કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

thakkarmansi @mansi96
મારા ઘરે જ્યારે પણ કંકોડાનું શાક બને ત્યારે હું મારા પપ્પા માટે રાગી ના લૌટ ની રોટલી બનાવું છું .
એમને રાગીના લૌટની રોટલી અને કંકોડાનું શાક ખૂબ જ પસંદ છે.
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
મારા ઘરે જ્યારે પણ કંકોડાનું શાક બને ત્યારે હું મારા પપ્પા માટે રાગી ના લૌટ ની રોટલી બનાવું છું .
એમને રાગીના લૌટની રોટલી અને કંકોડાનું શાક ખૂબ જ પસંદ છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક કડાઈમાં બે ચમચી તેલ એડ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમા અને હિંગનો વઘાર કરો. પછી તેમાં આદુ લસણની પેસ્ટ ઉમેરો. હવે તેમાં કંકોડા ઉમેરીને મિક્સ કરો
- 2
પછી તેમાં મીઠું હળદર લાલ મરચું ધાણાજીરું અને લીલા ધાણા એડ કરો. કડાઈ ઉપર એક દિશા કે પાંચ થી દસ મિનિટ માટે ચઢવા દો. કંકોડા નો રંગ બદલાઈ જાય એટલે ગેસ બંધ કરી સર્વિંગ બાઉલમાં લઈ ગરમાગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોડા એ ચોમાસાની ઋતુનું શાક છે. લસણવાળું કંકોડાનું શાક ખૂબ જ ટેસ્ટી લાગે છે.#EB Vibha Mahendra Champaneri -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#weekendચોમાસુ શરૂ થાય એટલે કંકોડા મળવાના ચાલુ થઈ જાય છે.કંકોડા પ્રોટીન થી ભરપૂર છે, તેમાં ભરપૂર માત્રા માં એન્ટિઓક્સિડન્ટ છે જે શરીર ને સ્વચ્છ રાખે છે.હું અપડા રોજ ના મસાલા વાપરી ને સાદું જ શાક બનાવું છું જે અમારા ઘરે બધા ને બહુ ભાવે છે. તે રોટલી,ભાખરી સાથે અને એકલું પણ સારું લાગે છે. Alpa Pandya -
-
કંકોડાનું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB #Week13#MRC આવ રે વરસાદ ઢેબરીયો પરસાદ ઉની ઉની રોટલી ને કંકોડાનું શાક ચાલે Shethjayshree Mahendra -
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
કંકોળા એક સીઝનલ શાક કહેવાય છેઆ શાક સીઝન મા ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છેઆ શાક મારુ ફેવરિટ છે#EB#week13 chef Nidhi Bole -
પાવભાજી (Pavbhaji Recipe In Gujarati)
મારા ઘરે હું જ્યારે પણ ભાજી બનાવું બહુ જ સરસ લાગે ભાજી ❤ thakkarmansi -
-
કંકોડા નુ શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13વરસાદ ની સીઝનમાં કંકોડા નુ લસણની ચટણી વાળું શાક સ્વાદિષ્ટ લાગે છે.. કંકોડા મા ભરપુર વિટામિન્સ હોય છે Pinal Patel -
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungri Shak Recipe In Gujarati)
આજે મે કંકોડા ડુંગળી નું શાક મમતા પાંડે ને અનુસરી ને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બને છે ખૂબ ખૂબ આભાર મમતા જી hetal shah -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC ચોમાસાની ઋતુમાં કંકોડા નું શાક સાથે બાજરાના રોટલા ખાવાની ખૂબ મજા પડે છે. Kajal Sodha -
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
મોન્સુન રેસિપી ગિરનાર ના જંગલ માં ખુબ આ થાય છે આ ગુણકારી પણ ખૂબ એમ આરુવેડ માં કહે ક્રસપી કંકોડા (કન્ટોલા) નું શાક Meghana Kikani -
કંકોડા ડુંગળી નું શાક (Kantola Dungli Shak Recipe In Gujarati)
#EB#WEEK13#CookpadIndia#Cookpadgujarati#Kantola Vandana Darji -
કંકોડા નું શાક
