સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)

Tulsi Shaherawala @2411d
#EB
#cookpadindia
#cookpadgujrati
#sattu ની sukhdi
Week 11
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB
#cookpadindia
#cookpadgujrati
#sattu ની sukhdi
Week 11
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક કડાઈ માં ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં બંને લોટ મિક્સ કરી ઉમેરો. હવે તેને હલાવતા રહો. લોટ ગોલ્ડન બ્રાઉન રંગનો ના થાય ત્યાં સુધી શેકી લો. હવે ગેસ બંધ કરી દો. હવે શેકેલા લોટમાં ગોળ ઉમેરો અને બરાબર મિક્સ કરો....
- 2
હવે તેમાં બદામ ની કતરણ, સૂંઠ પાઉડર, ડ્રાયફ્રુટ પાઉડર અને ઈલાયચી પાઉડર ઉમેરી ને મીક્સ કરો અને ગ્રીસ કરેલ થાળીમાં વાટકી ની મદદ થી પાથરી દો. ચપ્પુ થી કાપા પાડી દો....
- 3
તો તૈયાર છે સત્તુ ની સુખડી..
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11#cookpadindia#cookpadgujaratiશેકેલા ચણા અને જવને પીસીને સત્તુ પાઉડર તૈયાર કરવામાં આવે છે. બાળકો માટે આ ખુબ જ હેલ્થી છે. સત્તુમાં ફાઈબર જોવા મળે છે જે આંતરડાને સ્વસ્થ બનાવે છે. સત્તુથી ભૂખ, કફ, પિત્ત, પેટ, તરસ, થાક અને આંખોના તમામ રોગો દૂર થઈ શકે છે. આ સિવાય ગરમીના દિવસોમાં સત્તુ સ્વાસ્થ્ય માટે ફાયદાકારક હોય છે. સત્તુ સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્યનું પણ ધ્યાન રાખે છે.ચણાના લોટથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે.સત્તુ પેટ સંબંધી પરેશાનીઓને પણ દૂર કરે છે. સત્તુનુ સેવન પાચન સંબંધી પરેશાનીઓને દૂર કરે છે. તેને ખાવાથી એસિડિટીની સમસ્યા પણ દૂર થાય છે. સત્તુનુ શરબત અથવા શેક પીધા બાદ તમને લાંબા સમય સુધી ભૂખ લાગતી નથી. Bhumi Parikh -
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ એ મુખ્યત્વે બિહારમાં ખવાય છે જે સેકેલાં ચણા/ દાળિયા માંથી પાઉડર બનાવી અલગ અલગ વાનગી માં ઉપયોગ થાય છે. જેમાં પ્રોટીન નું પ્રમાણ ખૂબ રહેલું છે. સત્તુ નું શરબત પીવાથી લૂ લાગતી નથી. સત્તુ માંથી વિવિધ પ્રકારની વાનગીઓ બનાવી શકાય છે જેમ કે સત્તુ શીરો, સત્તુ ની સુખડી, લિટ્ટી ચોખા, સત્તુ નું શરબત, સત્તુ પરાઠા , સત્તુ નાં લાડુ વગેરે...#EB#week11#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#EB#week11 સત્તુ નો લોટ ખુબજ પોષ્ટિક અને તંદુરસ્તી વધારનારો છે.તેની સાથે ગોળ અને ચોક્ખું ઘી પણ હેલ્થ માટે ઉત્તમ છે.મે અહીંયા સત્તુ અને ધઉં નાં લોટ ની સુખડી બનાવી છે. Varsha Dave -
-
સત્તુ સુખડી / સત્તુ ચોકલેટ (Sattu Sukhdi / Sattu Chocolate Recipe In Gujarati)
ચણામાંથી બનેલું સત્તુ આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. ઉનાળામાં સત્તુ ઉલટી, ભૂખ, તરસ, ગળાના રોગોમાં રાહત આપે છે. તેમાં પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, મેગ્નેશિયમ ભરપુર પ્રમાણમાં હોય છે. ઉનાળામાં તેનું સેવન આપણા શરીર માટે ખૂબ ફાયદાકારક છે. કારણ કે તેનાથી ઘણી ઠંડક આપે છે. મોટા ભાગે ઉનાળાની ઋતુમાં સત્તુનો ઉપયોગ થાય છે. ધણા પરિવાર માં સાત્તુની પ્રસાદ ધરાવવા માં આવે . Ashlesha Vora -
