તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ગેસ ઓન કરી એક તપેલીમાં પાણી મૂકી તેમાં મીઠું નાખી ચોખાને 75% કુક કરો ત્યારબાદ ભાત ને ઓસાવી લો ત્યારબાદ ગેસ ઓન કરી એક પેનમાં તેલ અને ઘી મૂકી તેમાં જીરુ હીંગ નાખી તેમાં બધા ખડા મસાલા આદુ મરચાની પેસ્ટ નાખી તેમાં ડુંગળી ગાજર વટાણા કેપ્સીકમ બટાકુ બધું નાખી સાંતળી લો અને બધા મસાલા કરો ત્યારબાદ વેજિટેબલ્સ માં ભાત (ચોખા) નાખી બધું મિક્સ કરો પાંચ મિનિટ મસાલાને સેટ થવા દો તો તૈયાર છે આપણું તવા પુલાવ તેને દહીં અને સલાડ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
તવા પુલાવ (Tawa pulao recipe in Gujarati)
#EB#week13#MRC#cookpadgujarati તવા પુલાવ ખૂબ જ સરળતાથી અને ઈઝીલી અવેલેબલ હોય તેવી સામગ્રી માંથી બનતી વાનગી છે. તવા પુલાવ બનાવવા માટે આપણે આપણી પસંદગીના વેજિટેબલ્સ નો ઉપયોગ કરી શકીએ છીએ. તવા પુલાવ બનાવવા માટે બાસમતી રાઈસ નો ઉપયોગ કરવામાં આવે છે. બાસમતી ચોખા રાંધેલા હોય અને વેજિટેબલ્સને બાફીને તૈયાર કરેલા હોય તો આ વાનગી બનાવતા ફક્ત દસ જ મિનિટ થાય છે. સાંજના જમવામાં કે બાળકોને લંચબોક્સમાં આપવા માટે પણ આ વાનગીનો ઉપયોગ થાય છે. Asmita Rupani -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15362260
ટિપ્પણીઓ