કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
કંકોડા ને ગોળ સમારી લો. પછી તેને પાણીથી ધોઈ ચારણીમાં કાઢી લો.
- 2
એક કઢાઈમાં તેલ મૂકી તેમાં અજમો, હિંગ, કંકોડા,લસણ, હળદર અને મીઠું નાખી થોડું પાણી છાંટી ને ઢાંકણ ઢાંકી દસ મિનિટ ચડવા દો. થોડી થોડીવાર હલાવતા રહો. કંકોડા ચડી જાય પછી તેમાં લાલ મરચું પાઉડર,ધાણાજીરૂ,ગરમ મસાલો,ખાંડ નાખી બે મિનિટ રહેવા દો. ગેસ બંધ કરો.
- 3
હવે તૈયાર છે કંકોડાનું સ્વાદિષ્ટ શાક. તેને સર્વિંગ બાઉલમાં લઈ કોથમીરથી સર્વ કરો. કંકોડાનું શાક રોટલી કે ભાખરી સાથે સરસ લાગે છે. તૈયાર છે સીઝન નું કંકોડાનું શાક.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા એ ચોમાસાની ઋતુનું શાક છે. લસણવાળું કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#Week13#Coopadgujrati#CookpadIndiaKankodaHappy cooking Janki K Mer -
-
-
-
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungli Shak Recipe In Gujarati)
#EB#WEEK13#CookpadIndia#Cookpadgujarati#Kantola Vandana Darji -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB મારા ઘરે જ્યારે પણ કંકોડાનું શાક બને ત્યારે હું મારા પપ્પા માટે રાગી ના લૌટ ની રોટલી બનાવું છું . એમને રાગીના લૌટની રોટલી અને કંકોડાનું શાક ખૂબ જ પસંદ છે. thakkarmansi -
-
-
-
-
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોળા એક સીઝનલ શાક કહેવાય છેઆ શાક સીઝન મા ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ શાક મારુ ફેવરિટ છે#EB#week13 chef Nidhi Bole -
-
-
-
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13ચોમાસાની સિઝન ચાલું થાય એટલે અમુક સિઝન ના શાક મળવા લાગે, કંકોડા એ ચોમાસાની સિઝન મા જ જોવા મળે છે અને આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે આજે મે કંકોડા નુ શાક બનાવ્યુ છે ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા આ શાક બની જાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337420
ટિપ્પણીઓ (2)