લાલ મરચા અને લસણની ચટણી (Red Chili Garlic Chutney Recipe In Gujarati)

Jyotsana Prajapati
Jyotsana Prajapati @j_8181
શેર કરો

ઘટકો

  1. 8લાલ મરચા
  2. 10/12કળી લસણ
  3. 1/4 ચમચીલીંબુનો રસ
  4. 1/4 ચમચીમીઠું
  5. 1 કપપાણી જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    પહેલા લસણ ના ફોતરા અને મરચાના બીયા કાઢી લો.

  2. 2

    હવે મિક્સર ની જાર માં લસણ અને મરચા ઉમેરી અધકચરા ક્રશ કરી લો. પછી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્સ થાય ત્યાં સુધી પીસી લો. પછી તેને વાટકામાં કાઢી તેમાં લીંબુ અને મીઠું ઉમેરી દો અને બરાબર મિક્ષ કરી લો.

  3. 3

    તૈયાર છે લસણ અને લાલ મરચા ની ચટણી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyotsana Prajapati
પર

ટિપ્પણીઓ (9)

Similar Recipes