#RB18#week18#My recipe eBookમારા સાસુનું પ્રિય શાક હોવાથી તેમને જ dedicate કરું છું. તેમની પાસે શીખી અને ઘરમાં કોઈને ન ભાવે પરંતુ હું ચોમાસામાં એક વાર જરૂર બનાવું. શીતળા સાતમ નિમિત્તે ખાસ બનતું શાક. Dr. Pushpa Dixit -
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati#cookpadindia Khyati Trivedi -
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EB#week13ચોમાસાની સિઝન ચાલું થાય એટલે અમુક સિઝન ના શાક મળવા લાગે, કંકોડા એ ચોમાસાની સિઝન મા જ જોવા મળે છે અને આ શાક ખુબ જ ટેસ્ટી લાગે છે આજે મે કંકોડા નુ શાક બનાવ્યુ છે ખુબ જ ટેસ્ટી અને ઓછા સમય મા આ શાક બની જાય છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
ફણસી માં ઢોકળી નું શાક (Fansi Dhokli Shak Recipe In Gujarati)
#EBWeek 5મારી ઘરે ફણસી નું શાક બધા ને ઓછું પસંદ છે પણ હું આ રીત ની ઢોકળી બનાવું છું તો બધા ને બહુ જ ભાવે છે. Arpita Shah -
કંકોડા નું શાક
#ગુજરાતી કંકોડા ચોમાસા માં જ જોવા મળે છે આ શાક વરસાદ ની સીઝન માં ખાવા મળે છે. આ વાનગી મહેસાણા ના ગુજરાતી ઓની છે ખેતર ની વાડ માં વેલો જોવા મળે છે આ શાક ને રોટલા સાથે ખાવા ની બહું મજા પડે છે.આ શાક ને તમે પણ એકવાર જરૂર થી બનાવો. અને વરસાદ ની સીઝન માં" કંકોડા" નું શાક રોટલા સાથે ખાવા ની મજા લો. Urvashi Mehta -
-
-
-
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#EBથીમ 13અઠવાડિયું 13#MRCચોમાસાનું સ્પેશ્યલ અને મારુ ફેવરિટ શાક ,,,કંકોડા આયુર્વેદ શાકભાજી છે કંકોડાને ત્રિદોષનાશક માનવામાં આવે છે . ઘણા લોકો એવું મને છે કંકોડા ખાવાથી પેટમાં ભારે પડે છે એટલે કે કંકોડાથી વાયડુ થવાની માન્યતા બરાબર નથી પરંતુ લસણ નાખીને બનાવેલું કંકોડાનું શાક વાયડુ નથી લાગતું એટલે કે પેટને ભારે નથી પડતું પણ શરીર માટે ગુણકારી છે. કંકોડા પિત્ત અને કફ ને હણનાર , ખૂબ જ ટાઢા તેમજ પથરીનો નાશ કરનાર પણ ગણાય છે . કંકોડા સ્વાદમાં કડવા હોય છે એટલાજ ગુણ મીઠા હોય છે પણ કુમળા કંકોડાનું શાક જ્વર , ઉધરસ , શ્વાસ , સોજો તેમજ નેત્ર રોગમાં હિતકારી છે.બદલતી સિઝનમાં તમારા સ્વાસ્થ્યને સારું રાખવું ખુબ મહત્વનું હોય છે કેટલાય લોકોને જેવી સીઝન બદલે એટલે તાવ શરદી થઇ જતા હોય છે ખાસ કરીને ચોમાસાની સિઝનમાં આ સિઝનમાં બીમારીથી બચવા કંકોડા બેસ્ટ શાકભાજી છે kantola તમને અનેક રોગોથી દુર રાખશે જો તમે તેનું સેવન કરશો તો......હું કન્ટોલાનું શાક દૂધમાં બનવું છું..એટલે તેની કડવાશ પણ નથી લગતી અને સ્વાદમાં તો ખુબ જ સરસ બને છે ,,,તમે પણ આ રીતે એક વાર બનાવજો ,,બધા આંગળા ચાટતા રહી જશે અને શાકનો સ્વાદ દાઢમાં રહી જશે ,,,બહુ ઓછા મસાલામાં આશાક હું બનવું છું જેથી શાકમાં રહેલા ગુણો,જળવાઈ રહે અને તેની પોષ્ટિકતાનો ભરપૂર લાભ મળે ... Juliben Dave -
-
ક્રિસ્પી કંટોલા નુ શાક (Crispy Kantola Shak Recipe In Gujarati)
#EBWeek13કંટોલા નુ શાક ચોમાસામાં ખુબ જ સરસ મળે છે અને આ શાક હેલ્થ માટે ખૂબ સારું છે Kalpana Mavani -
કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)
#SFR#શ્રાવણ ફેસ્ટિવલ રેસીપી#સિમ્પલ કંકોડા નું શાક#શિતળા સાતમ સ્પેશિયલ રેસીપી#Monsoon recipe.........શિતળા સાતમ ના દિવસે ઠંડું ભોજન જમવામાં લેવામાં આવે છે એટલે આગલા દિવસે જ રાત્રે કંકોડા નું શાક બનાવી ને રાખી લેવાનુ.આ શાક ગરમાગરમ અને ઠંડું બન્ને સરસ લાગે છે.... Krishna Dholakia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15337437
ટિપ્પણીઓ (2)