કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)

ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation..
કારેલા ની છાલ નાં મુઠિયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
ગઈકાલે સ્ટફડ કારેલા બનાવેલા તો તેની છાલ રાખી મૂકી હતી તેમાંથી મુઠિયા બનાવ્યા. Innovation..
રાંધવાની સૂચનાઓ
- 1
મોટા તાસમાં ભાત, લોટ, કારેલાની છાલ નાંખી મિક્સ કરો. કારેલાની છાલને મીઠામાં ચોળી ૧૦ મિનિટ પછી ૨-૩ પાણીએ ધોઈ લેવી.
- 2
હવે બધા મસાલા કરો.. મીઠુ, ખાંડ, મોણ ઉમેરી મિક્સ કરો.
- 3
આદુ-મરચા-લસણની પેસ્ટ, લીંબૂનો રસ અને સોડા ઉમેરી મિક્સ કરો.
- 4
જરુર મુજબ પાણી નાંખી લોટ બાંધો.
- 5
૧ મોટા વાસણમાં કાંઢો મૂકી ઉપર તારણી ગ્રીસ કરી ગોઠવો અને ઢાંકણ ઢાંકી પાણી ઉકાળો.
- 6
હવે લૂવાને લાંબા વાળી જાળી પર ગોઠવી ચડવા દો.
- 7
૧૫-૨૦ મિન્ટ પછી ફોકથી ચેક કરો. થઈ દાય એટલે હેસ બંધ કરી કેમાં જ રહેવા દો.
- 8
હવે ઠંડુ થાય એટલે નાના પાસમૈં કાપી લો.
- 9
કઢાંઈમાં વઘાર માટે તેલ મૂકી રાઈ-જીરુ ઉમેરો. પછી તલ નાંખી.. મુઠિયા નાંખી હલાવો.. ધીમા તાપે થવા દો. હવે ગરમાગરમ સર્વ કરો.
Top Search in
Similar Recipes
-
દૂધી નાં મુઠિયા (Dudhi Muthia Recipe In Gujarati)
#CB2છપ્પન ભોગ રેસિપી ચેલેન્જ - Week 2દૂધીનાં મુઠિયા બધાને બહુ ભાવે. શોપીંગ કે મુસાફરી પછી થાકેલા હોવ તો easy to cook recipe છે. અત્યારે દિવાળીની સફાઈ અને મિઠાઈ-ફરસાણ બનતા હોય ત્યારે રુટીન ડિનરમાં બનાવ્યા છે. ચા સાથે બધાને બહુ ભાવે. Dr. Pushpa Dixit -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
ઉનાળામાં કેરી ના રસ સાથે જયારે કારેલા નું શાક બને એટલે અમારે ત્યાં કારેલા ની છાલ માંથી કયારેક થેપલા તો કયારેક મુઠીયા બને...મુઠીયા તળી ને બનાવીએ પણ આજે છાલ માંથી બાફી ને વઘારી ને બનાવ્યા છે...તો એની રેસીપી મુકી છે. Krishna Dholakia -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#MRC#COOKPAD GUJARATIકારેલા ખાવા માં કડવા હોય છે, પણ તેના ઔષધીય ગુણધર્મો ખૂબ ફાયદાકારક હોય છે. કરેલામાં વિટામિન એ, સી, કેલ્શિયમ, આયર્ન, ફોસ્ફરસ, ફાઈબર, એન્ટી-ઓક્સિડેન્ટ અને એન્ટી બેક્ટેરિયલ જેવા તત્વો હોય છે, જે શરીર માટે જરૂરી છે.કારેલા ખાવાથી રોગપ્રતિકારક શક્તિ મજબૂત બને છે અને રોગો સામે લડવાની શક્તિ મળે છે. કારેલા ડાયાબિટીઝને અંકુશમાં રાખે છે. કારેલાના શાક સિવાય તેનો રસ પીવો પણ ખૂબ ફાયદાકારક છે.કારેલાંની છાલ બધા ફેકી દેતા હોય છે. છાલ પણ એટલી જ ગુણકારી હોય છે. તેથી આજ મેં કારેલાની છાલ ના મુઠીયા બનાવ્યા છે જે ખૂબ જ સ્વાદિષ્ટ બન્યા છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. Ankita Tank Parmar -
