પાસ્તા(pasta recipe in Gujarati)

Avani Parmar @cook_23168717
રાંધવાની સૂચનાઓ
- 1
એક પેન માં પાણી ગરમ કરી તેમાં મીઠું અને તેલ એડ કરી પાસ્તા એડ કરી તેને બૉઇલ કરી લો.હવે પાસ્તા ને ઓસાવિ લો.
- 2
એક પેન માં બટર મુકી તેમાં કાંદા એડ કરી 1 મિનીટ માટે સાંતળી લો.હવે તેમાં કેપ્સીકમ,મકાઈ એડ કરી સાંતળી લો.
- 3
હવે તેમાં મીઠું, મરી પાઉડર,ચીલી ફ્લેક્સ,ઓરેગાનો,પાસ્તા સીઝનીન્ગ એડ કરી મિક્સ કરી લો.
- 4
હવે તેમાં ટામેટાં એડ કરી પિઝા સોસ એડ કરી મિક્સ કરી લો.હવે તેમાં પાસ્તા એડ કરી મિક્સ કરી ટોમેટો કેચપ એડ કરી મિક્સ કરી લો.છેલ્લે તેમાં ચીઝ એડ કરી મિક્સ કરી લો.
- 5
રેડી છે પાસ્તા ઉપર થી ચીઝ છીણી ને સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ(Pizza Pasta Sandwich Recipe In Gujarati)
સેન્ડવીચ નું નામ પડતાં જ નાના મોટા સૌ કોઈના મોંઢા માં પાણી આવે છે.. ખરું ને??તેમાં પણ જો સૌ કોઇ ના ફેવરિટ પાસ્તા અને પિઝ્ઝા પણ સેન્ડવીચ સાથે મળી જાય તો?? ખાવા ની મજા ત્રણ ગણી થઈ જાય!! ચાલો તો આજે બનાવીએ પિઝ્ઝા પાસ્તા સેન્ડવીચ.. આજે આપણે વ્હાઈટ સોસ પાસ્તા બનાવશું.#NSD Charmi Shah -
-
-
-
-
-
સ્ટ્રીટ સ્ટાઈલ વેજ ચીઝ પિઝા 😋(Veg cheese pizza recipe in gujarati)
#GA4#Week10#Cheese Dimple Solanki -
-
-
મેયોનીઝ મસાલા પાસ્તા (Mayonnaise Masala Pasta Recipe in Gujarati
#GA4#Week12#Mayonnaise#cookpadgujarati#cookpadindia Payal Bhatt -
-
મસાલા પેને પાસ્તા (Masala Penne Pasta Recipe In Gujarati)
#CDY 14 નવેમ્બર એટલે બાળ દિવસની ઉજવણીનું Week... બાળકો ને ભાવતી વાનગીઓ માં પાસ્તા અને નુડલ્સ પ્રથમ સ્થાન પર આવે...ડિનરમાં જો પાસ્તા મળી જાય તો બાળકો અને વડીલો પણ ખુશ ખુશાલ થઈ જાય..અમે મસાલા પાસ્તા બનાવી ને મારી પૌત્રી સાથે બાલ દિન ની ઉજવણી કરી.. Sudha Banjara Vasani -
-
-
-
-
પનીર કોર્ન પીઝા
#noovenbakingશેફ નેહા ની રેસિપી ફોલો કરીને નો ઓવન નો યીસ્ટ ઇન્સ્ટન્ટ પિઝા બનાવ્યાં તેમાં મેં કોર્ન,પનીર ને એડ કર્યા. Avani Parmar -
પાસ્તા ગ્રીલ સેન્ડવિચ(Pasta Grill Sandwich Recipe In Gujarati)
#ઓગસ્ટMy first recipe Anjali Sakariya -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/14007977
ટિપ્પણીઓ (27)