રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ અને છૂટા રહે તેવી રીતે બાફી લો અને તેને એક પ્લેટમાં છુટા પાથરી દો
- 2
હવે એક મોટી લોઢી પર તેલ અને બટર મૂકી તેને ગરમ થવા દો ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા આદુ અને મરચા ને સાંતળી લો
- 3
ત્યારબાદ તેમાં ઝીણા સમારેલા શાકભાજી નાખી અને સરસ રીતે હલાવી લો પાસે સાત મિનિટમાં શાક ચઢી જાય એટલે તેમાં સ્વાદ અનુસાર મીઠું અને પાવ ભાજી મસાલો નાખી અને મિક્સ કરો
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલા ભાત નાખી હળવા હાથે હલાવી પુલાવ તૈયાર કરો
- 5
પુલાવ તૈયાર થાય એટલે કોથમીર નાખી તેને સર્વ કરો તો તૈયાર છે ગરમા ગરમ તવા પુલાવ
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13#Weekendreceipe#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
-
-
-
-
બોમ્બે સ્ટાઈલ તવા બટર પૂલાવ (Bombay Style Tava Butter Pulao Recipe In Gujarati)
#EB#week13#MRC daksha a Vaghela -
-
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
એકદમ ટેસ્ટી અને ચટાકેદાર હોય છે તવા પુલાવ, ખાઈ ને મઝા આવી જાય#cookpadindia #cookpadgujarati #EB #week13 #tawapulav #spicyrice #ricereceipe Bela Doshi -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15358544
ટિપ્પણીઓ (3)