ગોબી આલુ ટિક્કી (Gobi Aloo Tikki Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ને બાફી લો. અને તેને મેષ કરી લેવા. ત્યાર બાદ કોબીજ અને ડૂંગળી ને એક પેન મા સાંતળી લેવા.હવે એક વાસણમાં માં સાતળેલી કોબી,ડૂંગળી, કોથમીર, લીલા મરચાં, ફુદીના ની પાન એડ કરવા.
- 2
હવે બધા મસાલા એડ કરવા. આમચૂર પાઉડર, ચોખા નો લોટ અને લીંબુ નો રસ એડ કરવું. હવે તેને બરા બર રીતે મિક્સ કરી તેનો લોટ બાંધવો. બંને હાથ પર થોડું તેલ લઇ ને ટીક્કી ના માવા ને રાઉન્ડ શેપ આપવો
- 3
હવે એક પેન મા 2 ચમચા જેટલું તેલ નાખવું અને તેમાં ટીક્કી ગોઠવી દેવી અને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સેકી લેવી. તૈયાર છે ગોબી આલુ ટિક્કી તેને ટોમેટો કેચઅપ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
#SRJ સુપર રેસીપીસ ઓફ જૂન આ એક ફ્યુઝન રેસીપી છે. ટિક્કી બાફેલા બટાકા, વટાણા અને મસાલા થી ભરપુર અને સ્પાઈસી છે. મેયોનીઝ અને કેચઅપ સ્પ્રેડ કરી કાંદા, ટિક્કી અને ચીઝ મૂકી સર્વ કરવામાં આવે છે. બાળકો અને મોટા બધાની મનપસંદ વાનગી છે. Dipika Bhalla -
હરી આલુ ગોબી (Hari Aloo Gobi recipe in gujarati)
#GA4#Week10#cauliflower#cookpadindia#cookpadgujarati Payal Mehta -
-
-
-
આલુ ટિક્કી (Aloo Tikki Recipe In Gujarati)
ચટપટી વાનગી ની વાત આવે એટલે દિલ્લી માં મળતી વાનગી ઓ તરત યાદ આવે અને એમાં પણ આલુ ટિક્કી જે દિલ્લી ની ખુબ જ લોકપ્રિય વાનગી છે...એને અલગ અલગ વેરીએશન સાથે સર્વ કરી શકાય છે... ચટપટી આલુ ટિક્કી અહી મેં બેઝિક રીતે જ તૈયાર કરી છે...ચટપટી રેસિપી કંટેસ્ટ...#PS#cookpadindia#cookpadgujaratiSonal Gaurav Suthar
-
વેજ આલુ ટિક્કી બર્ગર (Veg Aloo Tikki Burger Recipe In Gujarati)
નાના બાળકો માટે હેલ્થી અને ટેસ્ટી તેમજ બનાવવામાં એકદમ સરળ. Dhara Dave -
-
વેજ.સોયા ટિક્કી(Veg.Soya Tikki Recipe In Gujarati)
#મોમ મારી મોટી દિકરીનો ઘણા દિવસથી સોયા ટિક્કી બનાવવાનો આગ્રહ હતો અને આજે નવા કોન્ટેસ્ટ ની થીમ પણ આવી ગઈ.એટલે આજે મેં #વેજ_સોયા_ટિક્કી બનાવી લીધાં.ખુબ સરસ બન્યાં હતાં અને બાળકો માટે ખુબ હેલ્થી વાનગી થઈ જાય છે.આમ તો બાળકો સોયાબીનનું શાક નથી ખાતાં પણ આ રીતે બનાવશો તો જરૂર થી ખાશે.મહેમાનો આવે કે વાર તહેવારે એક અલગ વાનગી બનાવી સ્ટાર્ટરમાં પણ સર્વ કરી શકાય. સોયાબીન પ્રોટીનથી સરભર છે.