દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670

#EB

શેર કરો

ઘટકો

45 મિનિટ
4 વ્યક્તિ
  1. 3વાટકીમિક્સ લોટ (મેં અહિયા aasirvad નો મલ્ટી grein લીધો છે)
  2. તેલ
  3. દૂધી 1 બાઊલ છિનેલી
  4. 1 ટી સ્પૂનઅજમો
  5. મીઠું
  6. ૨ ચમચીહળદર, 2 ચમચી ધાણા જીરું પાવડર
  7. 2ચમચી
  8. 1બાઊલ દહીં
  9. 1ચમચો ગોળ
  10. 2 ચમચીઆદુ, લસણ અને લીલા મરચાં ની પેસ્ટ

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    કથરોટ મા મિક્સ લોટ લેવો (અહી મેં આશીર્વાદ નો મિક્સ આવે છે તે વાપર્યો છે) તેમાં સુકા મસાલા, મીઠું અને 1 ટેબલ સ્પૂન તેલ રેડવું ત્યારબદ લીલો મસાલા ની પેસ્ટ બનવી ને ઉમેરવી.પછી છિનેલી દૂધી અને દહીં ઉમેરી લોટ તૈયાર કરી 10 મિનિટ સુધી ઢાંકી ને મુકી રાખવો.

  2. 2

    પછી લોટ ના માપસર લુવા કરી થેપલા વણી લઈ તેને મીડિયમ ગેસ રાખી તવી મા તેલ મુકી શેકી લેવા. થઈ ગયા થેપલા તૈયાર.

  3. 3

    ગરમ ગરમ થેપલા સૉસ અથવા કેરી ના મુરબ્બા સાથે સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kalpana Parmar
Kalpana Parmar @Kala_070670
પર

ટિપ્પણીઓ (12)

Similar Recipes