કેરીના છુંદા માથી મીઠી ચટણી (Keri Chhunda Sweet Chutney Recipe In Gujarati)

Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 @cook_20910505
#RC3
Theam Red
અચાનક મીઠી ચટણી જરૂર પડે તો આપણે ઘરમાં રહેલા છુંદા માંથી મીઠી ચટણી બનાવી શકીએ છીએ.
કેરીના છુંદા માથી મીઠી ચટણી (Keri Chhunda Sweet Chutney Recipe In Gujarati)
#RC3
Theam Red
અચાનક મીઠી ચટણી જરૂર પડે તો આપણે ઘરમાં રહેલા છુંદા માંથી મીઠી ચટણી બનાવી શકીએ છીએ.
રાંધવાની સૂચનાઓ
- 1
છુંદાને મિક્સર જારમાં લઈ પહેલા ક્રશ કરો ત્યાર પછી તેમાં 1/2 ગ્લાસ પાણી નાખી ફરીથી ક્રશ કરો. આપની મીઠી ચટણી તૈયાર થઈ ગઈ એકની મહિના સુધી ફ્રિજમાં રહી શકે છે આ ચટણી ભેળ સેવપુરી સમોસા વડાપાવ પેટી સાથે જેમાં મીઠી ચટણી ની જરૂર પડે એ બધા સાથે વાપરી શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ખજૂર આંબલી ની મીઠી ચટણી (Khajur Tamarind Sweet Chutney Recipe In Gujarati)
#Cookpad#ખજૂર આમલીની મીઠી ચટણીખજૂર આમલીની મીઠી ચટણી આપણે દરેક ફરસાણમાં ઉપયોગમાં લઈએ છીએ અને આપને સ્ટોર કરીને પણ ડીપ ફ્રીઝમાં રાખી શકીએ છીએ Jyoti Shah -
કોઠા ની ચટણી(Kotha Chutney Recipe In Gujarati)
આ ખાટી મીઠી ચટણી આપણે રોજ બરોજ ના જમવામાં પણ ખાઈ શકીએ છીએ. Alpa Pandya -
લસણ ની તીખી મીઠી ચટણી (Lasan Tikhi Mithi Chutney Recipe In Gujarati)
નો ફાયર રેસિપી#NFR : લસણની તીખી મીઠી ચટણીબધા ના ઘરમાં લસણ ની ચટણી તો બનતી જ હોય છે. અમારા ઘરમાં તો આ ચટણી કાયમ ને માટે હોય જ તો આજે મેં લસણની તીખી મીઠી ચટણી બનાવી છે. Sonal Modha -
ખજૂર આંબલી ની ચટણી (Dates Tamarind Chutney Recipe In Gujarati)
#RC3Redખજૂર આંબલી ની ચટણી Bhavika Suchak -
આંબલી ની મીઠી ચટણી (Aambli Mithi Chutney Recipe In Gujarati)
#RC3Red recipeWeek-3 ushma prakash mevada -
કાચી કેરી લસણની ચટણી (Kachi Keri Lasan Chutney Recipe In Gujarati)
ચટણી તો ઘણી બધી રીતે બનાવી શકાય છે.આજે જે ચટણી બનાવી છે તે ખૂબજ સરસ છે.તેને આપણે આખા વર્ષ સુધી રાખી શકીએ એવી ચટણી છે. Aarti Dattani -
-
ઇન્સ્ટન્ટ પ્રિમિકસ લોટ (Instant Premix Flour Recipe In Gujarati)
આ ઇન્સ્ટન્ટ લોટ માંથી આપણે હાંડવો, મુઠીયા ,ઢોકળા, ગોટા ,પુડા જ્યારે જરૂર પડે ત્યારે આપણે ફટાફટ બનાવી શકીએ છીએ દરેક વસ્તુ ઘરમાં જ અવેલેબલ હોય છે Manisha Hathi -
-
ભેળ ની મીઠી ચટણી (Bhel Sweet Chutney Recipe In Gujarati)
મુંબઈ ની ફેવરેટ અને અતિપ્રિય ચાટ : બમબૈયા ભેળ, નામ સાંભળતા જ મોંઢા માં પાણી આવે .તો ચાલો આજે આ પોપ્યુલર ચાટ ની મીઠી ચટણી ને બનાવતા શીખયે. Bina Samir Telivala -
લીલા લસણ ની ચટણી (Green Garlic Chutney Recipe In Gujarati)
#GA4 #Week24 #garlicઝટપટ બનતી ને સ્વાદ એકદમ ખાટી મીઠી લાગતી આ ચટણી આપણે રોટલા, રોટલી કે ભાખરી સાથે ખાઈ શકીએ છીએ. Shilpa Kikani 1 -
સેઝવાન ચટણી (Schezwan Chutney Recipe In Gujarati)
#RC3#week3તીખું અને ચટપટુ ખાવાના શીખીને માટે આ spicy સેઝવાન ચટણી. આનો ઉપયોગ કરી ને સેઝવાન રાઇસ, નૂડલ્સ, પાસ્તા, ફ્રેન્કી ને એવું ગણું બધું બનાવી શકીએ છીએ. Noopur Alok Vaishnav -
-
કાચી કેરી ચટણી (Kachi Keri Chutney Recipe In Gujarati)
ઉનાળામાં કાચી કેરી નો ઉપયોગ આપણે અલગ અલગ રીતે કરતા હોઈએ છીએ આજે મેં કાચી કેરીની ચટણી બનાવી છે#cookpadindia#cookpadgujarati Amita Soni -
-
ગોળ લસણ ની ચટણી (Jaggery Garlic Chutney Recipe In Gujarati)
#RC3Week-3Red recipe ushma prakash mevada -
