દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં ઘઉંનો અને જુવારનો રોટલો તેમાં ક્રશ કરેલી મેથી અને અડદની દાળ ઉમેરો હવે તેમાં તેલ ઉમેરો બરાબર હલાવી દહીં ઉમેરો હવે તેમાં જરૂર મુજબ ગરમ પાણી ઉમેરી ખીરું તૈયાર કરો
- 2
ખીરાને સાતથી આઠ કલાક આથો આવવા માટે રહેવા દો
- 3
હવે ખીરામાં સ્વાદ મુજબ મીઠું હળદર લાલ મરચું પાઉડર લીલા આદુ મરચા તલ ઉમેરો અને બરાબર હલાવી લો
- 4
કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો ખીરામાં સોડા ઉમેરો તેની ઉપર એક ચમચી ગરમ તેલ ઉમેરી ખીરું બરાબર હલાવી લો
- 5
હવે પાણીવાળો હાથ કરી ખીરામાંથી થોડું થોડુ ખીરું લઇ વડાને ગરમ તેલમાં તળો વડા ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી થાળીને કાઢી લો દેસાઈ વડા સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai vada recipe in Gujarati)
#EB#Week12અનાવિલ બ્રાહ્મણ ની પરંપરાગત જાણીતી ટેસ્ટી વાનગી દેસાઈ વડા Ramaben Joshi -
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
#EB#week12દેસાઈ વડા એ સાઉથ ગુજરાત મા પ્રસંગે બનતા ખાસ વડાં છે, જે પૌષ્ટિક અને સ્વાદિષ્ટ લાગે છે Pinal Patel -
-
દેસાઈ વડા (Desai Vada Recipe In Gujarati)
આ વાનગી દક્ષિણ ગુજરાતમાં ખૂબ પ્રખ્યાત છે. દક્ષિણ ગુજરાતના દેસાઈ લોકોના ઘરમાં કોઈપણ શુભ પ્રસંગે આ વડા બને છે. તેથી એ "દેસાઈ વડા"ના નામે પ્રખ્યાત થઈ ગયા છે. આ વડાને "ખાટા વડા"પણ કહે છે.આ વડા 3-4 દિવસ સુધી સારા રહે છે.#EB Vibha Mahendra Champaneri -
-
-
-
-
-
-
-
દેસાઈ વડા (Desai Vada Recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_૯દક્ષિણ ગુજરાતમાં દેસાઈ વડા/ ખાટાં વડા એકદમ વખણાયેલી વાનગી છે. જે ઘઉં-જુવારના જાડા લોટમાં મસાલા ઉમેરી આથો લાવી તળીને બનાવવામાં આવે છે. આ વડા ખાસ દિવાળીમાં કાળી ચૌદશ પર અને શીતળા સાતમ પર બંને છે. પણ ઘરમાં દરેકને ભાવતી વાનગી છે એટલે અવાર નવાર બન્યા કરે છે. Urmi Desai -
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15319516
ટિપ્પણીઓ