ખીર (Kheer Recipe In Gujarati)

Hiral Panchal
Hiral Panchal @cook_18343649

#RC2
#Week 2
#white recipe

ખીર (Kheer Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે

#RC2
#Week 2
#white recipe

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

1 કલાક
2 વ્યક્તિ
  1. 1લીટર દૂધ
  2. 1 કપચોખા
  3. 200 ગ્રામમિલ્કમૈડ
  4. 50 ગ્રામમિક્સ ડ્રાયફ્રૂટ
  5. 3-4ઈલાયચી
  6. 1/3 ચમચીજાયફળ પાઉડર
  7. કેસર

રાંધવાની સૂચનાઓ

1 કલાક
  1. 1

    સૌથી પહેલા ચોખા ને ધોઈ 1 કલાક સુધી પલાળી લો

  2. 2

    હવે જાડા તળીયા વાળા વાસણ મા દૂધ ઉકળવા માટે મુકો

  3. 3

    એક ઉભરો આવે એટલે તેમાં પલાળેલા ચોખા નાખી બરાબર હલાવી ચડવા દો

  4. 4

    હવે ચોખા ચડી જાય એટલે તેમાં મિલ્કમૈડ નાખી બરાબર હલાવી લો હવે તેમાં બધા ડ્રાયફ્રૂટ,ઈલાયચી, જાયફળ, કેસર નાખી બરાબર હલાવી લો

  5. 5

    હવે ગેસ બંધ કરી ખીર થોડી ઠંડી થાય એટલે સર્વિગ બાઉલમાં કાઢી ઉપર થી પીસ્તા, બદામ નાખી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hiral Panchal
Hiral Panchal @cook_18343649
પર

Similar Recipes