ પ્રકાર નો સ્વાદ આપે છે.તે એક શાક તરીકે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મસાલા પાસ્તા(Masala pasta recipe in Gujarati)
#TRO દિવાળી ની મજા કંઈક અલગ હોય છે.પરંતુ દરેક સ્ત્રીઓ ને તહેવારો માં એવી રસોઈ બનાવવી ગમે જે ફટાફટ બની જાય અને સાથે-સાથે ટેસ્ટી પણ હોય.પાસ્તા ઓરીજીનલ ઈટાલી નાં પણ અહીં ઈન્ડિયન સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મસાલા પાસ્તા બનાવ્યાં છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
મટર મખાના મસાલા ગ્રેવી સબ્જી (Matar Makhana Masala Gravy Sabji Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WLD Bhavna C. Desai -
ગલકા ગાંઠીયા નું શાક(Galka gathiya nu Shak recipe in Gujarati)
#SSM ગલકા શરીર માં વધતી ગરમી સામે લડવાં અને હિમોગ્લોબીન ની માત્રા કાયમ રાખવા માટે સૌથી ઉત્તમ છે.ગલકા પચવા માં ખૂબ જ હલકા હોય છે અને ખૂબ જ ઓછા સમય માં બની જાય છે.તેમાંથી અલગ અલગ પ્રકાર નાં શાક બનાવી શકાય.ભાવનગરી ગાંઠીયા નો ઉપયોગ કરી ને બનાવ્યું છે.જે રોટલી,પરાઠા અને ભાત સાથે સર્વ કરી શકાય. Bina Mithani -
ગ્રીન ઓળો (Green Oro Recipe In Gujarati)
#JWC3 કાઠિયાવાડી ગ્રીન ઓળો બનાવવાં માટે ખાસ મોટાં રીંગણ માંથી બનાવવાં માં આવે છે.તેમાંથી ઓળો ખૂબ જ ટેસ્ટી બને છે અને ખાસ કરી ને શીંગતેલ નો ઉપયોગ કરવામાં આવે છે. Bina Mithani -
-
રીંગણ અને પર્પલ મોગરી નું શાક (Ringan Purple Mogri Shak Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala##MBR7 Rita Gajjar -
તુરીયા કાબુલી ચણા નું શાક(Turai kabuli chana nu Shak recipe in Gujarati)
#SSM સ્વાદિષ્ટ પૌષ્ટિક તુરીયા ને અલગ અલગ નામ થી ઓળખાય છે.શરીર માં લોહી વધારવાં વિવિધ બિમારીઓ માં નાશ કરવામાં તુરીયા દવા સમાન છે.તુરીયા ગરમી ની સિઝન માં શરીર ને અંદર થી ઠંડક પહોંચાડે છે.અહીં મેં કાબુલી ચણા સાથે તુરીયા નું શાક બનાવ્યું છે.જે ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
ભરેલા ભીંડા નું શાક(Bharela bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભરેલા ભીંડા તે ગુજરાતી શાક માં પ્રખ્યાત જરા તીખું અને મીઠું ટેસ્ટી હોય છે.તેમાં શીંગદાણા,તલ,બેસન ઉમેરવાંથી સ્વાદ ખૂબ જ સરસ આવે છે.તેમાં મસાલો ભરવા નો થોડો સમય લાગે છે.ચેરી ટામેટા નો ઉપયોગ વધારે કર્યો હોવાં થી આમચુર નો ઉપયોગ નથી કર્યો.લંચ માટે પરફેક્ટ બને છે. Bina Mithani -
-
પાલક પાપડ દાળ (Palak Papad Dal Recipe In Gujarati)
#BR#MBR5 લીલા પાંદડા વાળા શાક ભાજી પાલક સૌથી વધુ તાકાત આપનાર છે.પાલક નું સેવન કરવાંથી લોહી શુદ્ધ થાય છે. અને હાડકાં મજબૂત બને છે.ફ્રાન્સ માં પાલક ને શાક ભાજી નો રાજા કહેવામાં આવે છે. કૂકર માં ઝટપટ બનતી માં તુવેર દાળ ની સાથે પાલક, પાલક ની કુણી દાંડી,પાપડ અને મસાલા ઉમેરી બનાવી છે.સ્વાદ માં ખૂબ જ સરસ બને છે. Bina Mithani -
મટર પનીર (Matar Paneer Recipe In Gujarati)