કારેલાની છાલ ની વડી (Karela Chhal Vadi Recipe In Gujarati)
કારેલા સ્વાદ માં જેટલા કડવા તેટલાં જ ગુણો થી ભરપૂર. ઘણાં ને તો ખબર પણ નહીં હોય કે તેની છાલ માંથી વડી બને છે. કુરકુરી ને સ્વાદિષ્ટ, ને પાંચ થી સાત દિવસ બગડી પણ નથી.....પણ અહીં એક વાત કહું બનાવ્યાં પછી બચે તો..... જેમને કરેલા નથી ભાવતા તે પણ આ વડી હોંશે હોંશે ખાશે. 👌👌👌👌 Buddhadev Reena -
કારેલા ની છાલ ના મૂઠિયા (karela ni chhal na muthiya recipe in gujarati)
કડવા કારેલા એ સ્વાસ્થ્ય માટે પોષક તત્વો નો ભરપુર ખજાનો છે જ પરંતુ કારેલા ને જો તેની છાલ સાથે ખાવામાં આવે તો તે વધારે જ ફાયદાકારક સાબિત થાય છે. ચોમાસાની ઋતુમાં તો ખાસ કારેલા ખાવાની સલાહ આપવામાં આવે છે જેથી કોઇ પણ પાચન સંબંધી તકલીફો દુર કરી શકાય અને રોગપ્રતિકારક શક્તિમાં સુધારો કરી શકાય. અહીં કારેલાંની છાલમાંથી સ્વાદિષ્ટ મૂઠિયા બનાવેલ છે.#સુપરશેફ૩ Dolly Porecha -
કારેલા ની છાલ ના મુઠીયા
#RB14#week14#કરેલા ની છાલ ના મુઠીયામે આજે કારેલા નું શાક બનાવ્યું તો તો સાથે તેની છાલ ના મુઠીયા પણ બનાવ્યા છે મારા સસરા ને બહુ ભાવે છે ને ડાયાબિટીસ માં ફાયદા કારક છે તો શેર કરું છું Pina Mandaliya -
પાલક મુઠિયા
#CB5 છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ - 5શિયાળો શરુ થતાં જ દરેક ભાજી ખૂબ સરસ આવે અને આ ભાજી માંથી વિવિધ વાનગી બનાવવી અને ખાવી.. એક લ્હાવો જ છે. સામાન્ય રીતે દૂધી કે મેથીનાં મુઠિયા બનાવું પણ આજે પાલકનાં મુઠિયામાં ઘંઉનો લોટ, બાજરાનો લોટ અને ચણાનાં લોટનો ઉપયોગ કર્યો છે. ખૂબ જ સરસ મુઠિયા બનાવ્યાં છે.. ટેસ્ટી પણ.. હેલ્ધી પણ... Dr. Pushpa Dixit -
કારેલા ની છાલ ના મુઠીયા (Karela Chhal Muthiya Recipe In Gujarati)
#MAમમ્મી ના હાથ ની તો દરેક વસ્તુ મીઠી જ લાગે પણ કારેલા કડવા હોવા છતા કારેલા ની છાલ ના મુઠીયા પણ મને મીઠા લાગે.... મારી અને મારી મમ્મી ની આ પ્રિય વાનગી છે...તમે લોકો પણ જરૂર થી ટ્રાય કરજો... Jo Lly -
રસિયા મુઠિયા (Rasiya Muthia Recipe In Gujarati)
ગરમાગરમ રસિયા મુઠિયા ખાવાની બહુ જ મજા પડે. હું તો ભાત-ખિચડી વધે ત્યારે ખાસ બનાવું. બાળકો ને દેશી મનચુરિયન કહું.. બધાને ખૂબ જ ભાવે. Dr. Pushpa Dixit -
