રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા દૂધી ને છીણી લો હવે કથરોટ માં લોટ લઇ તેમા મીઠુ, મરચું, હળદર, ધાણાજીરું, અજમો અને આદુ મરચા લસણ ની પેસ્ટ અને છીણેલી દૂધી નાખી તેલ દહીં નાખી લોટ બાંધો જરૂર પડે તો પાણી લો અને 10 મીન માટે મૂકી રાખો.
- 2
લોટ માંથી લૂઆ કરી તેને વણી અને શેકી લો અને અથાણાં દહીં સાથે સર્વ કરો.
- 3
થેપલા ને અથાણાં ને દહીં સાથે સર્વ કરો.
Similar Recipes
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadgujarati#cookpadindia Sweetu Gudhka -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15268037
ટિપ્પણીઓ (8)