ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા (Instant Bread Pizza Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC2
White recipe
Week-2
(નો બેક)

ઇન્સ્ટન્ટ બ્રેડ પીઝા (Instant Bread Pizza Recipe In Gujarati)

1 કુક આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે

#RC2
White recipe
Week-2
(નો બેક)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
બે વ્યક્તિ
  1. 6 નંગ-સફેદ બ્રેડ કિનારી વગરની
  2. 4 ચમચા બટર
  3. 1 બાઉલ મિક્સ સમારેલી કોબી કેપ્સીકમ ગાજર ટામેટા લીલા મરચા
  4. 1 ચમચીલીંબુનો રસ
  5. ક્યુબ ચીઝ
  6. 1 ચમચીચાટ મસાલો
  7. 1/2 ચમચીહળદર
  8. સ્વાદ પ્રમાણેમીઠું

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    બ્રેડ ની કિનારી કાપી લેવી પછી નાની-મોટી એક કટર લઈ બ્રેડ માંથી બે રાઉન્ડ કાપી લેવા

  2. 2

    હવે બધા કાપેલા શાકભાજીને બરાબર મિક્સ કરી તેમાં મીઠું હળદર અને ચાટ મસાલો નાખી એક લીંબુનો રસ નીચોવી મિશ્રણ તૈયાર કરી લેવું

  3. 3

    બધા શાકભાજીને અધકચરા સાંતળી લેવા

  4. 4

    બ્રેડના મોટા રાઉન્ડ ઉપર થોડું બટર લગાવી બીજી અંદરની કાપેલું રાઉન્ડ મૂકવું પછી તેમાં સાંતળેલો શાકભાજી નો મસાલો ભરી લેવો

  5. 5

    ઉપરથી ચીઝ છીણી ને સર્વ કરવું

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes