કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Shethjayshree Mahendra
Shethjayshree Mahendra @jayshree1957

કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
  1. નાની કાકડી
  2. 1 વાડકીદહીં
  3. 1સ્વાદ મુજબ મીઠું
  4. 1લીલુ મરચું
  5. ૧ નાની ચમચીરાઈના કુરિયા
  6. 1/2 ચમચી શેકેલા જીરાનો પાઉડર
  7. 1/4 ચમચી મરી પાઉડર
  8. 1/2 ચમચી ખાંડ
  9. 1 ચમચીલીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    કાકડી ને બરાબર ધોઈ ચાખીને છીણી લો

  2. 2

    એક બાઉલમાં દહીં લઈ બરાબર ફેંટી લો હવે તેમાં છીણેલી કાકડી ઉમેરો

  3. 3

    હવે તેમાં બધા મસાલા ઉમેરી દો બધુ બરાબર હલાવી લો છેલ્લે તેમાં લીલા ધાણા ઉમેરી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shethjayshree Mahendra
પર

Similar Recipes