મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
#MRC
વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય.
મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)
#MRC
વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલ માં મકાઈ નો લોટ ને ઘઉં નો લોટ લઈ લો.
- 2
ત્યારબાદ તેમા આદુ મરચાં લસણ ની પેસ્ટ નાખી બધાં મસાલા કરો ને મીઠું નાખી લોટ મીક્ષ કરો.
- 3
પછી લોટ માં મોણ ને દહીં બુરૂખાંડ નાખી લોટ બાંધવો. ને થોડી વાર રહેવા દો.
- 4
ત્યારબાદ એક સરખા નાના લુવા કરી હાથ થી થેપી પૂરી તૈયાર કરો.
- 5
એક કડાઈ માં તેલ મૂકી તેમાં મકાઈ પૂરી તળી લો. આ પૂરી 2,3દિવસ રહેશે. મે આ પૂરી ને લાલ આથેલાં મરચાં સાથે સૅવ કરી છે. આભાર
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
મકાઈ ની ફરસી પૂરી (makai ni farsi puri recipe in gujarati)
#સાતમ આ વાનગી અમારા બાજુ માં રહેતા તે બનાવે છે ત્યાં મે નાસ્તા મા ખાધા. સ્વાદ ગમ્યોHema oza
-
દુધી નાં મસાલા થેપલા (Dudhi Masala Thepla Recipe In Gujarati)
બધાં ને સાંજે શું બનાવું નો પ્રશ્ર્ન તો ચાલો થેપલા ને ન્યાય આપી. HEMA OZA -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના રોટલા તો મીઠા લાગે જ છે. પણ તેના વડા પણ ખૂબજ સ્વાદિષ્ટ લાગે છે. અને સાથે દહીં અને લસણ ની ચટણી હોય તો મજા આવી જાય છે. અને ઠંડા વડા તો બહુજ સરસ લાગે છે. Reshma Tailor -
મકાઈ વડા (Makai Vada Recipe In Gujarati)
#EB#Week9#cookpadindia#cookpadgujarati #RC1 મકાઈ નો ૨ રીતે લોટ આવે છે સફેદ અને પીળી મેં પીળી મકાઈ ના લોટ નો ઉપયોગ કરી ને વડા બનાવ્યા.મકાઈ ના વડા નાસ્તા માં અને ટ્રાવેલિંગ માં ખાવા ની મઝા આવે છે તેમાં લીલા ધાણા,તાઝી મેથી ની ભાજી કે કસુરી મેથી નાખીને પણ બનાવાય છે. Alpa Pandya -
મેથી બાજરા ના ગોટા (Methi Bajra Gota Recipe In Gujarati)
#MRC મોન્સૂન મેનું પંસદ કરવા નું આવ્યું ને બરોબર તેજ સમયે મેઘરાજા ની પધરામણી થઈ એટલે ઘર માં ઘટકો હતા ને ચટપટુ ને ગરમ. બાજરા નો લોટ પણ હતો તો કડક સ્વાદ મળે તો માણો મોજ HEMA OZA -
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
#ff3સાતમ માટેની બીજી વાનગી મકાઈ ના વડા ...પણ એટલાજ સ્વાદિષ્ટ લાગે છે..(સાતમ સ્પેશિયલ) Sangita Vyas -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
મકાઈ ના વડા (makai Na Vada recipe in Gujarati)
#સાતમ#વેસ્ટમારે ત્યાં સાતમ નાં દીવસે ખાવા માટે આ વડા તૈયાર કર્યા છે... બહુ જ ટેસ્ટી લાગે છે.. મકાઈ, ઘઉં કે બાજરી ના લોટ માં થી બનતા હોવાથી આ વડા પૌષ્ટિક ખોરાક પણ છે... વળી આથો આવવા દહીં ને બનાવ્યા છે.. એટલે વિટામિન બી 12 પણ મળે છે...આ વડા દસ થી બાર દિવસ સુધી ખાવાનાં ઉપયોગ માં આવે છે... Sunita Vaghela -
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#LO ઈડલી નું ખીરૂ વધ્યું હતું તો બીજે દિવસે તેમા એક વાટકી ચણા નો લોટ ઉમેરી ઢોકળાં કયાૅ. HEMA OZA -