કારેલા ની છાલ નાં થેપલા (Karela Chilka Thepla Recipe In Gujarati)
#CWT જેને કારેલા ન ભાવતાં હોય તેને આ થેપલાં ખૂબ જ ભાવશે.જો વધારે કારેલા ની છાલ કડવી લાગે તો તેમાં મીઠું ઉમેરી 10 મિનિટ રાખી પાણી કાઢી ઉમેરો. Bina Mithani -
કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)
#EB#FAM#WEEkEND કારેલા નું શાક જયારે બને ત્યારે તેની છાલ માં થી આપણે ગુજરાતીઓ મોટા ભાગે મુઠીયા બનાવીએ...અમારે ત્યાં કારેલા ની છાલ માં થી થેપલા બને...બીજી ઘણી વાનગીઓ સરસ બને પણ મને થેપલા વિશેષ ગમે...તો ચાલો મારા FAMILY માં બનતી એક વાનગી "કારેલા ની છાલ ના થેપલા" હું આજે અહીં મુકી રહી છું Krishna Dholakia -
-
કારેલા મુઠીયા નું શાક (Karela Muthia Shak Recipe In Gujarati)
#EBથીમ 6Week6#Fam આ શાક પારંપરિક રીતે જ બનાવ્યું છે પરંતુ મેં તેમાં મારી રીતે નવીનતા લાવવાનો પ્રયાસ કર્યો છે અને કારેલાની છાલ માંથી મુઠીયા બનાવી તેમાં મિક્સ કરીને એક નવું જ કોમ્બિનેશન તૈયાર કર્યું છે.આશા છે બધાને પસંદ આવશે. Sudha Banjara Vasani -
કારેલાની છાલના મુઠીયા (Karela Chhal Muthia Recipe In Gujarati)
#Famપોસ્ટ -7 આ વાનગી "Best out of waste" કહી શકાય...આપણે શાક ની છાલ કાઢીને ફ્રેન્કી દઈએ છીએ ...પણ મેં તેનો સદ ઉપયોગ કરીને તેમાંથી બ્રેકફાસ્ટ માટેની વાનગી બનાવી...આ છાલના મુઠીયા ખૂબ સ્વાદીષ્ટ લાગે છે. Sudha Banjara Vasani -
કારેલા ના મુઠીયા
કારેલાની છાલ માંથી મેં આજે મુઠીયા બનાવ્યા છે એકદમ ટેસ્ટી બને છે જરૂરથી ટ્રાય કરજો.#વિકમીલ૩#માઇઇબુક Kapila Prajapati -
કારેલાં ની છાલ ના ભજીયા (Karela Chhal Bhajiya Recipe In Gujarati)
#supersઆ કારેલાંની છાલ ના ભજીયા બીલકુલ કડવા લાગતા નથી પણ સુપર હેલ્ધી છે જે લોકો કડવા કારેલાનુ નામ સાંભળીને ભાગતા હોય એ પણ મજાથી ખાય છે અને કારેલાંના પોષકતત્વો મેળવી શકે છે.Shraddha Gandhi
-
કારેલાની છાલ ની ઢોકળી(karela chaal ni dhokali recipe in Gujarati)
#સુપરસેફ2#ફ્લોર/લોટકારેલા નું શાક બાળકો ખાતાં નથી....પણ કોઈપણ રીતે એમને ખવડાવવા માટે જો તમે કારેલા ની છાલ ની ઢોકળી બનાવી ને ખવડાવશો તો તે હોંશે હોંશે ખાઈ લેશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ કારેલા ની છે.કારેલા ની છાલ અને કારેલા ડાયાબિટીસ ના પેશન્ટ માટે ખુબજ ઉપયોગી છે જે ખાંડ લેવલ ને ઓછું કરે છે, Dharmista Anand -
