શાહી પનીર (Shahi Paneer Recipe In Gujarati)

Jo Lly
Jo Lly @cook_27486580

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧ કલાક
  1. ગ્રેવી માટે
  2. ૫૦૦ ગ્રામ ટામેટાં
  3. ૨૫૦ ગ્રામ ડુંગળી
  4. ૩/૪ કપ કાજુ
  5. ૧ ચમચીઆદુ
  6. ૧૦ નંગ લસણ ની કળી
  7. લીલા મરચા
  8. ૨ નંગતમાલપત્ર
  9. ૨ નંગઇલાયચી
  10. નાનો કટકો તજ
  11. ૩/૪ લવિંગ
  12. ૧ ચમચીકાશ્મીરી મરચું
  13. ૧ મોટો ચમચોઅમૂલ બટર
  14. મીઠું
  15. ૨ કપપાણી
  16. પનીર માટે
  17. ૨ ચમચીઅમૂલ બટર
  18. ૧ ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  19. ૨૦૦ ગ્રામ પનીર
  20. ક્રીમ

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    ઉપર જણાવેલ ગ્રેવી માટેની તમામ સામગ્રીને એક પેન માં ૨૦ થી ૨૫ મિનિટ મધ્યમ તાપે ઉકાળવી...

  2. 2

    થોડી ઠંડી થાય પછી મિકચર માં ગ્રાઇન્ડ કરવી.....ત્યાર બાદ તેને મોટા ગરણાં થી ગાળી લેવી...

  3. 3

    બીજા પેન માં અમૂલ બટર ગરમ કરી તેમાં આદુ ની પેસ્ટ,૨-૩ લીલા મરચા,પનીર અને સ્વાદાનુસાર મીઠું નાખવું....ધીમા તાપે આડું અવળું કરવું...હવે ગ્રેવી ઉમેરીને ઉપર થી ક્રીમ થી સજાવટ કરવી....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jo Lly
Jo Lly @cook_27486580
પર

Similar Recipes