દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)

Jyoti Joshi @Jyoti1982
#EB
Week10
દૂધીનાં થેપલા એ નાસ્તા માટેની એક સરસ રેસિપી છે. થેપલામાં દૂધી ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધી જાય છે.
દૂધીનાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB
Week10
દૂધીનાં થેપલા એ નાસ્તા માટેની એક સરસ રેસિપી છે. થેપલામાં દૂધી ઉમેરવાથી તેનું પોષણ મૂલ્ય વધી જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
દૂધીને છાલ કાઢી છીણી લો. ત્યારબાદ તેમાં બધા લોટ ઉમેરી મસાલા ઉમેરો.
- 2
હવે તેલ ઉમેરી બધું મિક્સ કરી લો. જોઈતું પાણી ઉમેરી લોટ બાંધી લો.
- 3
હવે અટામણ લઇ થેપલા વણી લો. તવા પર તેલ મૂકી શેલો ફ્રાય કરો.
- 4
મેં અહીં હાર્ટ શૅપ માં થેપલાને કટ કરી શેકી લીધાં છે. તૈયાર છે દૂધીનાં થેપલાં.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10#Coopadgujrati#CookpadIndiaDudhi thepala થેપલા એ ગુજરાતી વાનગી છે. તે ગુજરાતીઓ ના ઘર માં અવારનવાર બનતા જ હોય છે. થેપલા ઘણી બધી રીતે બનતા હોય છે. મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે. જે ખૂબ જ સરસ લાગે છે. સિમ્પલ અને સોબર એવા દૂધી ના થેપલા ની રેસીપી આપણે જોઈએ. Janki K Mer -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe in Gujarati)
થેપલા એ ગુજરાતી રેસીપી છે. થેપલા બનાવવામાં સહેલા અને વધુ સમય ટકી શકે એવી રેસીપી હોવાથી પ્રવાસ સમયે સાથે લઇ જવા માટે બેસ્ટ છે. થેપલા ચટણી, અથાણું, દહીં સાથે ખાઈ શકાય છે. છેલ્લે કાંઈ જ ના હોય તો ચા તો છે જ. મેં મેથીના થેપલા બનાવ્યા છે.#GA4#Week20 Jyoti Joshi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી એટલે એક રીતે જોઈએ તો હેલ્ધી ગણવામાં આવે છે અને ખાસ કરીને એના માંથી બનતા મુઠીયા થેપલા ઘણા ખાવામાં આવે છે આજે મેં અહી દૂધી અને ઓટ્સના થેપલા બનાવ્યા છે. Shital Desai -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar -
બીટરૂટ પરાઠા (Beetroot Paratha Recipe In Gujarati)
#AM4બીટરૂટ એ હિમોગ્લોબીન નો ખૂબ સારો સ્ત્રોત છે. એનો રંગ પણ ખૂબ સરસ હોય છે. કોઈ પણ રેસિપિમાં બીટરૂટ ઉમેરવાથી એનો રંગ અને પોષણ મૂલ્ય વધી જાય છે. મેં અહીં બીટરૂટ ના પરોઠા બનાવ્યા છે જે જલ્દી થી બની જતી પૌષ્ટિક રેસીપી છે. Jyoti Joshi -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20ગુજરાતી ઓ ના થેપલા દુનિયામાં ખૂબ પ્રખ્યાત છે.એમાં પણ વેરીએશન કરીએ છીએ.તો આવા જ ટેસ્ટી અને હેલ્ધી દૂધી ના થેપલા બનાવીશું. Chhatbarshweta -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB #Week10 #દૂધી_થેપલા #Dudhi_Thepla#Cookpad #Cookpadindia#Cookpadgujarati #Cooksnapchallenge#Manisha_PureVeg_Treasure #LoveToCook_ServeWithLoveદૂધી થેપલાજે રોજ ખાય દૂધી .. એ જીવે સો વરસ સુધી ..સ્વાદ અને સેહત નો સંગમ ..દૂધી થેપલા ખૂબ જ ગુણકારી છે..નાસ્તામાં કે પછી જમવાની થાળી માં પીરસો.. Manisha Sampat -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા, પછી એ મેથી ના, કોબી ના , કેળા મેથી ના,મસાલાવાળા કે પછી દૂધી ના હોય, ગુજરાતીઓ ની ઓળખ છે. ગુજરાતીઓ ની થેપલા વગર સવાર નથી પડતી.બહારગામ જાય તો પણ થેપલા નો ડબ્બો સાથે ને સાથે.એમ કહીએ તો ચાલે કે થેપલા ગુજરાતી ઓ ની શાન છે.#EB#Week 10 Bina Samir Telivala -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
