શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ આપણે પહેલા ટામેટા ને મિક્સીમાં પીસી લો
પનીર ને ગરમ પાણી મા પલાળી રાખો ૫ મીનીટ પનીર ને ચોરસ ટુકડા કરી લો ટામેટા ની પ્યુરી બનાવી લો ત્યારબાદ તેને બાઉલમાં કાઢી લઈએ - 2
હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બધા સુકા મસાલા નાખી લો ત્યારબાદ તેમાં ટામેટા ની પ્યુરી નાખો પછી બધુ સાંતળી લો દસેક મિનિટ સુધી
- 3
ગ્રેવી સંતળાય જાય એટલે તેમાં થોડું પાણી નાખી ને પનીર ના ચોરસ ટુકડા કરેલા નાખી લઈએ પછી તેમાં ફે્શ ક્રીમ નાખી લો
કસુરી મેથી નાખી ને મિક્સ કરો બરોબર ૫/૬ મીનીટ સુધી થવા દો - 4
શાક થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો
- 5
આપણુ રેસ્ટોરન્ટ સ્ટાઈલ શાહી પનીર તૈયાર છે
- 6
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર અંગારા (Paneer Angara Recipe In Gujarati)
પનીર અંગારા તો બધા જ બનાવતા હોય છેઅલગ અલગ રીતે બને છે મારા ઘરમાં બધા ને ફેવરિટ છે બટર રોટી સાથે પનીર નુ શાક અલગ અલગ રીતે બનાવુ છુંમે રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર અંગારા બનાવી છે તો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week14 chef Nidhi Bole -
-
-
જૈન રેડ ગે્વી (Jain Red Gravy Recipe In Gujarati)
આ રેસિપી બધા પંજાબી શાક માં તમે યુઝ કરી સકો છોમે બધા પંજાબી શાક બનાવ્યા છેતમે સ્ટોર પણ કરી શકો છોડીપ ફી્ઝર માં રાખવીતો આવો જોઈએ કઈ રીતે બને#RC3#redrecipies#week3 chef Nidhi Bole -
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#RC3#EB #week11ટામેટાં, કાશ્મીરી લાલ મરચું વાપરી પંજાબી શાક બનાવ્યુ. Avani Suba -
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
-
-
-
-
શાહી પનીર બિરયાની (Shahi Paneer Biryani Recipe In Gujarati)
#EBશાહી પનીર પોતે જ એક રીચ કહી શકાય એવી ડીશ છે .એને રોટી,પરાઠા કે નાન સાથે એન્જોય કરતા હોઇએ છીએ. બીજું કે વેજ.બીરયાની તો બનાવતા જ હોઇએ છીએ. તો આજે મે આ રીચ ફ્લેવરફુલ સબ્જી ને બીરયાની નું કોમ્બીનેશન બનાવ્યું .....ખૂબ જ ટેસ્ટી બન્યું .તમે પણ બનાવજો. Rinku Patel -
-
-
-
-
-
-
-
શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)
#EB#Week11સમગ્ર દુનિયામાં પ્રખ્યાત અને અતિ લોકપ્રિય ડિશ શાહી પનીર...મિત્રો યાદ છે શાહી પનીર નામ કેમ પડ્યું ?? જૂના જમાનામાં શાહી પનીર માત્ર રાજા રજવાડા જ બનાવતા. માટે આ વાનગીનું નામ શાહી પનીર પડી ગયું. આજના સમયમાં ખાસ કરીને લગ્ન પ્રસંગમાં કે પાર્ટીઓમાં શાહી પનીર બનાવવામાં આવે છે. તો ચાલો આજે સ્વાદ માણીએ પંજાબની પ્રસિદ્ધ ડિશ શાહી પનીર નો. Ranjan Kacha -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15293796
ટિપ્પણીઓ (8)