સોયાબીન એક એવુ શાકાહારી ભોજન છે જેમા માંસાહારથી પણ વધુ પ્રોટીન અને પોષક તત્વ જોવા મળે છે. લોકો તેને ખાવા માટે જુદી જુદી રીતે ઉપયોગમાં લે છે. સોયા પ્રકૃતિ તરફથી વરદાનના રૂપમાં મળેલ છે.તેમા કેલ્શિયમ, ઓમેગા-6, ઓમેગા -3, ફાઈબર જેવા તત્વ રહેલા હોય છ્ જેનાથી શરીરની કેટલી પણ બીમારીઓની સારવાર શક્ય છે. જે લોકો બરાબર સોયાબીનનું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતા નથી. તેમા વિટામિન બી કોમ્પલેક્સ અને વિટામિન ઈ પણ ખૂબ પ્રમાણમાં જોવા મળે છે. જે શરીર નિર્માણમાં અમિનો એસિડ પ્રદાન કરે છે. આ આપણા શરીરની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિદ્ધ થાય છે. Komal Khatwani -
કુરકુરા પાલક પત્તા ચાટ (Kurkura Palak Patta Chaat Recipe In Gujarati)
#FFC4#food festival#cookpad Gujarati Jayshree Doshi -
-
-
આલુ ગોબી પરાઠા (Aloo gobi paratha Recipe In Gujarati)
#GA4#Week1#પરાઠાઆ રીતે તમે મિક્સ વેજ પરાઠા બનાવી બાળકો ને વેજીટેબલ ખવડાવી શકો. Bhavita Mukeshbhai Solanki -
આલુ પૂરી (Aloo poori Recipe in Gujarati)
#week8#aloopuri#suratspecial#cookpad#cookpadindia#cookpadgujarati#momskitchen1 Priyanka Chirayu Oza -
-
આલુ ટિક્કી ચાટ (Aloo Tikki Chaat recipe In Gujarati)
#GA4#Week 1ચાટ તો ઘણા પ્રકાર ની હોય છે .મારા ઘર માં આ ચાટ બધાને ગમે છે .એટલે મેં આજે આ ચાટ બનાવી છે .આજ કાલ ના છોકરા ઓ ને ચટપટું ખાવા જોઈએ છે .આ ચાટ પણ ચટપટી છે . બધાને આ ચાટ ગમશે . Rekha Ramchandani -
-
આલુ ગોબી (Aloo Gobi Recipe In Gujarati)
મસ્ત પંજાબી સ્ટાઇલ ની ફ્લાવર બટાકા ની ડા્ય સબ્જી ની રેસીપી શેર કંરુ છું. Rinku Patel -
દિલ્હી આલુ ટિક્કી ચાટ(Delhi Aloo Tikki Chaat Recipe In Gujarati)
#PSઆ ડીશ દિલ્હીની ફેમસ ચાટ છે.જેમાં સ્ટફિન્ગ માં મૂંગદાળનું મિશ્રણ ઉમેરીને બનાવી છે અને કોથમીર ચટણી, આંબલી ચટણી,દહીં,સેવ, દાડમથી ગાર્નીશિંગ કરીમે સર્વ કરવામાં આવે છે. આ છત માં બટાકાની ટિક્કીને ઘી માં ફ્રાય કરવામાં આવે છે જેનાથી ટિક્કી ટેસ્ટી લાગે છે. Harsha Israni -
-
-
આલુ ટિક્કી બર્ગર (Aloo Tikki Burger Recipe In Gujarati)
સુ તમે ઘરે બર્ગર બનાવા માંગો છો... ને બહાર જેવી ટિક્કી બનાવતા શીખવું છે... તો મારું આ રેસિપી જરૂર જુવો.. Home made aloo tikki burgerમેકડોનાલ જેવા બર્ગર બનાવો ઘર પર... Mishty's Kitchen -
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15327094
ટિપ્પણીઓ (6)