દુધી નાં મસાલા થેપલા (Dudhi Masala Thepla Recipe In Gujarati)

HEMA OZA @HemaOza
બધાં ને સાંજે શું બનાવું નો પ્રશ્ર્ન તો ચાલો થેપલા ને ન્યાય આપી.
દુધી નાં મસાલા થેપલા (Dudhi Masala Thepla Recipe In Gujarati)
બધાં ને સાંજે શું બનાવું નો પ્રશ્ર્ન તો ચાલો થેપલા ને ન્યાય આપી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દુધી છીણી લો.
- 2
ત્યારબાદ એક બાઉલ માં લઈ તેમાં ઘઉં નો લોટ બધાં જ મસાલા કરો ને આદું મરચાં લસણ ની પેસ્ટ નાખી દો. ખાંડ ઉમેરો.
- 3
પછી બધું મિક્ષ કરી તેમાં દહીં ને મોણ નાખી લોટ બાંધવો. થોડીવાર રહેવા દો. પછી થેપલા વણી લોઢી પર તેલ મૂકી શેકી લો પછી મે થોડું ઘી ચોપડી રાખ્યા હતા. તો સ્વાદ માં સારા લાગે છે.
- 4
મે થેપલા સર્વ કયાૅ છે. આભાર
Similar Recipes
-
મકાઈ મસાલા પૂરી (Makai Masala Poori Recipe In Gujarati)
#MRC વષાૅ ત્રુતુ નું સ્વાગત તો કરવું જોઈએ તેમા પણ ઘર માં મકાઈ નો લોટ હોય તો શું જોઈએ. સવાર ના નાસ્તા માં કે સાંજે Hi tea મા મજો આવી જાય. HEMA OZA -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#MAઉનાળામાં સાંજે જમવામાં શું બનાવ્યું એવું થાય ત્યારે મારી મમ્મી આ દૂધીના થેપલા બનાવી દેતી ઉનાળામાં દુધી ખુબ જ ઉપયોગી છે તેને આ થેપલા ખૂબ જ ભાવે છે Shethjayshree Mahendra -
દૂધી નાં થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#GA4 #Week20દૂધી આપડા સ્વાસ્થ્ય માટે ખૂબ લાભદાયી છે. તો આજે મેં દૂધી નાં થેપલા બનાવ્યા છે. મારા ઘર માં બધાં નાં ફેવરિટ છે... તો ચાલો જાણીએ રેસિપી... Urvee Sodha -
બાજરી ઘઉં ના મસાલા થેપલા (Bajri wheat Thepla Recipe in Gujarati)
#GA4 #week20શિયાળામાં બાજરો અતી ઉતમ ખોરાક છે. ઘરમાં બધાં ને ખુબ ભાવે છે. HEMA OZA -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#Week10થેપલા તો બધા ના ઘર માં બનતા જ હોઈ છે,તેમાં દુધી,મેથી ની ભાજી નાખીને બનાવો તો વધારે સરસ બને છે,અને આ થેપલા આચાર મસાલા સાથે ખુબજ સરસ લાગે છે. Hemali Devang -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe in Gujarati)
#GA4#Week21 આજે સવારે નાશતા માટે મેં દૂધી ના થેપલા બનાવ્યા છે. અત્યારે બજાર માં સરસ કુણી અને દેશી દૂધી મળી રહે.છે. તો તેને છીણી ને તેના થેપલા બનાવ્યા છે. દૂધી ઘણી ફાયદાકારક છે. અને તેની તાસીર ઠંડી હોઈ છે. મેથી ના થેપલા બહુ ખાતા હોઈ છે ..પણ ક્યારેક દૂધી ના થેપલા પણ ખાવા જોઈએ. તો હું આજે દૂધી ના થેપલા ની રીત મુકું છું. Krishna Kholiya -
દુધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek10દુધી હેલ્થ માટે ખુબ જ ગુણકારી છે, તે માથી બનતા થેપલા કોઈ પણ સીઝનમાં ખાઈ શકાય છે Pinal Patel -
દુધી ના સોફ્ટ થેપલા (Dudhi Soft Thepla Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#BW Sneha Patel -
