કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
Ahmadabad

કંકોડાનુ શાક
#EB

કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

3 કમેન્ટ્સ કરેલ છે

કંકોડાનુ શાક
#EB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મીનીટ
2 લોકો માટે
  1. 250 ગ્રામ કંકોડા
  2. 5 ચમચીતેલ
  3. 1 ચમચીલાલ મરચું પાઉડર
  4. 1/2 ચમચીહળદર
  5. સ્વાદ મુજબ મીઠું

રાંધવાની સૂચનાઓ

10 મીનીટ
  1. 1

    પહેલાં કડાઈમાં તેલ મૂકી ગરમ કરો પછી તેમાં કંકોડા નાખીને 3 મિનિટ સાતડી લો પછી 2 મિનિટ ઢાંકીને થોડી વાર થવા દો

  2. 2

    પછી હળદર,મીઠુ,લાલમરચુ ઉમેરીને મિક્સ કરી 1 મિનિટ થવા દો પછી ગેસ બંધ કરીને ગરમા ગરમ સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
anudafda1610@gmail.com
anudafda1610@gmail.com @cook_26300828
પર
Ahmadabad

Similar Recipes