પીઝા (Pizza Recipe in Gujarati)

Lipi Bhavsar @lipi_0906
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે.
પીઝા (Pizza Recipe in Gujarati)
મારા મમ્મીજી બહાર નું કઈ જ જમતા નથી અને અમને pizza બહુ j ભાવે છે તો આજ ની special dish અમને માટે.
રાંધવાની સૂચનાઓ
- 1
સવ પ્રથમ એક ગરમ તવી પર એક રોટલો લઈ તેના પર પીઝા સોસ લગાવો
- 2
ત્યાર બાદ ત્રણેય કલર ના કેપ્સીકમ, ઓલિવ પનીર, બધું ટોપીંગ મૂકી ચીઝ જરૂર પ્રમાણે ભભરાવવો અને ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો ઉપર નાખી અને નીચે નું પડ થોડું કડક થાય ત્યાં સુધી થવા દો.
- 3
ત્યાર બાદ તવી પરથી લઇ સર્વ કરવા.
- 4
નોંધ
તમે તમારી ટોપિંગ કરી શકો છો અને મેં અહીં નોર્મલ અમૂલ ચીઝ યુઝ કર્યું છે તમે મોઝરેલા કરવું હોય તો કરી શકો છો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
ઉલટા પીઝા (Ulta Pizza Recipe In Gujarati)
પીઝા તો બધા ને જ ભાવતા હસે અને બધા એ જ ખાધા હસે પણ આજે આજે પીઝા ને આપડે કઈ જુદી રીતે બનવા છે . Aneri H.Desai -
કોનૅ પીઝા (Corn Pizza Recipe In Gujarati)
#ઈટાલીયનપીઝા નાં રોટલા થોડા દિવસ પહેલા જ બનાવી ને રાખ્યાં હતાં તો પીઝા બનાવવા ખુબ જ સરળ થઈ ગયા..બસ કેપ્સીકમ, ડુંગળી અને મકાઈ ના દાણા તૈયાર કરી લીધાં.. બહાર તો આ સમયે ખાવાં જવાનું શક્ય જ નથી.. તો બહાર જેવા જ પીઝા ઘરે ઓવન વિના જ બની જાય છે.. Sunita Vaghela -
વેજ. ચીઝ બસ્ટૅ પીઝા (Veg. Cheese Burst Pizza Recipe In Gujarati)
#Famઅમારા ઘરમાં બધા ને ડોમિનોઝ નાં પીઝા ફેવરિટ છે ખાસ કરીને મારા સન ને ઓલ ટાઇમ ફેવરિટ છે એટલે જ જ્યારે બધા ને પીઝા ખાવા નું મન થાય ત્યારે હું ઘરે પીઝા બનાવી દઉં છું અને મારા પીઝા પણ એટલાં જ ટેસ્ટી બને છેવેજ.ચીઝ બસ્ટૅ પીઝા Domino's style veg cheese burst 🍕 Bhavisha Manvar -
-
બિસ્કીટ પીઝા જૈન (Biscuit Pizza Jain Recipe In Gujarati)
#JWC2#BISCUIT#PIZZA#INSTANT#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
પિઝા(Pizza recipe in Gujarati)
ચીઝ નાના મોટા સૌને ભાવે. ચીઝ ની આઈટમ બનાવીએ તો બધા છોકરાઓ પણ ખુશ. કઈ આઈટમ ના ભાવે ને ચીઝ નાખી આપીએ તો ખુશ.#GA4#week17 Richa Shahpatel -
ઢોસા પીઝા (Dosa Pizza Recipe In Gujarati)
#LO રાત્રે જમવા માટે ઢોસા બનાવ્યા હતા.. તો તેમાંથી ખીરું બચતા બપોરે મારા બાબા માટે મેં ઢોસા પીઝા બનાવ્યા છે. તો ટેસ્ટી ,અને ચિઝી એવા મસ્ત ઢોસા બન્યા.. તો હેલ્ધી એવા ઢોસા પીઝા ચોક્કસ ટ્રાઈ કરજો. Krishna Kholiya -
વેજ પીઝા(veg pizza Recipe in Gujarati)
બાળકોને પીઝા બહુ ભાવે તેથી વારંવાર ઘરે બને છે જે શાકભાજી ઉમેરવા હોય તેઉમેરી બનાવી શકાય છે.#GA4#week17#cheese Rajni Sanghavi -
મિની પીઝા (Mini Pizza Recipe In Gujarati)
પીઝા એ નાના મોટા સૌ ની પ્રિયા વાનગી છે..આમ તો પીઝા એ ઇટાલિયન વાનગી છે. પણ હવે દરેક ની પ્રિયા છે.. Daxita Shah -
-
રોટલી પીઝા (Rotli Pizza Recipe In Gujarati)
#GA4 #Week22 #pizza આજે હું પિઝા બનાવું છું એ પીઝા રોટલીમાંથી બનાવું છું મારી દીકરીને પીઝા બહુ ભાવે છે તો જ્યારે પણ હું એને પૂછ્યું કે આજે તું રાત્રે શું જમીશ તો એમ જ કે કે મમ્મી હું આજે પીઝા ખાઈશ તો તો મેંદામાંથી બનતા પીઝા આપણા હેલ્થ માટે સારા નથી એટલે આજે હું રોટલી માંથી પીઝા બનાવી જે ખાવામાં ટેસ્ટી અને હેલ્ધી છે Reena patel -
ત્રિરંગા પીઝા જૈન (Tri Color Pizza Jain Recipe In Gujarati)
