રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ મિક્સર જારમાં પાલકના પાન ફુદીનો લસણ નાખી તેની પ્યુરી બનાવી લો ત્યારબાદ વાસણમાં ઘઉંનો લોટ લઇ તેમાં બધા મસાલા તેલ અજમો તલ અને જરૂર મુજબ પાણી નાખી પૂરી નો લોટ બાંધી લો ત્યારબાદ એક ચમચી તેલ નાખીને લોટને સારી રીતે કેળવી લો અને ભીનું કપડું ઢાંકીને 10 થી 15 મિનિટ માટે રહેવા દો અને તેના લુવા પાડી લો
- 2
ત્યારબાદ કડાઈમાં તેલ ગરમ મૂકી દો અને પૂરી મીડીયમ સાઈઝ ની પૂરી વણીને ઉપર ફોગ ની મદદથી કાણા પાડી લો જેથી કરીને પૂરી ફૂલે નહીં. પછી બધી પૂરી ને ગરમ તેલમાં બંને બાજુથી ગોલ્ડન અને ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લો
- 3
તો હવે આપણી ટેસ્ટી પાલકની પૂરી બનીને તૈયાર છે સર્વિંગ પ્લેટમાં લઈને સર્વ કરો આ પૂરી તમે આઠથી દસ દિવસ માટે ડબ્બામાં સ્ટોર કરીને મૂકી શકો છો.
- 4
Similar Recipes
-
ફુદીના પાલક પરાઠા (Pudina Palak Paratha Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી બને છે. Falguni Shah -
-
પાલકની લસુની ખીચડી (Palak Lasuni Khichdi Recipe In Gujarati)
#WLDઆજે મેં લંચમાં બનાવી હતી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે#MBR7Week7#CWM2#hathimasala Falguni Shah -
-
-
સૂકા નાળિયેર ની ચટણી (Suka Nariyal Chutney Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
જુવારના લોટની પૂરી
આ હેલ્ધી પૂરી ખાસ મારા બાળકો માટે બનાવી હતી કેમકે એ લોક જુવાર નો લોટ નથી ખાતા મેં થોડો ચેન્જ કરીને બનાવ્યું છે પાલકની પ્યુરી ઉમેરીને હેલ્ધી વર્ઝન આપ્યું છે મારા બાળકોને આ પૂરી બહુ જ ટેસ્ટી લાગી તમે પણ જરૂર થી ટ્રાય કરજો Falguni Shah -
-
મસાલા આલુ પૂરી (Masala Aloo Poori Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને ટેસ્ટી બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે અને મોટા લોકોને પણ Falguni Shah -
પાલક પૂરી(Palak poori Recipe in Gujarati)
#GA4#week9#puriપૂરી ઘઉંના લોટની મેદાના લોટની મિક્સ મલ્ટીગ્રેઇન લોટ ની અલગ અલગ રીતે બનાવી શકીએ છે આજે મેં પાલકની પ્યુરી use કરીને પૂરી કરી છે જે ખાવામાં ટેસ્ટી લાગે છે Nipa Shah -
પાલક બાજરીના લોટના વડા (Palak Bajri Flour Vada Recipe In Gujarati)
#MBR4Week4ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે. Falguni Shah -
પાલક કાંદા પકોડા (Palak Kanda Pakora Recipe In Gujarati)
ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ બને છે Falguni Shah -
-
-
-
બીટ રૂટ રાઈસ (Beetroot Rice Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે 😋😋બાળકો માટે બેસ્ટ રેસીપી છે Falguni Shah -
આલુ મટર ગાર્લિક કચોરી (Aloo Matar Garlic Kachori Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ક્રિસ્પી બને છે Falguni Shah -
-
આલુ મટર નગેટ્સ (Aloo Matar Nuggets Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ બને છે બાળકોને ખાવાની મજા પડી જાય છે. Falguni Shah -
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ના ઢોકળા (Instant Rava Dhokla Recipe In Gujarati)
રવાના ઢોકળા ખૂબ જ ઝડપથી બની જાય છે અને હેલ્ધી બને છે.#JSR Falu Gusani -
બટાકા ની સુકી ભાજી (Bataka Suki Bhaji Recipe In Gujarati)
ખુબ જ સ્વાદિષ્ટ બને છેબાળકોને ટિફિન બોક્સમાં બહુ મસ્ત લાગે છે Falguni Shah -
-
ફુદીના ગાર્લિક ગાંઠીયા (Pudina Garlic Ganthiya Recipe In Gujarati)
ખૂબ જ સ્વાદિષ્ટ અને ફરસા બને છે. Falguni Shah -
ચીઝ પાવભાજી (Cheese Pav Bhaji Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે ડિનરમાં બનાવી હતી Falguni Shah -
સરગવા ની શીંગ ની દાળ (Saragva Shing Dal Recipe In Gujarati)
#GA4#Week25આજે ટીફીન માં બની છે. સરગવો ખૂબ જ હેલ્ધી છે. મારા છોકરા ઓ ને ખૂબજ ભાવે છે. સરગવામાં વિટામિન પ્રમાણ ખૂબ જ હોય છે. વિટામિન શરીરના કેટલાક રોગો સામે રક્ષણ આપે છે. Priyanka Chirayu Oza
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16682423
ટિપ્પણીઓ (2)