દાડમ નો જ્યૂસ (Pomegranate Juice Recipe In Gujarati)

Falguni Chauhan ( The 🏡 Chef )
Falguni Chauhan ( The 🏡 Chef ) @cook_30407693
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 6 નંગદાડમ
  2. 1/4 ટી સ્પૂનસંચળ પાઉડર
  3. 1/4 ટી સ્પૂનમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    સૌ પ્રથમ દાડમ ને ધોઈ લઈને એના દાણા કાઢી મિક્સર જાર માં ક્રશ કરી
    લઈશું.

  2. 2

    ત્યારબાદ મિશ્રણ ને ગાળી ને એમાં મરી અને સંચળ નો પાઉડર ઉમેરી ને ગ્લાસ માં કાઢી ને સર્વ કરીશું. તૈયાર છે દાડમ નો જ્યૂસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Falguni Chauhan ( The 🏡 Chef )
પર

Similar Recipes