પીઝા મફિનસ (Pizza Muffins Recipe In Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
એક બોલ માં લોટ લઇ તેમાં મકાઈ,કાંદા,કેપ્સીકમ,ઓરેગાનો,ચીલી ફ્લેક્સ,પીઝા સીઝનીન્ગ,મરી પાઉડર,મીઠું, ખાંડ, બેકિંગ પાઉડર એડ કરી મિક્સ કરી લો.
- 2
હવે બધું મિક્સ કરી તેમાં છીણેલું ચીઝ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં છાશ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં તેલ એડ કરી મિક્સ કરી લો.તેને પેપર કપ માં ભરી લો.
- 3
ઓવન ને 10 મિનીટ માટે 180 ડીગ્રી ઉપર બેક કરી લો.મફિનસ ને 25-30 મિનીટ માટે 170 ડીગ્રી ઉપર બેક કરી લો.
- 4
છીણેલા ચીઝ ને માઇક્રો પ્રૂફ બોલ માં લઇ તેમાં દૂધ એડ કરી 2 મિનીટ માટે માઇક્રો કરી લો.હવે ચીઝ ને મફિનસ ઉપર સ્પ્રેડ કરી ઉપર મકાઈ,કેપ્સીકમ,ઓલિવ,ચીલી ફ્લેક્સ,સીઝનીન્ગ મુકી બેક કરી લો.
- 5
રેડી છે પીઝા મફિનસ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar -
-
-
-
-
માર્ગેરિટા પીઝા (Margherita Pizza Recipe In Gujarati)
પીઝા નુ નામ આવે ને છોકરાઓ ખુશ ખુશ....આજ મેં માર્ગારીટા કોર્ન પીઝા બનાવ્યા Harsha Gohil -
-
ડાયેટ પીઝા (Diet Pizza recipe in Gujarati)(Jain)
#GA4#WEEK22#PIZZA#COOKPADGUJRATI#COOKPADINDIA સામાન્ય રીતે પીઝાનો વાત આવે એટલે આપણા ભરપૂર ચીઝ સાથે નાં ફુલ કેલરી વાળા પીઝા જ યાદ આવે પરંતુ અહીં ઓછી ફેટવાળા ઓછી કેલરીવાળો પીઝા તૈયાર કરેલ છે જે ડાયેટ કરતા લોકોને પણ તેમના ડાયટમાં સમાવી શકાય છે. આ ઉપરાંત ચીઝ અને પચવામાં ભારે હોય છે તેના બદલે ઘઉં નો લોટ અને પનીર નો ઉપયોગ કરીને તેને વધુ સુપાચ્ય બનાવવા નો પ્રયત્ન કરેલ છે. જેથી મોટી ઉંમર ની વ્યક્તિ પણ સહેલાઇ થી ખાઈ શકે. Shweta Shah -
પીઝા (Pizza recipe in gujarati)
#NoOvenBakingNo yeast... નેહા મેમ ની રેસીપી શીખવાડ્યા મુજબ બનાવી છે Hiral A Panchal -
ઇન્સ્ટન્ટ પીઝા (મગ પીઝા) (Instant Pizza Recipe In Gujarati)
પીઝા આજ નાં સમય માં બધાં ને પ્રિય હોય છે, આજે ઇન્સ્ટન્ટ પીઝા ની રેસીપી છે , ખૂબ જલ્દી બની જાય છે, ઘર માં પીઝા નો બેઝ નહીં હોય તો પણ ઇન્સ્ટન્ટ બની જાય છે.#trend Ami Master -
ચીઝ પનીર પીઝા (Cheese Paneer PizZa Recipe in Gujarati)
#GA4#week22#આ પીઝા ઘરે સરળતાથી બનાવી શકાય છે ઓવન ના હોય તો તવીમાં પણ બનાવી શકાય છે Kalpana Mavani -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Tasty Food With Bhavisha -
વેજ કોર્ન ચીઝ પીઝા (Veg Corn Cheese Pizza Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#AA2 Sneha Patel -
પીઝા (pizza recipe in Gujarati)
#noovenbaking#Recepi1#noyeast pizza માસ્ટર શેફ નેહા ની રેસીપી follow કરીને no oven, noyeast no મેંદા _ઇન્સ્ટન્ટ ઘઉંના લોટના પીઝા બેઝ બનાવ્યા. Hetal Vithlani -
-
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે. Lipi Bhavsar -
નો ઓવન બેકીગ નો યીસ્ટ વ્હીટ પીઝા(no oven baking no yeast whole wheat pizza recipe in gujarati)
#NoOvenBaking#રેસીપી૧માસ્ટરશેફ નેહાની નો ઓવન બેકિંગ સિરીઝની પહેલી રેસીપી ઘઉં ના લોટ માંથી યિસ્ટ વગર પીઝા બનાવ્યા છે.અને ખરેખર ખૂબ સરસ બન્યા. મારા પરિવાર ને ખૂબ ભાવ્યા. અને એકદમ ડોમિનોઝ જેવા પીઝા સ્વાદ માં હતા. Chandni Modi -
-
-
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
વેજ પીઝા (Veg Pizza Recipe in Gujarati) (No_Yeast)
#AA2આ પીઝા માટે પીઝા સોસ હોમ મેડ છે. બેઝ ઘઉં અને મેંદો મિક્સ કરી ને બનાવ્યો છે. વડી તેમાં yeast નો ઉપયોગ કર્યો નથી. અલગ અલગ વેજીટેબલ અને પનીર ના ટોપિંગ્સ કર્યા છે. Disha Prashant Chavda -
-
-
પનીર ટિક્કા પેન પીઝા
#ડિનરપીઝા નામ સાંભળતા જ મો માં પાણી આવી જાય લોક ડાઉન ચાલે તો બહાર મળે નહિ તો બધું ઘરે જ બનાવી પડે તો બધા ની ફરમાઈશ પર બનાવિય હોમ મેડ પેન પીઝા જેમાં ઓવન ની જરૂર નથી પડતી તો પણ ખુબજ સરસ પીઝા બને છે આશા રાખું કે બધા મિત્રો ને મારી રેસીપી ગમશે..😊😊 Jyoti Ramparia
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15354433
ટિપ્પણીઓ (10)