દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Sweetu Gudhka @Cookwithsweetu1012
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌથી પહેલા દૂધી ને ધોઈ ને તેની છાલ ઉતારી ને ખમણી લેવી.
- 2
ત્યાર પછી તેમાં લોટ એડ કરવો ને આદુ મરચા ની પેસ્ટ અને કોથમીર એડ કરવા હવે તેમાં થોડું લોટ મુજબ મોણ નું તેલ એડ કરવું અને તેમાં બધા મસાલા એડ કરી લેવા ને બધું મિક્ષ કરી ને પાણી થી લોટ બાંધી લેવો થોડું તેલ ચોપડી ને લોટ કૂણવી લેવો અને થોડી વાર ઢાંકી ને રાખી મુકવો.
- 3
હવે થોડીવાર પછી લોટ માંથી લુવા તૈયાર કરી લેવા ને એક લુવો લઇ ને તેને વણી લેવું. હવે ગેસ પર લોઢી મુકવી અને થેપલું એડ કરી તેને બન્ને સાઈડ પર તેલ ચોપળી ને થેપલા ને શેકી લેવા.
- 4
તો તૈયાર છે દૂધી ના થેપલા તેને ગરમ ગરમ સર્વ કરો.
- 5
Similar Recipes
-
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#WEEK10#CookpadIndia#Cookpadgujarati#Dhudhi Thepla Vandana Darji -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
-
-
-
દુધી ના થેપલા જૈન (Dudhi Thepla Jain Recipe In Gujarati)
#EB#Week10#Dudhinathepla#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
મલ્ટીગ્રેઇન લોટ દૂધી થેપલા (Multigrain Flour Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#cookpadindia#cookpadgujaratiMy ebookPost2 Bhumi Parikh -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15270530
ટિપ્પણીઓ (2)