કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)

Alpa Shikh @alpa_2105
આ મારી પહેલી રેસીપી છે .વાનપણ થી અમે રાયતુ ખાતા તા તો આજે મે ધણા સમય પછી બનાવયુ
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ મારી પહેલી રેસીપી છે .વાનપણ થી અમે રાયતુ ખાતા તા તો આજે મે ધણા સમય પછી બનાવયુ
રાંધવાની સૂચનાઓ
- 1
કાકડી ને છીણી લેવી
- 2
કાકડી નુ છીણ,દહીં,ખાંડ અને લીલુ મરચુ બઘુ સાથે લઈ હલાવી લેવુ
- 3
કાકડી નુ રાયતુ તૈયાર કોથમીર અને કાકડી ના ફૂલ થી સજાવો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
દરરોજ ના જમાનામાં સલાડ બનાવતા હોય તો ક્યારેક આ રીતે રાયતુ બનાવીને સર્વ કરીએ તો થોડું અલગ લાગે નાના મોટા બધાને આ રાઇતું બહુ જ પસંદ હોય છે રાયતા ને સાઈડ ડીશ તરીકે સર્વ કરી શકાય છે તો આજે મેં કાકડીનું રાઇતું બનાવ્યું. Sonal Modha -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
ઞરમી મા દહીં ને કાકઙી બન્ને પેટ ને ઠંઙક કરે છે અને ત્વચા ને તાજગી આપે છે. દહીં કાકઙી નુ રાયતુ Niyati Mehta -
બુંદી કાકડી નુ રાયતુ (Bundi Cucumber Raitu recipe In Gujarati)
આ રાયતુ મારા ધર મા બધા ને ખૂબ પસંદ છે#સાઈડ AmrutaParekh -
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#સાઈડરાઇતું આમ જોઈ તો બિરયાની અને પુલાવ સાથે હંમેશા પીરસવા માં આવે છે અને બનાવવા માટે દહીં એ બેઝિક ઘટક છે. આજે હું અહીં કાકડી નું રાઇતું બનાવું છું. કાકડી ની પ્રકૃતિ આમ ઠંડી કહેવાય અને આ ભાદરવા મહિના ની ગરમી માં ઠંડક આપે છે. અને કાકડી આમ પણ બહુ જ ગુણકારી છે એમાં રહેલ ફાઇબર આપણને પચવા માં મદદ કરે છે. અને એ વિટામિન c પણ મળે છે. સાથે હું અહીં રાઈ ના કુરિયા ની બદલે જીરું પાઉડર વાપરું છું જેની પ્રકૃતિ પણ ઠંડી છે અને પાચન માં મદદ કરે છે. Vrunda Shashi Mavadiya -
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
#ff1#non fried jain Recipe#Cookpadindia#Cookpadgujarati Rekha Vora -
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
કાકડીનું રાઇતું મારું ફેવરેટ રાઇતું છે.. એકદમ લાઈટ..ઝટપટ બની જાય. Dr. Pushpa Dixit -
-
કેળા કાકડી નું રાઇતું (Kela Cucumber Raita Recipe In Gujarati)
વેજીટેબલ બિરયાની, પુલાવ , મટર ભાત સાથે રાઇતું બનાવ્યું હોય તો રાઈસ સાથે ખાવાની મજા આવે. તો આજે મેં કેળા કાકડી નું રાઇતું બનાવ્યું. જે નાના મોટા બધા ને ભાવતું જ હોય છે. Sonal Modha -
કેળા કાકડી નું રાયતુ (Banana Cucumber Raita Recipe In Gujarati)
સપ્ટેમ્બર સુપર ૨૦#SSR : કેળા કાકડી નુ રાયતુરાઇતું એક સાઇડ ડિશ તરીકે સર્વ કરી શકાય છે અને વેજીટેબલ બિરયાની વેજીટેબલ રાઈસ સાથે પણ સરસ લાગે છે. Sonal Modha -
-
-
-
કાકડી નું રાઇતું (Kakadi Nu Raitu Recipe In Gujarati)
#સાઈડરાયતા ઘણી બધી જાતના હોય છે. રાયતુ ગુજરાતી લોકોની ફેવરેટ ડિશ છે. ગરમીમાં બપોરે જમવાનું ન ગમે ત્યારે ઠંડુ ઠંડુ રાઇતું મળી જાય તો ખૂબ મજા પડી જાય. ફ્રુટના અને શાકના અલગ-અલગ રાયતા બને છે. અહીં મેં કાકડીનું રાઇતું બનાવ્યું છે. Parul Patel -
ગાજર કાકડી નુ રાયતુ (Carrot Cucumber Raita Recipe In Gujarati)
રાયતુ એક એવી વસ્તુ છે જેને તમે થેપલા પરોઠા અથવા બિરયાની સાથે સર્વ કરી શકાય છે .આ રાયતુ નાના મોટા બધા ને ભાવશે. Sonal Modha -
-
-
-
-
કાકડી નું રાઇતું (Cucumber Raita Recipe In Gujarati)
આ રાઇતું શીતળા સાતમ ને દિવસે ખાસ બનાવવા માં આવે છે.#RC2#Week2 Bina Samir Telivala -
કાકડી મોગરી નું ડ્રાયફ્રૂટ રાઇતું (Cucumber Mogri Dryfruit Raita Recipe In Gujarati)
#MBR 1#Week 1#Cookpad.શિયાળાની શરૂઆત થાય છે અને ઠંડી પણ શરૂ થઈ જાય છે અને તેમાં બધા લીલા શાકભાજીઓમાં મોગરી પણ સરસ આવે છે અને મોગરીની સાથે કાકડી પણ સરસ ઉમળી આવે છે તો મેં આજે કાકડી મુગરીનું રાયતુ ડ્રાયફ્રુટ સાથે બનાવ્યું છે બહુ જ સરસ બન્યું છે. Jyoti Shah -
-
રાઇતું (Raita Recipe in Gujarati)
આ એક મરાઠી રેસીપી છે જે ફરાળ મા અને સાબુદાણા સાથે અને જમવાની સાથે ત્યા લેવામાં આવેછે આ રાયતુ અલગ અલગ રીતે બનાવે છે.#GA4#week15#strawberry Bindi Shah -
-
કેળા કાકડી નું રાઇતું (Banana Cucumber Raita Recipe In Gujarati)
ઉનાળા માં ઠંડુ અને ગળ્યું ખાવા ની ઈચ્છા થાય છે.દહીં ઉનાળા માં આપણા શરીર માટે સારું,કાકડી જે ઠંડક આપે કગે અને કેળા થી શક્તિ વધારે છે તો મેં બધી વસ્તુ ને ભેગી કરી ને રાઇતું બનાવ્યું જે ટેસ્ટ માં સરસ અને નાના મોટા સૌ ને ભાવે છે. Alpa Pandya -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15357996
ટિપ્પણીઓ (4)