મકાઈ ના રોટલા (Makai Rotla Recipe In Gujarati)
#FFC6 મકાઈ ના રોટલારોટલા ખાવા હેલ્થ માટે ખૂબ જ ફાયદાકારક છે. પછી એ મકાઈ નો હોય બાજરા નો કે જુવાર નો તો આજે મેં વ્હાઈટ મકાઈ ના લોટ માં થી રોટલા બનાવ્યા છે. Sonal Modha -
મકાઈ ના ઘૂઘરા🌽(Corn Ghughra Recipe In Gujarati)
#વીકમીલ૩#ફ્રાઇડ/સ્ટીમ#માઇઇબુકઆપણે કચોરી કે ઘુઘરા માં વટાણા નું કે તુવેર નું સ્ટફિંગ ભરી ને તો ખાઇએ જ છે પણ આજે મે અહી મકાઈ નું સ્ટફિંગ કરી ને એને મકાઈ નાં લોટ નાં પડ માં જ ભરી ને ફ્રાય કર્યું છે જે ખૂબ ક્રિસ્પી સરસ બન્યા છે. Kunti Naik -
મકાઈ કોથમીર રોસ્ટિ
#લીલીઉત્તર ગુજરાત માં મકાઈ નો ઉપયોગ વધારે પ્રમાણ માં થતો હોય છે. મકાઈ નો બફેલો લોટ, મકાઈ ના રોટલાં, મકાઈ નો હાંડવો, કે મકાઈ ના વડાં આજે મકાઈ ની રોસ્ટિ બનાવી છે નવું ક્રિએશન છે તમે પણ બનાવજો ને મને કહેજો કેવું બન્યું છે. Daxita Shah -
મકાઈ ના લોટ નું ખીચું (Makai Flour Khichu Recipe In Gujarati)
#CB9#WEEK9#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ# મકાઈ ના લોટ નું ખીચુંમકાઈ નો લોટ માં : ..કાર્બોહાઈડ્રેટ,મેગ્નેશિયમ...ફાઈબર થી ભરપૂર છે.......હ્રદય ના ધબકારા અને સામાન્ય બ્લડપ્રેશર ને જાળવવામાં મદદ કરે છે....તે શરીર માં થી કોલેસ્ટેરોલ ઘટાડવામાં મદદ કરે છે અને હ્રદય માટે ખૂબ જ સારો છે.....ચોખા નું ખીચું તો બહું જ ખાધું પણ આ કડકડતી ઠંડી માં એકવાર અચૂક આ મકાઈ ના લોટ નું ખીચુ બનાવી ને ઉપર થી તલ નું તેલ ને મેથીયો મસાલો....ઉમેરી આરોગો....મજા પડી જાશે...સાથે કોકોનટ મિલ્ક ની મસાલેદાર છાશ...ટેસ્ટ એવો ભાવશે કે...ફરી બનાવ્યાં વગર રહી જ નહીં શકો... છાશ નો ફોટો રહી ગયો છે.... (geria) Krishna Dholakia -
મકાઈ વાડા (Corn vada recipe in gujarati)
#જુલાઈ#માઇઇબુકવાનગી નંબર - 9......................વરસાદ નું આગમન થતાં ચારેબાજુ હરીયાળી છવાઈ ગઈ છે તો ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ, તો હવે આપણે મકાઈ ના વડા બનાવવી. Mayuri Doshi -
મકાઈ વાડા (Corn vada recipe in gujarati)
#ઓગસ્ટ#માઇઇબુકવાનગી નંબર - 9......................વરસાદ નું આગમન થતાં ચારેબાજુ હરીયાળી છવાઈ ગઈ છે તો ચા સાથે ગરમાગરમ નાસ્તો તો જોઈએ, તો હવે આપણે મકાઈ ના વડા બનાવવી. Mayuri Doshi -
મેથી આલુ મકાઈ વડા
#ઇબુક૧ #36#સ્ટફડમકાઈ ના વડા માં મેં મેથી અને બટાકા નું સ્ટફિંગ કર્યું છે ,જે હેલ્થી છે મકાઈ ના લોટ માં ફાઇબર છે અને મેથી માં આયર્ન અને કેલ્શિયમ છે.આ વડા બ્રેકફાસ્ટ માં તેમજ બાળકો ને નાસ્તા માં પણ આપી શકાય છે. Dharmista Anand -
ગાજર બટાકા ડુંગળી ના ભજીયા (Gajar Bataka Dungli Bhajiya Recipe In Gujarati)
મન માં કઈક વિચાર આવ્યો કે tea time munching માં શું કરવું જે ફટાફટ થાય તો આ વિચાર આવ્યો અને આ ભજીયા પકોડા બનાવાનો નો ટ્રાય કર્યો.. Sangita Vyas -
મસાલા પૂરી (Masala Poori Recipe In Gujarati)
