તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આપણે એક તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ચોખા બાફી લઇશું. ત્યારબાદ આપણે એક બાઉલમાં તેલ ગરમ કરી તેમાં જીરું અને હિંગ હળદર નાંખી. આદું અને લસણ ની પેસ્ટ નાખી સાંતળો. થોડીવાર પછી તેમાં બધા સમારેલા શાક એડ કરી લઇશું.શાક ને થોડીવાર હલાવી સાંતળો.હવે તેમાં પાવભાજી મસાલો,મીઠું નાખી ને ચોખા એડ કરી લેસું.હવે સરખું મિક્સ કરી લેશું.
- 2
તો હવે ત્યાર છે આપણા ટેસ્ટી અને હેલ્ધી તવા પુલાવ...
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13Tawa pulao...પુલાવ એ એક એવી વાનગી છે જે લગભગ બધા ને પસંદ જ હોય. મારા ઘર માં તો તવા પુલાવ બધા ને ખૂબ જ પસંદ છે. અમે પાવભાજી સાથે તો જરૂજ બનાવી છે. તો તમે પણ ટ્રાય કરજો જરૂર. Payal Patel -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13#cookpadguj#cookpad#cookpadindiaચોખામાંથી બિરયાની બને, ભાત બને, ખીચડી બને, પુલાવ બને, અને પુલાવ માં પણ કેટલી બધી વેરાઇટી ! કુકપેડના પ્લેટફોર્મ પર એક્ટિવ રહેવાથી જાત જાત ની રેસીપી બનાવવાની પ્રેરણા મળે છે. Neeru Thakkar -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2તવા પુલાવ એ મુંબઈ ની સ્પેશ્યલ સ્ટ્રીટ ફૂડ છે. આમ તો લગભગ એ પાવ ભાજી સાથે સર્વ કરવા માં આવે છે. અને તેને તવા પર ભાજી ની ગ્રેવી અને મસાલા સાથે બનાવવામાં આવે છે. પણ જ્યારે કઈ ચટપટું તીખું અને કઈક ભારે ખાવા નું મન થાય ત્યારે ભાજી વગર આ જલ્દી થી બની જાય છે. મારા ઘરે તો આ થોડા થોડા દિવસે બનતો જ હોય છે. Komal Doshi -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15353719
ટિપ્પણીઓ (2)