રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

Bhavna Odedra
Bhavna Odedra @bko1775
Jamnagar(Sikka)

#RC2

મહાપ્રસાદ તરીકે બનાવવામાં આવતો રવાનો શીરો

રવા નો શીરો (Rava Sheera Recipe In Gujarati)

#RC2

મહાપ્રસાદ તરીકે બનાવવામાં આવતો રવાનો શીરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મીનીટ
  1. બાઉલ રવો
  2. ૧+½ બાઉલ ખડા સાકર
  3. બાઉલ ઘી
  4. ૩ થી ૩½ બાઉલ દુધ
  5. ૭-૮ કેસરના તાતણા
  6. ઈલાયચી પાઉડર
  7. કીસમીસ

રાંધવાની સૂચનાઓ

૩૦ મીનીટ
  1. 1

    કડાઈમાં ઘી ગરમ કરી રવો નાખવો ધીમી આચ ઉપર બદામી કલરનો થાય ત્યાં સુધી શેકો

  2. 2

    દુધને ગરમ કરવુ, મે ખડા સાકર લીધી છે એટલે તેને પણ દુધમાં નાખી દીધી એટલે જલદી ઓગળી જાય, કેસર નાખવુ

  3. 3

    રવો શેકાઈ જાય એટલે ગરમ દુઃખ થોડુ થોડુ નાખી હલાવવુ બધુ દુધ સાથે નાખશો તો છાટા ઉડશે, દુધ શોષાઈ જાય ને ઘી છુટુ પડે એટલે ઈલાયચી પાઉડર કીસમીસ થી ગાર્નિશ કરો

  4. 4

    સત્યનારાયણ ભગવાનની કથામા બનાવાય તેવો મહાપ્રસાદ નો રવાનો શીરો તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Bhavna Odedra
Bhavna Odedra @bko1775
પર
Jamnagar(Sikka)

ટિપ્પણીઓ (5)

Similar Recipes