કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Priti Shah
Priti Shah @cook_24665640
Ahmedabad

કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

2 કમેન્ટ્સ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

પાંચ મિનિટ
એક વ્યક્તિ
  1. 1 નંગછોલીને છીણેલી કાકડી
  2. ૧ નાની વાટકીદહીં
  3. સ્વાદ પ્રમાણેમીઠું
  4. 1/2 નાની ચમચી રાઈના કુરિયા
  5. ૨ ચમચીખાંડ
  6. ૧ નંગવાટેલુ મરચું
  7. ચપટીકોથમીર

રાંધવાની સૂચનાઓ

પાંચ મિનિટ
  1. 1

    એક વાડકામાં કાકડી સિવાયની બધી સામગ્રી ખાંડ ઓગળે ત્યાં સુધી હલાવી લો. ત્યારબાદ તેમાં કાકડી ઉમેરી બરાબર મિક્સ કરી લો.

  2. 2

    કોથમીર ભભરાવી ગાર્નિશ કરી લો.તૈયાર છે કાકડીનું રાઇતું.ખાંડ ને બદલે બૂરુ ખાંડ નો પણ ઉપયોગ કરી શકો છો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Priti Shah
Priti Shah @cook_24665640
પર
Ahmedabad

Similar Recipes