સોજી ના ઈદડા ઢોકળા (Sooji Idada Dhokla Recipe In Gujarati)

daksha a Vaghela @cook_30956271
સોજી ના ઈદડા ઢોકળા (Sooji Idada Dhokla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા સૂઝી ને ધોઈ નાખો એક મોટા વાસણમાં સૂઝી નાખો પછી દહીં નાખી બધૂ મીક્સ કરી લો પછી 1/2કલાક સુધી રહેવાદો
- 2
પછી લસણ મરચા ની પેસ્ટ નાખો પછી મીઠું ઈનો નાખી બરાબર હલાવવું હવે એક ઢોકળીયા મા પાણી ગરમ કરવા મૂકો પછી એક ડીશ મા તેલ લગાવીને ખીરૂ ડીશ ની અંદર નાખી ઢોકળીયા ને ઢાંકી દસ મિનિટ સુધી રહેવાદો
- 3
પછી નીચે ઉતારી ઠંડા થવાદો હવે એક વધારીયા મા તેલ મૂકી તેની અંદર રાઈ જીરૂ લીમડા ના પાન તલ નાખી ઈદડા નો વધાર કરો તો તૈયાર છે એકદમ ટેસ્ટી સૂઝી ના ઈદડા ઢોકળા
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
દૂધી ના સેન્ડવિચ ઢોકળા (Bottlegourd Sandwich Dhokla Recipe In Gujarati)
#EB#week9#Cookpadindia#cookpadgujarati#RC2#whiteMy ebook Bhumi Parikh -
-
-
-
-
બેસન અને સોજી ના ઢોકળા (Besan Sooji Dhokla Recipe In Gujarati)
#DRC#cookpadindia#cookpadgujrati Amita Soni -
ઇન્સ્ટન્ટ સોજી ઢોકળા (Instant Sooji Dhokla Recipe In Gujarati)
#CB2#week2#cookpadindia#cookpadgujarati#DFT Sneha Patel -
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
#CB2સોજીનાં ઢોકળા એ એક ઇન્સ્ટન્ટ બની જાય એવા ઢોકળા છે અને ગરમગરમ ચા સાથે ખૂબજ ટેસ્ટી લાગે છે. Vaishakhi Vyas -
-
સોજી ની ઈડલી (Sooji Idli Recipe In Gujarati)
દાળ ચોખા જેટલી જ પોચી સોજી ની ઈડલી થાય છે..કોઈક વાર different ખાવાનું મન થાય ને..? એટલે આજે સોજી ની ઈડલી બનાવી છે .#RC2 Sangita Vyas -
-
-
સોજી ના ઢોકળા (Sooji Dhokla Recipe In Gujarati)
# અમારા ઘરે નાસ્તા માં અવાર નવાર બનતા જ હોય છે આ ઢોકળા બધા ને બહુજ ભાવે છે. Alpa Pandya -
દૂધી ઢોકળાં (Dudhi Dhokla Recipe In Gujarati)
#EB#Week9#RC2#Week2#white Payal Sachanandani (payal's kitchen) -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15266643
ટિપ્પણીઓ (8)