#GA4#Week9 આ પૂરી ને આપડે બાળકોને લંચ બોક્સ માં પણ આપી શકાય છે . સવારે કે સાંજે નાસ્તા માં કે જમવા માં પણ લાઇ સકાય છે. તે ને તમે ચા કે અથાણાં , દૂધ સાથે પણ લાઇ શકો છો ..D Trivedi
-
મકાઈ ના લોટ ના વડા (Makai Flour Vada Recipe In Gujarati)
મકાઈ ના લોટ ના વડા આમ તો કોમન છે પણ થયું કે મારી રીત શેર કરું અને ચા સાથે આનંદ માણું.. Sangita Vyas -
પોચી પૂરી અને ઈલાયચી દુધ (Soft Poori Ilaichi Milk Recipe In Gujarati)
શિયાળામાં આ પોચી પૂરી અને ઈલાયચી દુધ સવાર ના નાસ્તા મા મળી જાય એટલે મઝા પડી જાય. #cookpadindia #cookpadgujarati #breakfast #pochipurielichimilk Bela Doshi -
મકાઈ વડા(makai vada recipe in Gujarati)
#સુપરશેફ3મકાઈ પ્રોટીન થી ભરપૂર, પચવામાં હલકી અને વરસાદની ઋતુમાં ખાવામાં ખૂબ જ સારી એટલે મેં મકાઈ માંથી મકાઈના વડા બનાવ્યા છે. Nayna Nayak -
ફરસી પૂરી બાજરી ના વડા (Farsi Poori Bajri Vada Recipe In Gujarat
શિયાળામાં આપણ ને સાંજે કંઈક નાસતો તો જોઈએ, તો આ ઘરમાં બનેલ નાસતો ચા સાથે ખાવા ની મઝા પડી જાય. શિયાળા ની સાંજે (ફરસીપુરી બાજરી ના વડા)#cookpadindia #cookpadgujarati #farshan #farsipuri #bajarinawada Bela Doshi -
-
ફણગાવેલા મસાલા મગ (Fangavela Masala Moong Recipe In Gujarati)
#MRC પ્રોટીન થી ભરપૂર ભોજન માં કઢી નો જોડીદાર. ખાસ આ ઋતુમાં કઠોળ ફણગાવા સહેલા છે. ખુબ સરસ ફણગી જાય છે. HEMA OZA -
મકાઇ ના લોટ નું ખીચું (Makai Lot Khichu Recipe In Gujarati)
#RC1ચોખા ના લોટ નું ખીચું તો બધા બનાવતા હોય છે પણ મકાઈ ના લોટ નું ખીચું પણ એટલું જ ટેસ્ટી બને છે જે બહુ જ ફટાફટ બની જાય છે અને બહુ જ સ્વાદિસ્ટ બને છે Chetna Shah -
મકાઈ ના વડાં
#masterclass"માં મને છમમ વડું" કેટલા નસીબ વાળા ઘર હોય છે જ્યાં આવું સાંભળવા મળે. બરાબર ને મિત્રો, આ ફાસ્ટ ફૂડ ના જમાના માં હજુ પણ ટ્રેડિશનલ વાનગી ઓ ખાવા વાળા લોકો ઘણા મળશે. ચાલો આપણે બનાવીએ મકાઈ ના વડાંનોંધીલો રેસીપી.. Daxita Shah -
મકાઇ ના વડાં (Makai Vada Recipe In Gujarati)
આજે સાંજે નાસ્તામાં મકાઇ ના વડાં બનાવ્યા, ચા સાથે ખાવાની ખૂબ મજા આવી. Pinal Patel -
-
મકાઈ ના વડા (Makai Vada Recipe In Gujarati)
બહું હેલ્થી મકાઈ ના રોટલા અથવા તો વડા તેમ જ ખીચું પણ બનાવી શકીએ છીએ..આજે આપણે વડા બનાવીએ..#EB#week9 Sangita Vyas -
મકાઈ વડા(corn vada recipe in gujarati)
#સુપરશેફ3#Monsoon_special મકાઈ ચોમાસામાં બહુ સરળ રીતે મળે છે અહીં મે વડા માટે મકાઈના દાણા અને મકાઈ નો જ લોટ ઉપયોગ માં લીધો છે. મકાઈ વડા ખાવામાં એકદમ ટેસ્ટી લાગે છે. ઉપર નું પડ ક્રન્ચી અને અંદર થી સોફ્ટ થાય છે. આ વડા ચા સાથે ખાવામાં બહુ સરસ લાગે છે. દહીં ઉમેરીને બનાવ્યા છે એટલે 2 દિવસ સુધી સ્ટોર પણ કરી શકાય છે. Mitu Makwana (Falguni)
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15346652
ટિપ્પણીઓ (7)