રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક પ્લેટમાં ચોખાનો લોટ લઇ તેને ચાળી લેવા.એક તપેલીમાં પાણી ગરમ મૂકવું. હવે ચોખાના લોટમાં મીઠું એડ કરી ગરમ પાણીથી લોટ બાંધવો.લોટ ને મસળવો. પાંચ મિનિટ રેસ્ટ આપો.
- 2
હવે એક કલાડું ગેસ પર મૂકી,કલાડું ગરમ કરવા મુકો. પછી ચોખાનો લોટ નો લુંવો કરી,તેને આડની પર વણી લો. હવે કલાડા માં વણેલો રોટલો મૂકી શેકાવા દો. એક સાઈડ થઈ જાય પછી તેને ફેરવી બીજી સાઈડ શેકી લેવો. પછી તેને ગેસ ઉપર મૂકી ફુલાવવો. હવે તૈયાર છે ચોખાના રોટલા.
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
નીર ઢોસા (Neer Dosa Recipe In Gujarati)
#RC2#white recipeનીર ઢોસા મલયાલમ ની પ્રખ્યાત રેસીપી છે. Jayshree Doshi -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15265803
ટિપ્પણીઓ