#WLD#CWM2#hathimasala#MBR7#cookpadgujarati Ankita Tank Parmar -
દહીવાળું લાલ જામફળ નું શાક
#WLD#CWM2#Hathimasala#MBR7#WEEK7#દહીંવાળું લાલ જામફળ નું શાક Krishna Dholakia -
ઘુટો (Ghuto Recipe in Gujarati)
#cookpadindia#cookpadgujarati#MBR7week7#CWM2#Hathimasala#WLD Unnati Desai -
ફલાવર બટાકા નું શાક (Flower Bataka Shak Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD Krishna Dholakia -
-
તુવેર અને લીલાં વટાણાની કચોરી (Tuver Kachori Recipe In Gujarati)
#WLD#CWM2#Hathimasala Reshma Tailor -
શિંગોડા નું અથાણું (Shingoda Athanu Recipe In Gujarati)
#CWM2#Hathimasala#WLD#WEEK7#MBR7#Waterchesunutpickel#શિંગોડા નું અથાણું Krishna Dholakia -
-
મસુર દાળ ગાર્લિક (Masoor Dal Garlic Recipe In Gujarati)
#DR મસુર દાળ જે સરળતા થી પચી જાય છે.ફાઈબર થી ભરપૂર આપણા શરીર માંથી ખરાબ કોલેસ્ટ્રોલ બહાર નીકળવામાં મદદ કરે છે અને પ્રોટીન થી ભરપૂર છે.આ દાળ ખૂબ જ ઝડપ થી સ્વાદિષ્ટ તૈયાર થઈ જાય છે.જે લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
ફાવા બીન્સ(Fava Beans Recipe In Gujarati)
#ATW3#TheChefStory જે broad beans તરીકે પણ ઓળખાય છે.પ્રોટીન થી ભરપૂર એકદમ ક્રિમી સ્વાદ હોય છે.અમારાં ઘર માં દરેક નું ફેવરીટ છે.જે અલગ અલગ પ્રકાર થી બનાવી શકાય અને બ્રેક ફાસ્ટ, લંચ અથવા ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
બાજરી નાં લોટ નું ખીચું(bajri na lot nu khichu recipe in Gujarat
#CB9 શિયાળા માં બાજરી અચુક ખાવી જોઈએ. બાજરી પચવામાં હલકી અને શકિતવધૅક છે.તેનાં લોટ માંથી સ્વાદિષ્ટ ખીચું બનાવ્યું છે. Bina Mithani -
-
લીલી હળદર નો સંભારો (Lili Haldar Sambharo Recipe In Gujarati)
#CWM2#Hathimasala#MBR7#WEEK7#WLD#લીલીહળદરનોસંભારોરેસીપી Krishna Dholakia -
જુવાર સલાડ(jowar salad recipe in Gujarati)
#ML જુવાર ખૂબ જ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક હોય છે. તેમાં ફાઈબર્સ ની માત્રા વધુ હોય છે.તેનાં મોટાં ભાગ નાં પોષણ મેળવવા માટે તેને આખા અનાજ નાં રૂપ માં ખાવું વધુ સારું છે.તેને ચોખા ની જેમ રાંધી શકાય છે.તેનો ઉપયોગ કરીને સલાડ બનાવ્યો છે. Bina Mithani -
-
ડુંગળીયું (Dungariyu Recipe In Gujarati)
#TT1 ડુંગડીયું અલગ અલગ રીતે બનાવાવામાં આવે છે હું આજે મારી થોડી અલગ રીતે બનાવેલું ડુંગડીયું ની રેશીપી લઈ ને આવી છું. એકવાર જરૂર ટ્રાય કરજો ખૂબ ટેસ્ટી બને છે. (કાંદી નું શાક).(kandi nu Shak in Gujarati) Manisha Desai -
ભીંડા નું શાક(Bhinda nu Shak recipe in Gujarati)
#SSM ભીંડા નું શાક સાથે અલગ ટામેટા અને ડુંગળી સોંતળી ઉપર થી મિક્સ કરી બનાવ્યું છે.જે સ્વાદિષ્ટ બને છે. Bina Mithani -
દેશી સ્ટાઈલ લસણ વાળાં મગ મસાલા (Desi Style Lasan Vala Moong Masala Recipe In Gujarati)
#CWM2 #Hathimasala#WLD#MBR6#WEEK6#દેશીસ્ટાઈલમગમસાલારેસીપી Krishna Dholakia
More Recipes
ટિપ્પણીઓ