દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

#EB
Week10

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
બે વ્યક્તિ
  1. 200 ગ્રામદુધી
  2. 2 કપઘઉંનો લોટ
  3. સ્વાદ મુજબ મીઠું
  4. ચમચીલાલ મરચું પાઉડર
  5. ચમચીહળદર
  6. 1 ચમચીધાણાજીરું પાઉડર
  7. ૧ નાની ચમચીજીરૂ
  8. ચમચીઅજમો
  9. 1 ચમચીલીલા મરચાં
  10. ૧ ટુકડોઆદુ
  11. 2 ચમચીદહીં
  12. ૨ ચમચીખાંડ
  13. તેલ શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    દૂધીને છોલીને છીણી લો

  2. 2

    એક બાઉલમાં ઘઉંનો લોટ લઇ બધા મસાલા મિક્સ કરો હવે તેમા દૂધીનું છીણ ઉમેરી જરૂર પડે તો જ પાણી ઉમેરી લોટ બાંધો

  3. 3

    લોટમાંથી luvo લઈ અટામણ લઈ વણી લો ગેસ પર તવી ગરમ કરો તેના પર તેલ લગાવી ઢેબરું મૂકી બંને બાજુ તેલ લગાવી શેકી લો તૈયાર છે દુધી ના ઢેબરા તેને સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shethjayshree Mahendra
પર

ટિપ્પણીઓ

Similar Recipes