દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30 મિનિટ
4 લોકો માટે
  1. 1 બાઉલ બાજરી નો લોટ
  2. 1 બાઉલ ઘઉં નો લોટ
  3. 1 નંગદૂધી
  4. 2 ચમચીઆદુ લસણ ને મરચાની પેસ્ટ
  5. સ્વાદ અનુસારમીઠુ
  6. 2 ચમચીહળદર
  7. 2 ચમચીમરચું
  8. 1 ચમચીઅથાણાં નો મસાલો
  9. 3 ચમચીમોઉન માટે તેલ
  10. 4 ચમચીછીનેલો ગોળ
  11. શેકવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દૂધી ને છીણી લો. હવે તેમાં બધો મસાલો કરો. તેમાં સમાય એટલો જ લોટ લઇ ને થેપલા નો લોટ બાંધવો. તેને રહેવા દેવો. પછી થેપલા કરવા.

  2. 2

    હવે લોટ નું લુઉ લઇ. તેને વણી લો. હવે તેને તવી પર શેકી દો. એવીરીતે બધાજ લોટ ના થેપલા તૈયાર કરો. તો તૈયાર છે દૂધી ના થેપલા. આ થેપલા ખાવાની મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Richa Shahpatel
Richa Shahpatel @Richa_Shahpatel
પર

ટિપ્પણીઓ

Similar Recipes