મીઠી સેવ (Mithi Sev Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

#RC2
White recipe
Week-2

શેર કરો

ઘટકો

15 મિનિટ
બે વ્યક્તિ
  1. 1 બાઉલ ઘઉં ની સેવ
  2. 3 બાઉલ પાણી
  3. 1 ચમચીતેલ
  4. ૩ ચમચીબૂરુ ખાંડ
  5. ૨ ચમચીઘી

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    એક તપેલામાં પાણી ઉકળવા મુકો પાણી બરાબર ઉકળી જાય એટલે તેમાં ઘઉં ની સેવ નાખો

  2. 2

    ત્રણથી ચાર ઉભરા આવે ત્યાં સુધી થવા દો ત્યાર પછી ઢાંકીને બે મિનિટ રાખો ઉકાળેલી સેવ ને ચારણીમાં નાંખી ઉપર ઢાંકી દહીં દસ મિનિટ પછી ઉપયોગમાં લો

  3. 3

    બાઉલમાં કાઢી તેમાં ઘી નાખી ઉપરથી દળેલી ખાંડ ભભરાવીને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes