પાલક ની સેવ (Palak Sev Recipe In Gujarati)

ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada

પાલક ની સેવ (Palak Sev Recipe In Gujarati)

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

30મિનિટ
2વ્યક્તિ
  1. 250 ગ્રામબેસન
  2. 1ચમચો તેલ
  3. 1 ચમચીલાલમરચું
  4. 1બાઉલ પાલકની પ્યુરી
  5. 1/2 ચમચીહળદર
  6. સ્વાદમુજબ મીઠું
  7. 1/2 ચમચીઅજમાનો પાઉડર
  8. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

30મિનિટ
  1. 1

    બેસન માં મીઠું, પાલકની પ્યુરી લાલમરચું હળદર અને અજમા નો પાઉડર નાંખી લોટ બાંધી લેવો

  2. 2

    10મિનિટ રેસ્ટ આપ્યા પછીગરમ તેલમાં સેવ ના સંચા થી સેવ પાડી લેવી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
ushma prakash mevada
ushma prakash mevada @ushmaprakashmevada
પર

ટિપ્પણીઓ

Similar Recipes