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
સત્તુ શેકેલા ચણા માંથી બનતો પાઉડર છે# cookpadindia# cookpadgujarati Amita Soni -
-
સત્તુ ની સુખડી (Sattu Sukhdi Recipe In Gujarati)
#DIWALI21સત્તુ એ પ્રોટીન થી ભરપુર છે.. એનો ઉપયોગ કરી વાનગી બનાવવા માં આવે તો એ ખુબ હેલ્ધી બને છે.. Daxita Shah -
-
-
-
-
-
સત્તુ ની સુખડી
#FDસત્તુ નો ઉપયોગ મોટેભાગે બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. સતુ એટલે શેકેલા ચણા અને દાળિયા માંથી બનતો પાવડર સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન હોય છે અને ખૂબ હેલ્ધી હોય છે. સત્તુ માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી,લાડુ, પુરી, પરાઠા અને શરબત વગેરે. સત્તુ ની સુખડી મારી ફ્રેન્ડ ની ફેવરિટ આઇટમ છે. Parul Patel -
-
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#Guess the word#cooksnap Chhallangeઆ રેસિપી આપણા કુકપેડઓથર શ્રી ભાવિની kotak જીની રેસીપી ફોલો કરો અને થોડાક ફેરફાર કરીને બનાવી છે જે ખૂબ જ ટેસ્ટી બની છે થેન્ક્યુ ભાવિનીબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
બદામ ની સુખડી (Badam Sukhdi Recipe In Gujarati)
#MBR6 મગજ, આખો ની રોશની વર્ધક વસાણું છે. Kirtana Pathak -
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021 ફેસ્ટીવ ટ્રીટ સુખડી : નાના મોટા બધા ને સુખડી તો ભાવતી જ હોય છે અમારા ઘરમાં તો સુખડી નો ડબ્બો ભરેલો જ હોય.મને બહું જ ભાવે. નવરાત્રી ચાલે છે તો આજે મેં માતાજી ના પ્રસાદ માટે સુખડી બનાવી છે. Sonal Modha -
-
-
-
-
સત્તુ ના લાડુ (Sattu Ladu Recipe In Gujarati)
#EB#week11શેકેલા ચણા અને દાળિયા માંથી જે પાઉડર બને છે તેને સત્તુ નો લોટ કહે છે. સત્તુ માં ખૂબ જ પ્રમાણમાં પ્રોટીન અને ન્યુટ્રીશન હોય છે અને ખૂબ જ હેલ્ધી હોય છે. સત્તું માંથી ઘણી બધી વાનગી બને છે જેમકે સુખડી, લાડુ, પૂરી, પરાઠા બીજું ઘણું બધું બને છે. સત્તું ના લોટ નો ઉપયોગ બિહારમાં વધારે પ્રમાણમાં થાય છે. Parul Patel -
સત્તુ ના લાડુ (Sattu Ladoo Recipe In Gujarati)
#EB#WEEK11સત્તુ કઠોળ તેમજ અનાજ માથી બનાવવામાં આવે છે. મોટાભાગે શેકેલા ચણામાંથી બનાવવામાં આવે છે. જેનો ઉપયોગ ઉત્તર ભારતમાં વધારે પ્રમાણમાં કરવામા આવે છે. મેં શેકેલા ચણામાથી બનેલ સત્તુનો ઉપયોગ કરી લાડું બનાવ્યા છે.સત્તુમાથી બહોળા પ્રમાણમાં પ્રોટીન મળે છે અને શરીરને તાકાત તેમજ સ્ફૂર્તિ આપેછે. Ankita Tank Parmar -
-
સુખડી (Sukhdi Recipe In Gujarati)
#trend4#week4#post1મને સુખડી બહુજ ભાવે,તો આજે મે સુખડી બનાવી, Sunita Ved -
સત્તુ નું સ્વીટ અને સેવરી શરબત (Sattu Sweet / Savoury Sharbat Recipe In Gujarati)
સત્તુ ની ગણતરી સુપરફુડ્સ માં થાય છે. સત્તુ નો લોટ, હેલ્થી અને પ્રોટીન થી ભરપુર છે.ઉનાળામાં આ શરબત ખાસ તાજગી આપે છે. સત્તુ ચણા,જવ અને ઘઉં માં થી બને છે. મેં અહિંયા ચણા ના સત્તુ માં થી 2 પીણાં બનાવ્યા છે.#EB#Week11 Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15287345
ટિપ્પણીઓ