-
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા ખાવા માં ખૂબ પોચા અને ટેસ્ટી અને હેલ્ધી છે. એને પ્રવાસ માં સહેલાઈ થી લઈ જઈ શકો છો.અજમો લસણ આદું વિવિધ મસાલા થી આ થેપલા ને વધુ સ્વાદિષ્ટ બનાવી શકો. એને ગોળ, ચટણી અને મધ સાથે ખાવા ની મજા આવે છે. Kunti Naik -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
સાંજે અથવા સવારે દૂધીનાં થેપલા. મજા પડે. બહારગામ જવાનું હોય તો પણ લઈ જઈ શકાય.. ટીફિન બોક્સમાં પણ ચાલે અને easy to carry એવા દૂધીનાં થેપલા. Dr. Pushpa Dixit -
દૂધી ના થેપલા (Bottlegourd Thepla Recipe In Gujarati)
#EB#week10કહેવાય છે કે દૂધી દૂધ જેવા ગુણવાળી છે. દૂધી એ વનસ્પતિ જન્ય દૂધ છે. દૂધી ની તાસિર ઠંડી હોય છે. તેનું તેલ પણ બને છે અને આ તેલ વાળ માટે ખૂબ જ ફાયદાકારક મનાય છે.આમ તો ઘર માં દૂધી નું શાક બને તો નાના થી માંડી ને મોટા નું પણ મોઢું બગડવા માંડે છે પણ જો તમે દૂધી ના આ થેપલા બનાવી ને આપશો તો બધા હોંશો હોંશે ખાઈ જશે. Sachi Sanket Naik -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#thim 10અમે થેપલા અલગ અલગ બનાવીએ છીએ આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તો શેર કરું છું Pina Mandaliya -
-
-
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
થેપલા ગુજરાતીઓનો મનપસંદ ફૂડ છે. થેપલામાં પણ ઘણી અલગ અલગ વેરાઈટી બને છે. દૂધીના થેપલા પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. સોફ્ટ અને મસાલેદાર થેપલાને શાક કે દહીં સાથે કે ચા સાથે પીરસી શકાય છે. Disha Prashant Chavda -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10#Dudhina thepla 'દૂધીના થેપલા'એ પરંપરાગત વાનગી છે.ટુરમા જવું હોય કે પછી નાસ્તો હોય કોઈ અતિથિ આવવાનું હોય ,કે કોઈ પ્રસંગે અગાઉ તૈયારી કરવાની હોય બહેનો પ્રથમ પસંદગી થેપલા પર ઉતારે છે.અને સૌને વધુમાં વધુ પસંદ આવતા હોય તો તે થેપલા છે.અને મોદીજી આવતા તો આપણા થેપલા ઈન્ટરનેશનલ સ્તરે પ્રખ્યાત અને પસંગી પામ્યા છે. Smitaben R dave -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
દૂધી ના થેપલા એ ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્થી રેસિપી છે.તેને તમે સવારે નાસ્તા માં અથવા સાંજ ના જમવા માં ઉમેરી શકો છો.દૂધીના થેપલા ખૂબ જ નરમ બનતા હોવાથી તે ટિફિન બોકસ અથવા પિકનિક ફૂડ તરીકે સારી રીતે જાય છે#EB#week10 Nidhi Sanghvi -
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10દૂધી ના થેપલા તો દરેક ગુજરાતી ના ઘર ના પ્રિય છે.અને તેને તમેપિકનિક માં પણ સાથે લઇ જઈ શકાય છે. Arpita Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15275959
ટિપ્પણીઓ