રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાડમ ના દાણા કાઢી લેવા ફુદીના ના પાન ને ઝીણા સમારવા
- 2
દાણા કાઢી તેને ગરણી માં મૂકી દબાવી ને રસ કાઢવો મિક્સર માં કરવાથી બી પણ ક્રશ થાય તો ગુલાબી કલર થાય તેથી દાણા ને દબાવીને રસ કાઢવો
- 3
ત્યાર બાદ તેમાં મરી પાઉડર ચાટ મસાલો નાખી હલાવવું અને ઉપર ફુદીના ના પાન નાખી સર્વ કરવું ખૂબ સરસ લાગે છે
Similar Recipes
-
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#RC3Red color recipeRainbow challenge Parul Patel -
દાડમ નો જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#RC3દાડમ ત્વચા નિખારે, એન્ટી ઓકસીડનટ, કેન્સર સામે રક્ષણ આપે છે , દાડમ નો જ્યુસ તાજગી, તાકાત આપે છે Pinal Patel -
દાડમ અને બીટ નું જયૂસ (Pomegranate Beetroot Juice Recipe In Gujarati)
#EB#RC3#WEEK3(redrecepies) Krishna Dholakia -
-
-
-
ટેટી દાડમ જ્યુસ (Muskmelon Pomegranate Juice Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Keshma Raichura -
દાડમ જ્યુસ(Pomegranate juice recipe in Gujarati)
#ફટાફટ#પોસ્ટ ૧હેલ્ધી અને ઈમ્યુનીટી વધારે તેવુ દાડમ નુ જ્યુસ. વિટામિન એ અને વિટામિન સી અને બીજા ઘણા બધા ન્યુટ્રીશન થી ભરપૂર છે. Avani Suba -
-
-
દેસી દાડમ નું જ્યૂસ (Pomegranate Juice Recipe in Gujarati)
#cookpadIndiaઅત્યારે વરસાદ ની સીઝન મા દાડમ ખૂબ સસતા ને સારા આવે છે ને આ દેસી દાડમ નો કલર બવ લાલ નઈ હોતો પણ સ્વાદ મા ખૂબ સરસ હોય છે. Shital Jataniya -
-
-
દાડમ જ્યુસ(pomegranate juice recipe in gujarati)
જેમને દાડમ ના દાણા ના ભાવતા હોય તેમને જો આપડે જ્યુસ આપી તો તેમને પસંદ આવે છે અને હેલ્થ માટે પણ સારું છે . હિમોગ્લોબીન વધારવા માં પણ હેલ્પ કરે છે Vaibhavi Kotak -
-
દાડમ સ્કવોશ (Pomegranate Squash Recipe In Gujarati)
#RC3#Red colour#cookpad Gujarati#cookpad India SHRUTI BUCH -
-
-
પોમેગ્રેનેટ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#FFC3#food festival#cookpad Gujarati Jayshree Doshi -
દાડમ જ્યુસ (Pomegranate Juice Recipe In Gujarati)
#SJR આજ નાની સાતમ કરી મે આજ સાંજે ચા ની જગ્યા એ જયુસ ને માન આપ્યું HEMA OZA -
દાડમ નો જ્યૂસ (Pomegranate Juice Recipe In Gujarati)
અત્યારે સીઝન છે તો મીઠો મીઠો જ્યૂસ પીવાનીઅથવા તો ડાયરેક્ટ દાણા ખાવાની મઝા આવે છે. Sangita Vyas -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15290498
ટિપ્પણીઓ