#TR#SJR#ત્રિરંગા#PIZZA#JAIN#CHEESE#BELPAPER#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
પીઝા (Pizza recipe in gujarati)
પીઝા ખુબ જ સરસ બન્યા છે. મારા ફેમિલીમાં બધાને ખૂબ જ ભાવે છે અને આ ઑલીવઝ ના ટોપિંગ સાથે ખુબ જ સરસ લાગે છે. અહીંયા મેં રાગુ અને વેબાનો તૈયાર સોસ મિક્સ કરીને બનાવ્યા છે. સોસ ઘરે પણ સહેલાઇથી બની જાય છે પણ અચાનક નક્કી કર્યું અને બનાવ્યા. તૈયાર સોસ સાથે એકવાર જરૂરથી ટ્રાય કરજો. Shreya Jaimin Desai -
વેજ પેન પીઝા (Veg Pan Pizza Recipe In Gujarati)
#GA4#Week22#post3#pizza#વેજ_પેન_પિત્ઝા ( Veg Pan Pizza 🍕 Recipe in Gujarati ) Daxa Parmar -
ગોલ્ડન કોર્ન પીઝા(Golden Corn Pizza Recipe in Gujarati)
#DA #Week1 આ રેસિપી મને મારા સાસુ મને શીખવાડી હતી આ રેસિપી મારા હસબન્ડ માટે બનાવી છે અને મારા બાળકો માટેઆ રેસીપી મારી માટે ખૂબ જ પ્રસિદ્ધ છે કારણકે આ મારા સાસુ અને શીખવાડેલી પહેલી રેસીપી છેManisha murjani
-
ભાખરી પીઝા (Bhakhri Pizza Recipe In Gujarati)
#EB#week13પીઝા આજકાલ બધા ના ફેવરિટ હોય છે.ખાસ કરી ને બાળકો ને બહુ ભાવે છે.તો પીઝા બેઝ માં ભાખરી નો યુઝ કરી ને બાળકો માટે ભાખરી પીઝા બનાવી સકાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
ચીઝ મેગી મશરૂમ પીઝા(Cheese Maggi Mushroom Pizza 🍕Recipe in Gujarati
#MaggiMagicInMinutes#collab#Meri_Maggi_Savory_Challenge#post3#ચીઝ_મેગી_મશરૂમ_પીત્ઝા( Cheese Maggi Mashrum Pizza 🍕Recipe in Gujarati ) મેરી મેગી સેવરી ચેલેન્જ માટે મેં મેગી નુડલ્સ માંથી ઘણી બધી સબ્જી થી વેજ ચીઝ મેગી મશરૂમ પીઝા બનાવ્યા છે. જે એકદમ ચીઝી ને યમ્મી બન્યા હતા. મેગી નો ટેસ્ટ પીઝા માં એકદમ યમ્મી લાગતો હતો. મારા બાળકો ને તો આ મેગી ના પીઝા ખૂબ જ ભાવ્યા. Daxa Parmar -
પીઝા (Pizza Masala Recipe In Gujarati)
Tujko Khake.... 😋 Aisa laga Tujako Khake😋Aramaa Huye Purrrre Dilke ❤ Ay Mere Mast Mast PIZZA🍕🍕Meri Meri Meri Jan Me Hai Tu..Tuje Khate Rahenge Sada... Tumse Na Honge Juda.... સવારે પીઝા સૉસ તો બનાવી પાડ્યો.... હવે પીઝા તો ખાવા જ પડે. આજે મેં પીઝા એલ્યુમિનિયમ ના ઉંચા તાંસળા મા બનાવ્યાં છે Ketki Dave -
-
જૈન ઇટાલિયન પીઝા (Jain Italian Pizza Recipe In Gujarati)
#trend#week1પીઝા તો ઘણી પ્રકારના બનાવી શકાય પણ જૈન ઇટાલિયન પીઝા મારા ફેવરિટ છે તેથી મેં આ રેસિપી અહીં મૂકી છે તમે લોકો પણ ઘરે બનાવી જૈન ઇટાલિયન પીઝા ની મજા માણો Amita Shah -
-
ચીઝ પીઝા (Cheese Pizza Recipe in Gujarati)
હાલ ની જનરેશન ની મનગમતી આઇટમ........એમા છોકરા ઓને તો બહુ જ ભાવે......Hina Malvaniya
-
ભાખરી પીઝા (Bhakhari Pizza Recipe in Gujarati)
#EB#week13#thim13આજે મેં ભાખરી પીઝા બનાવ્યા છે અમને તો બહુ ભાવિયાં છે તો સેર કરું છું.... Pina Mandaliya -
-
મેગી પીઝા (Maggi Pizza recipe in Gujarati)
#MaggiMagicInMinutes#Collab#MAGGI PIZZA 😋😋🍕🍕 Vaishali Thaker -
વેજ પીઝા(veg pizza recipe in Gujarati)
#સુપરશેફ3મોન્સુનહમણાં પીઝા ખાવા નું મન બહુ થાય પણ હમણાં કોઈ રેસ્ટોરન્ટ માં જવાનું યોગ્ય નથી..તો પીઝા શેફ નેહાજી ના વિડિયો જોઈ ને બનાવ્યા છે.. મારા પાસે ઓવન નથી..એમને ઓવન વિના ની રેસીપી શીખવાડી તો બનાવી જ લીધાં આ પીઝા બેઝ માટે ઈસ્ટ નો ઉપયોગ પણ કર્યો નથી..તો આ મોન્સુન માં હેલ્થી અને ટેસ્ટી પીઝા ખાવા ની મજા આવી ગઈ.. Sunita Vaghela
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14812074
ટિપ્પણીઓ (3)