દાડમ અને બીટ નું જયૂસ (Pomegranate Beetroot Juice Recipe In Gujarati)

Krishna Dholakia @krishna_recipes_
દાડમ અને બીટ નું જયૂસ (Pomegranate Beetroot Juice Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
દાડમ માં થી દાણા છુટા પાડી સાફ કરી લો.બીટ ને ધોઈ,છાલ કાઢી ને કટકા કરી લો.
- 2
હવે,મિક્ષચર જાર માં બીટ ના કટકા થોડા ને થોડા દાડમ ના દાણા, થોડું પાણી ઉમેરી ને કર્શ કરી લો,બાઉલ માં ગળણી મૂકી ગાળી લો,ને વધેલા કૂચા ને પાણી થી ધોઈ ને ગાળી ને તેમાં ઉમેરો.
- 3
બાઉલ માં દાડમ બીટ નો પલ્પ માં સ્વાદ મુજબ સંચળ પાઉડર, અને મરી પાઉડર,લીંબુ નો રસ ઉમેરી હલાવો.
- 4
ગ્લાસ માં બરફ ના કટકા ઉમેરી ને તેમાં દાડમ બીટ નો તૈયાર કરેલ જ્યુસ ઉમેરી ને ઠંડું ઠંડું સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
બીટ ગાજર અને ટામેટાં નો જયૂસ (Beetroot Gajar Tomato Juice Recipe In Gujarati)
#RC3(red color recipe) Krishna Dholakia -
દાડમ બીટ નું ફરાળી રાઇતું (Pomegranate Beetroot Farali Raita Recipe In Gujarati)
#RC3#WEEk3#RED Smitaben R dave -
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#RC3Red color recipeRainbow challenge Parul Patel -
-
-
-
-
-
-
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
-
દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
#RC3#Red colour#cookpad Gujarati#cookpad India SHRUTI BUCH -
-
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya -
-
બીટ જયૂસ (Beetroot Juice Recipe In Gujarati)
#SJCબીટ એક એવી શાકભાજી છે જેને મોટા મોટા ભાગના લોકો ખાવામાં પસંદ કરતા નથી. તેનો રસ પીવાથી કેવળ શરીરમાં હિમોગ્લોબીન જ વધતું નથી પરંતુ અનેક અન્ય બીમારીઓ પણ મટે અને સ્વાસ્થ્ય સંબંધી અનેક લાભ થાય છે. બીટ એક મૂળ વાળી વનસ્પતિ છે જેને ખાસ કરીને લોકો સલાડમાં ઉપયોગ કરે છે. પરંતુ તેને શાકભાજી અને જ્યુસમાં પણ ઉપયોગ કરીને અનેક લાભ મેળવી શકાય છે. જે એક મહાન સ્વાસ્થ્ય વર્ધક ચીઝ છે. Dr. Pushpa Dixit -
-
બીટ જ્યૂસ (Beet Juice Recipe In Gujarati)
#rainbowchallenge#week3#redrecipes#RC3#cookpadgujarati#cookpadindia#beetjuice#juice#beetroot#drink Mamta Pandya -
-
દાડમ નું શરબત (Pomegranate Sharbat Recipe In Gujarati)
ટેસ્ટી, હેલધી શરબત છે.#cookpadindia #cookpadgujarati #RC3 #sharbat #Dadamnusharbat #Redrecipe Bela Doshi -
દાડમ નો ફ્રૂટ સલાડ (Pomegranate Fruit Salad Recipe In Gujarati)
#RC3#week3Rainbowલાલ કલર daksha a Vaghela -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
બીટ ટોમેટો સૂપ (Beetroot Tomato Soup Recipe In Gujarati)
#RC3Red ♥️ recipes#cookpadindia#cookpadgujarati Mitali Chavda (Mitali Darshan Vala) -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15296103
ટિપ્પણીઓ