રેડ ચીલી ચટણી (Red Chili Chutney Recipe In Gujarati)
#winter specialચટપટી અને ખાટી મીઠી આ ચટણી વિન્ટરમાં ખાવાની ખૂબ જ મજા આવે છે. આ રીતે કરવાથી તેને આપણે ફ્રીજમાં લાંબા સમય સુધી store પણ કરી શકીએ છીએ. Shilpa Kikani 1 -
લસણ ની લાલ ચટણી (Garlic Red Chutney Recipe In Gujarati)
#RC3# Rambo challenge# Red recipe Vaishali Prajapati -
ઇન્સ્ટન્ટ મીઠી ચટણી (Instant Sweet Chutney Recipe In Gujarati)
ઇન્સ્ટન્ટ ગળી ચટણી નો ઉપયોગ તમે સમોસા સાથે સેન્ડવીચ બનાવવા દાબેલી બનાવવા કે ફરસાણ સાથે ઉપયોગ કરી શકો છો. અને તને બનાવી પણ ખૂબ જ સહેલી છે. Priti Shah -
મીઠી ચટણી (Mithi chutney recipe in gujarati)
દહીંપુરી,સેવપુરી,ભેળ,રગડા પેટીસ,સેવ ઉસળ,છોલે ચાટ,આલુ ટીક્કી,દિલ્હી ચાટ,બાસ્કેટ ચાટ તથા અલગ-અલગ પ્રકારની ચાટ માટેની ખાસ મીઠી ચટણી. Payal Mehta -
લસણ કોપરાની ચટણી (Lasan Kopra Chutney Recipe In Gujarati)
#RC3#Redઅહીં લાલ સૂકા મરચાં નો ઉપયોગ કરી ને રેસીપી બનાવી છે,આ ચટણી વડાપાઉં, દાબેલી,ઢેબરા સાથે પણ સારી લાગે છે. Tejal Hitesh Gandhi -
આમળા ની ચટણી (amla Chutney Recipe In Gujarati)
જમવાની થાળીમાં સાઈડ માં ચટણી, સલાડ, પાપડ, મુરબ્બો, અથાણું હોય તો જમવાની ખૂબ જ મજા આવે છે અને જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે તો આજે આપણે બનાવીશું આમળાની ખાટી મીઠી ચટણી જે જમવા માં પીરસાય તો જમવાનું ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો આજે આપણે આમળાની ખાટી મીઠી સ્વાદિષ્ટ ચટણી ની રેસીપી શરૂ કરીએ.#સાઈડ Nayana Pandya -
લસણ ની ચટણી (Garlic Chutney Recipe In Gujarati)
#RC3Red recipe.ચટણી એ એવી સાઈડ ડીશ છે જે બધી આઈટમ જોડે સવઁ કરી શકાય. અમુક ડીશ તો ચટણી વગર સવઁ જ ના થઇ શકે. ચટણી કેટલીય ટાઇપ ની બનતી હોય છે. મે અહીં લસણ ની બનાવી છે. mrunali thaker vayeda -
વડાપાવ ની સૂકી લાલ ચટણી (Vadapav Dry Red Chutney Recipe In Gujarati)
#RC3#cookpadgujrati#cookpadindia#Red recipe Jayshree Doshi -
ટામેટા ની ચટણી(Tomato Chutney Recipe in Gujarati)
#MW3#ચટણી હેલો ફ્રેન્ડ્સ, આ ચટણીનો ઉપયોગ આપણે દરેક જાતનાં શાક, ભેળ, પાણીપુરી, સમોસા, ચાટ, ભાખરી, થેપલાં , બ્રેડ ગમે તેની સાથે કરી શકીએ છીએ.... આ ચટણી થી આપણે આપણા રોજિંદા શાકમાં ઉપયોગ કરવાથી પણ શાક સ્વાદિષ્ટ બનાવી શકાય છે... તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
ગાજર કેરી ગુંદાકેરી નું ખાટુ અથાણું (Gajar Keri Gunda Keri Khatu Athanu Recipe In Gujarati)
#RC3 Red color recipe Parul Patel -
-
કેરી નો છુંદો (Keri Chhundo Recipe In Gujarati)
#EB #Week3આ ઇન્સ્ટન્ટ રેસીપી છે જેને આપણે વધારે કંઈ પણ પ્રોસેસ કરવાની જરૂર નથી જમવા પહેલા આપણે ખૂબ જ સરળતાથી બનાવી શકીએ છીએ. Apexa Parekh -
ચટણી(Chutney Recipe in Gujarati)
#GA4#week12##બેસનભજીયા ખમણ ઢોકળા પાત્રા અને એવી કઈ કેટલી ગુજરાતી આઈટમ જેની સાથે આપણે કઢી વાળી ખાટી મીઠી ચટણી લેતા હોઈએ છીએમેં આજે બજારમાં ભજીયાની લારી ઉપર મળે છે અને ખમણ ઢોકળા વાળાને ત્યાં ફરસાણ વાળાને ત્યાં જે પીળી ખાટી મીઠી ચટણી મળે છે તે બનાવી છે જેની રેસીપી હું તમારી સાથે શેર કરું છું Rachana Shah -
મીઠી બૂંદી (Sweet Boondi Recipe In Gujarati)
#DTRદીવાળી માં રોજ કંઈ ને કંઈ મીઠાઈ બનતી હોય છે તો આજે મે મીઠી બૂંદી બનાવી Dhruti Raval
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15299687
ટિપ્પણીઓ (2)