સત્તુ પાઉડર (Sattu Powder Recipe In Gujarati)

Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113

#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

કુલ ૧૦ કલાક
બેઇઝ માટે
  1. ૧ કપચણા
  2. ૧ કપઘઉં
  3. મીઠું શેકવા માટે

રાંધવાની સૂચનાઓ

કુલ ૧૦ કલાક
  1. 1

    ચણા અને ઘઉંનો બંને સરખા ભાગે લઈ રાત્રે પલાળી દ્યો અને સવારે તેને કોરા કપડા ઉપર પાથરો... બેથી ત્રણ કલાક રહેવા દ્યો

  2. 2

    એક જાડા તળિયાવાળા વાસણમાં મીઠું અથવા રેતી પાથરો. મીઠું ગરમ થઈ જાય એટલે તેમાં ઉમેરી અને શેકી લો

  3. 3

    ઘઉં બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકો અને ઠંડું પડે એટલે ચારણી વડે મીઠું અલગ તારવી લ્યો. ત્યારબાદ ચણાને પણ એવી જ રીતે શેકી લો

  4. 4

    બંને શેકાય જાય એટલે તેને ઠંડા પડવા દયો અને એક મિક્સર જર લઈ તેમાં પીસી લ્યો બંનેના ફોતરા કાઢવાની જરૂર નથી તે સત્વ થી ભરપૂર હોય છે જે તમને ખૂબ જ શક્તિ પૂરી પાડે છે

  5. 5

    તૈયાર છે સતુ પાઉડર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Dipali Dholakia
Dipali Dholakia @cook_26390113
પર

Similar Recipes