સત્તુ ની ડ્રાયફુટ સુખડી (Sattu Dryfruit Sukhdi Recipe In Gujarati)

Nayna Nayak @nayna_1372
સત્તુ ની ડ્રાયફુટ સુખડી (Sattu Dryfruit Sukhdi Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ શેકેલા ચણાને મિક્સર જારમાં લઇ તેનો પાઉડર બનાવી લો. ત્યારબાદ કાજુ બદામ નો પણ પાઉડર બનાવી લો. સૌપ્રથમ એક પેનમાં ઘી લો.
- 2
ઘી ગરમ થાય એટલે સત્તુનો પાઉડર ઉમેરીને તેને બરાબર મિક્સ કરી બદામી રંગનો થાય ત્યાં સુધી શેકી લો. ત્યારબાદ તેમાં ગોળ ઉમેરીને ગોળ ઓગળે ત્યાં સુધી તેને હલાવતા રહો. ત્યારબાદ તેમાં કાજુ બદામનો પાઉડર ઉમેરીને બરાબર મિક્સ કરી દો.
- 3
ત્યારબાદ એક પ્લેટને ઘી થી ગ્રીસ કરી લો. હવે તૈયાર કરેલું સુખડી નું મિશ્રણ પ્લેટમાં લઈ બરાબર થારી લો. ત્યારબાદ તેની ઉપર કાજુ બદામની કતરણ થી ગાર્નીશ કરો. આપણી સત્તુ ની ડ્રાયફ્રુટ સુખડી તૈયાર છે.
Similar Recipes
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#cookpadindia#cookpadgujrati#sattu ની sukhdiWeek 11 Tulsi Shaherawala -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
-
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
-
-
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#trend4 #Week4ઝડપથી થઈ જતી અને નાના મોટા સૌને ભાવતી મીઠાઈ એટલે સુખડી... વર્ષો થી એક જ રીતે બનાવાતી અને ગોળ નો જ ઉપયોગ કરીને બનાવાય છે.. કોઈ વેરીએશન ના આવે. હવે ના સમયમાં નાના બાળકો માટે ચોકલેટ નો ઉપયોગ ગોળ સાથે નાખીને બનાવવામાં આવે. ગોળથી બનાવવામાં આવે એટલે સ્વાસ્થ્ય ને પણ અનુકૂળ આવે. સુખડી ગરમ ગરમ અને ઠંડી પણ સરસ લાગે Kshama Himesh Upadhyay -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
-
-
સત્તુ શરબત (Sattu Sharbat Recipe In Gujarati)
#EB#Week11સુપરફૂડ મધુર સતુ શરબતમીઠું મધુર લાજવાબ સત્તુ શરબત Ramaben Joshi -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EBweek11સત્તુ એ ખૂબ જ પૌષ્ટિક હોય છે. પ્રોટીન નો સૌ થી સારો અને સસ્તો સ્ત્રોત છે. અહીં મેં સત્તુ ના લાડુ બનાવ્યાં છે જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ છે. Jyoti Joshi -
સત્તુ નાં લાડુ(sattu laddu recipe in Gujarati)
#GA4#WEEK15#Jaggery#Post1સત્તુ નાં લાડુ મા ફુલ પ્રોટીન મળે છે તેમાં પીસેલી ખાંડ નાંખીને બનાવવાય છે પરંતુ મેં હેલ્ધી વર્ઝન બનાવ્યું છે ગોળ નાખીને એવું કહેવાય છે કે જેમને વજન ઉતારવું હોય તેમના માટે આ આ લાડુ એકદમ પરફેક્ટ છે. Manisha Hathi -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી એ એવી મીઠાઈ છે જે દરેક ઋતુમાં ખવાય છે અને તેના નાના-મોટા સૌને ભાવે છે Vaishali Prajapati -
સુખડી(Sukhdi Recipe in Gujarati)
સુખડી લગભગ બધા ગુજરાતીઓ ની ભાવતી વાનગી છે. ગુજરાતીઓ ના ઘર માં સૂકા નાસ્તામાં લગભગ સુખડી જોવા મળશે. એમાં પણ જૈનોના ઘરમાં ખાસ જોવા મળશે. સુખડી ઘણી બધી રીતે અને ઘણી બધી વસ્તુઓ નાંખી ને બનાવાય છે પણ મેં અહીં ગુજરાતમાં આવેલા મહુડી તીર્થ સ્થાનકમાં જે રીતે બનાવાય છે એ રીતે મેં સુખડી અહીં બનાવી છે.#trend4 Vibha Mahendra Champaneri -
સુખડી (Sukhdi Recipe in Gujarati)
#GA4 #Week12 #Peanuts Sukhadi સુખડી તો બધા બનાવતા જ હોય છે અને બધા ની ફેવરિટ પણ હોય છે. સુખડી આપણે ઘઉં ના લોટ ની , બાજરી ના લોટ ની એમ અલગ અલગ બનાવીએ છીએ. તો આજે હું ઉપવાસ માટે ની સ્પેશિયલ ફરાળી તલ અને શીંગદાણા ની સુખડી બનાવીશું.Dimpal Patel
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
સુખડી ખૂબ જ જાણીતી અને બધા ને ભાવે તેવી વાનગી છે પણ ઘણા લોકો ને ચોક્કસ માપ ની ખબર નથી હોતી અથવા સુખડી કડક કે ચવ્વડ બંને છે, તો ચાલો આજે જાણીએ મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એવી પોચી સુખડી બનાવવાની બધી જ ટીપ્સ અને ચોક્કસ માપ સાથે ની આ રેસિપી તમે પણ જરૂર બનાવો. soneji banshri -
-
-
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
બદામ ટોપરા ની સુખડી (Almond Coconut Sukhdi Recipe In Gujarati)
#trend4#sukhadi#Cookpaguj#cookpadIndia સુખડી એ ઓછી સામગ્રી થી તૈયાર થતી એક એવી મીઠાઈ છે જે નાના મોટા દરેક ને પસંદ હોય છે. આ સુખડી માં મે બદામ ની કતરણ અને ટોપરા ની છીણ ઉમેરી ને તૈયાર કરી છે. Shweta Shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15294348
ટિપ્પણીઓ