દૂધી થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBગુજરાતી ની ઓળખ એટલે પિકનિક હોય કે મોટી ટુર કે પછી પ્લેન ,,અરે,,,વિદેશ મા પણ ગુજરાતી ની ઓળખ એટલે થેપલા,,,બરાબર ને??? Bhavisha Hirapara -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ઓ ના ઘરે થેપલા વિવિધ જાત ના થેપલા બનાવા માં આવે છે.થેપલા એ બે્કફાસ્ટ માટે કે ટીફીન માટે બેસ્ટ ઓપ્શન છે. Kinjalkeyurshah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10ઘણાં પ્રકાર ના થેપલા બનાવી શકાય છે.. ગુજરાતીઓ ના ઘર માં લગભગ દરરોજ થેપલા,પરાઠા બનતા જ હોય છે .એના વગર ખાવાના માં કમી વર્તાય..આજે થેપલા બનાવું છું અને તે ય દુધી ના..બહુ સોફ્ટ અને ટેસ્ટી થાય છે.. Sangita Vyas -
મસાલા થેપલા (Masala Thepla Recipe In Gujarati)
#MA સાંજે જમવા માં અને સવાર મા નાસ્તા મા મોજ પડી જાય એવા ગરમ ગરમ થેપલા sm.mitesh Vanaliya -
દૂધીના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10 દૂધીના થેપલા હોય તે મેથીના-થેપલા ગુજરાતીઓ માટે ફેમસ છે Chandni Dave -
કોબીજ નાં થેપલા (Cabbage na Thepla recipe in gujarati)
#GA4#Week14#cabbageઆ થેપલા બહુ જ ઓછી સામગ્રી થી તૈયાર કર્યો છે.. આમાં મેં લસણ,કે ડુંગળી નો ઉપયોગ કર્યો નથી.. તમે ઈચ્છો તો નાખી શકાય..આ થેપલા સ્વાદ માં ખુબ જ ટેસ્ટી લાગે છે.. Sunita Vaghela -
ખીચડી ના મસાલા થેપલા (Khichdi Masala Thepla Recipe In Gujarati)
ડિનર માં બનાવેલ અને થોડી વધેલ ખીચડી નો ઉપયોગ કરવા માટે મેં આ મસાલા થેપલા બનાવ્યા અને સવારે નાસ્તા માંપરોસી દીધા..કોઈ વસ્તુ નો બગાડ અને સ્પેશિયલી ખાવાનો બગાડ ના જ થવો જોઈએ ,એ આપણી ગુજરાતણો ને શીખવવું ના પડે..તો આવો જોઈએ ખીચડી ના મસાલા થેપલા ..😋👌 Sangita Vyas -
-
થેપલા (Thepla Recipe in Gujarati)
# મેથી ની ભાજી ના થેપલા આ થેપલા હું મારી મમ્મી પાસે થી બનાવતા શીખી છું પણ મમ્મી ના હાથ નો ટેસ્ટ તો કંઈ અલગ જ છે.#MA Sugna Dave -
મેથી અને લીલી ડુંગળીના થેપલા (Methi Lili Dungri Thepla Recipe In Gujarati)
ડિનર માં શું બનાવું એવો પ્રોબ્લેમ બધાને સતાવે .આજે મેં થેપલા બનાવવાનો વિચાર કર્યો..એટલે મેથીનીભાજી અને લીલી ડુંગળી નાખી ને બનાવ્યા અને ટેસ્ટ માં બહુ જ સરસ થયા.. Sangita Vyas -
મસાલા થેપલા (masala Thepla recipe in Gujarati)
#સાતમ#વેસ્ટસાતમ પર ઠંડુ ખાવાનું હોય એટલે દરેક નાં રસોડે થેપલા કે પૂરી બનાવવાની હોય જ... મેં મસાલા થેપલા અને સુકી ભાજી બનાવી છે.. પ્રવાસ માટે પણ થેપલા બેસ્ટ છે.. મારા ઘરે હું બહારગામ જવાનું થાય ત્યારે કાયમ ડબ્બા માં સાથે લઈ જવું છું.. મસાલા થેપલા, દુધી ના થેપલા અને કોબીજ, મેથી,પાલક નાં.. થેપલા.. વગેરે કમ્પ્લીટ આહાર છે.. Sunita Vaghela -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EBWeek 10#cookpadindia#cookpadgujaratiથેપલા એ એક ગુજરાતી ની શાન છે. એ ઘણી વારેઇટી ના બને છે. મેથી, દૂધી, મૂળા, પાલક, વગેરે. આજે મે દૂધી ના થેપલા બનાવ્યા છે જે ખાવામાં ખુબજ સોફ્ટ હોય છે. . Mitali Chavda (Mitali Darshan Vala) -