પાલકની ભાજીના મુઠીયા (Palak Bhaji Muthia Recipe In Gujarati)
#Bye bye winter રેસીપી ચેલેન્જ#BWહવે તો પાલક, મેથી અને બીજી ભાજી બારેમાસ મળે છે પરંતુ શિયાળામાં મળતી ભાજી જેવી તો નહિ જ.. શિયાળો જવાની તૈયારી માં છે તો આજે ડિનરમાં પાલકની ભાજીના મુઠીયા બનાવ્યા. Dr. Pushpa Dixit -
કારેલા વડી નું શાક(karela vadi nu shaak recipe in gujarati)
#ફટાફટઆ રેસીપી મારી મમ્મી પાસેથી હું શીખી કડવા કારેલા પણ આટલા મીઠા ,મસ્ત ને ટેસ્ટી બની શકે કડવા કારેલા અને કારેલાની છાલ નો યુઝ કરીને મસ્ત રેસીપી બનાવએ Khushbu Sonpal -
-
સ્ટફ મેથીના મુઠિયા
મુઠિયામાં બટેટાનું સ્ટફિંગ ભરી સ્ટફમુઠિયા બનાવ્યા.#સ્ટફડ#ઇબુક૧#goldenapron3#27 Rajni Sanghavi -
કારેલા ની છાલ અને કાચી કેરી ના મુઠીયા (Karela Chhal Raw Mango Muthia Recipe In Gujarati)
#WEEK6#MBR6#cookpadindia#cookpadGujarati Krishna Dholakia -
જુવાર ને ભાત ના મુઠીયા
#ML મુઠિયા તો આપડે અલગ પ્રકાર ના ખાતા જ હોય પરન્તુ જુવાર ને ભાત ના મુઠિયા એકદમ સોફ્ટ ને ટેસ્ટી બને છે જે આજ બનાવિયા... Harsha Gohil -
તુરીયા છાલ ની ચટણી (Turiya Chhal Chutney Recipe In Gujarati)
તુરીયા નું શાક બનાવવાં તેને છાલ દૂર કરી ને ફ્રેન્કી દેતાં હોય છે.તો તે છાલ ની ચટણી બનાવી છે. Bina Mithani -
મેથીના તવા મુઠિયા (Fenugreek Leaves Tawa Muthia Recipe In Gujarati)
#MBR1#CWT#cookpadindia#cookpadgujaratiમેથીના તવા મુઠિયા Ketki Dave -
લેફ્ટઓવર ફાડા ખીચડીના મુઠિયા (Leftover Fada Khichdi Muthia Recipe In Gujarati)
#FDS#cookpadindia#Cookpadgujaratiલેફ્ટઓવર ખીચડી ના શેલો ફ્રાય મુઠિયા આ રેસીપી મારી સ્કુલ ફ્રેન્ડ પ્રીતિ મહારાજા ની યાદ ...... સ્કૂલ સમયમા એના ડબ્બા મા લગભગ અઠવાડિયા ના ૩ દિવસ આવા મુઠિયા પણ એકદમ પતલા & નાના લઇને આવતી.... Ketki Dave -
ભાત નાં મુઠીયા (Rice Muthia Recipe In Gujarati)
#LOરાત્રે જમવામાં જે ભાત વધ્યા હતા તેના મેં સવારે નાસ્તામાં ભાતના મુઠીયા બનાવ્યા જેની રેસીપી હું અહીં શેર કરું છું Dimple prajapati -
કારેલા ડુંગળીનું શાક (Karela Dungli Shak Recipe In Gujarati)
લોખંડની કઢાઈમાં બનાવ્યા હોવાથી ડાર્ક કલર આવ્યો છે પણ આનાથી કુદરતી રીતે આયર્ન મળતું હોવાથી ખૂબ જ હેલ્ધી રેસિપી છે. Dr. Pushpa Dixit -
તરબુચ ની છાલ નુ શાક (Watermelon Rind Shak Recipe In Gujarati)
તરબુચ ની છાલ ની અંદર સફેદ ગરફ નુ શાક Heena Timaniya
More Recipes
ટિપ્પણીઓ