પીનટ સલાડ (Peanut Salad Recipe In Gujarati)

Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપશીંગદાણા
  2. 1 નંગડુંગળી
  3. 1 નંગગાજર
  4. 1 નંગટામેટું
  5. 1 નંગબીટ
  6. 1ચમચો કોબીજ
  7. 1 નંગકાકડી
  8. 1 નંગલીલું મરચું
  9. 2 ચમચીકોથમીર
  10. 1/2 નંગ લીંબુ
  11. મીઠું સ્વાદ અનુસાર
  12. 1/2 ચમચીજીરૂ પાઉડર
  13. 1/2 ચમચીચાટ મસાલો
  14. 1/2 ચમચીમરી પાઉડર
  15. 1/2 ચમચીસંચળ પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ શીંગદાણા ને થોડી વાર પલાળી રાખવા.પછી બાફી લેવા.બધા શાક સમારી લેવા.

  2. 2

    એક બાઉલ માં બાફેલી શીંગ લઈ તેમાં સમારેલા શાક નાખી બધા મસાલા, કોથમીર અને લીંબુ નો રસ નાખી મિક્સ કરવું.

  3. 3

    સર્વિંગ ડીશ માં લઈ સર્વ કરવું. તૈયાર છે પીનટ સલાડ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Rekha Ramchandani
Rekha Ramchandani @cook_25851059
પર

ટિપ્પણીઓ (9)

Ketki Dave
Ketki Dave @ketki_10
@cook_25851059 Congratulations My Dear Friend for 400 Wonderful Recipes 💐❤️

Similar Recipes