પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
Ahmedabad, ગુજરાત, ભારત

રેસ્ટોરન્ટ સ્ટાઈલ

#WKC
#WK4

પનીર હાંડી (Paneer Handi Recipe In Gujarati)

રેસ્ટોરન્ટ સ્ટાઈલ

#WKC
#WK4

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૧૫ મિનિટ
ફેમિલી
  1. ૨૦૦ ગ્રામ પનીર
  2. ૧ કપફે્શ ક્રીમ અથવા ફે્શ મલાઈ
  3. ૨ કપ પંજાબી ગ્રેવી
  4. ૧ ચમચી કસુરી મેથી
  5. ૩/૪ ચમચી તેલ
  6. મીઠું સ્વાદાનુસાર

રાંધવાની સૂચનાઓ

૧૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ આપણે સામગ્રી બધી ભેગી કરી લો પંજાબી ગ્રેવી સ્ટોર કરી ને રાખી શકાય છે હુ પણ રાખુ છું
    જ્યારે તમારે સબ્જી બનાવવાની હોય તો 1/2 કલાક પહેલા કાઢી લેવી ગ્રેવી
    પનીર ને ચોરસ ટુકડા કરી લો

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં ગે્વી ને ગરમ કરી લો ફે્શ ક્રીમ ઉમેરો પછી તેને મિક્સ કરી લો ત્યારબાદ તેમાં પનીર એડ કરી લો ૧/૨ મિનિટ સુધી રહેવા દો ધીમા તાપે થઈ જાય એટલે તેને સર્વિંગ બાઉલમાં કાઢી લો

  3. 3

    રેસ્ટોરન્ટ સ્ટાઈલ પનીર હાંડી તૈયાર છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
chef Nidhi Bole
chef Nidhi Bole @chef_nidhi
પર
Ahmedabad, ગુજરાત, ભારત
Cooking is my passion🌹
વધુ વાંચો

Similar Recipes