દુધી ના થેપલા (dudhi Na Thepla recipe in gujarati)
#EB#week10દુધી ના થેપલા.. આજે રવિવારે સાંજે ડીનર માં બનાવી લીધા દૂધી હેલ્થ માટે ખૂબ ફાયદાકારક છે.... લસણ ની ચટણી , દહીં સાથે સર્વ કરી.. એકદમ મજા પડી જાય.. હેલ્થી અને ટેસ્ટી 👌 Sunita Vaghela -
મેથી ના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#EB#week10ગુજરાતી ના મનપસંદ એટલે થેપલા. દુનિયાભર મા પ્રસિધ્ધ એ થેપલા.જયારે પણ કશે ટ્રાવેલિંગ કરવાનું હોય એટલે ખાસ તો ગુજરાતીઓ ને થેપલા વગર ના ચાલે.થેપલા મા કોઈ પણ શાક ભાજી ઉમેરી ને અલગ અલગ રીતે બનાવાય છે. પણ મેથી ના થેપલા ની વાત અનોખી છે. Helly shah -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10થેપલા તો ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે,પછી એ થેપલા મેથીના,દૂધી ના, ભાતના ગમે તે હોય પણ બધા ના ફેવરિટ હોય છે.મેં આજે દૂધી ના થેપલા બનાવ્યા છે તમે પણ આ રીતે બનાવી જુઓ. Arpi Joshi Rawal -
કારેલા ની છાલ ના થેપલા (Karela chaal na Thepla Recipe in Gujarati)
#EB#FAM#WEEkEND કારેલા નું શાક જયારે બને ત્યારે તેની છાલ માં થી આપણે ગુજરાતીઓ મોટા ભાગે મુઠીયા બનાવીએ...અમારે ત્યાં કારેલા ની છાલ માં થી થેપલા બને...બીજી ઘણી વાનગીઓ સરસ બને પણ મને થેપલા વિશેષ ગમે...તો ચાલો મારા FAMILY માં બનતી એક વાનગી "કારેલા ની છાલ ના થેપલા" હું આજે અહીં મુકી રહી છું Krishna Dholakia -
મેથી થેપલા (Methi Thepla Recipe in Gujarati)
#GA4#Week20#Theplaથેપલા અને ગુજરાતી એકબીજા વગર ના રહી શકે. જોકે હવે થેપલા એ નોન ગુજરાતી લોકો ને પણ ઘેલા કર્યા છે. કોઈ પણ પ્રવાસ થેપલા વગર અધૂરો જ ગણાય. થેપલા બનાવામાં પણ સરળ અને ખાવા માં તો એકદમ હેલ્થી. તો ચાલો જોઈ લઈએ રેસીપી Vijyeta Gohil -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધીના થેપલા સવારે બોક્સમાં બાળકોને પણ આપી શકો છો અને સાંજે જમવા પણ તમે લઇ શકો છો અને તમે પિકનિક ટ્રાવેલિંગ કરતા હોય ત્યારે પણ ઘણા સારા રહેશે અને બધાને ભાવતું જ હોય છે જેની સાથે હેલ્ધી પણ ગુણકારી છે આજે બાળકોને દૂધી નથી ભાવતી હોતી તો તમે આ રીતે પણ બાળકોને આપી શકો છો. Khushboo Vora -
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#EB#week10દૂધી ના થેપલા મેં આજે મિક્સ લોટ લઈ બનાવ્યા છે જે સ્વાદ માં ખુબજ સરસ લાગે છે Dipal Parmar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14960201
ટિપ્પણીઓ (4)