તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ બાસમતી ચોખાને ધોઈ અને તપેલીમાં બાફવા, બાસમતી ચોખા થતાં હોય ત્યારે થોડું ઘી નાખવું જેથી ભાત નો દાણો છૂટો થશે.
- 2
ત્યારબાદ ઝીણી સમારેલી ડુંગળી, ઝીણા સમારેલા ટામેટા,ઝીણા સમારેલા કેપ્સીકમ, આદુ મરચાની પેસ્ટ થોડી લસણની ચટણી તૈયાર કરવી, બટર,પાવભાજી મસાલા,કિચન કિંગ મસાલો પણ તૈયાર કરવો.
- 3
સૌપ્રથમ એક કડાઈમાં બટર અને તેલ મૂકી તેમાં બધા શાકભાજી, આદુ મરચાની પેસ્ટ, ઝીણી સમારેલી ડુંગળી,ઝીણા સમારેલા કેપ્સિકમ,સમારેલા ટામેટાં,લસણની ચટણી નો મસાલો તૈયાર કરી પછી તેને નોનસ્ટિક તવીમાં ફરી બટર મૂકી તૈયાર કરેલો મસાલો શાકભાજી અને બાસમતી ચોખા અને ગરમ ગરમ તવા પર કરવા.
- 4
ત્યારબાદ બાફેલા શાક બટાકા, રીંગણુ, ગાજર વટાણા કોબીજ વગેરે ઉમેરી અને બાફેલા બાસમતી પુલાવ તેમાં ઉમેરવા ત્યારબાદ રોજિંદા મસાલા મીઠું,હળદર,મરચું પાઉડર ઉમેરી અને મિક્સ કરો ફરી પાછું થોડું બટર નાંખી કિચન કિંગ મસાલો,પાવભાજી મસાલો ઉમેરી અને પુલાવ ને હલાવવા.
- 5
તવા પુલાવ ને નોનસ્ટિક માં કરવામાં આવે છે એટલે તેનો સ્વાદ પણ ખૂબ સરસ આવે છે તો આવો આ તવા પુલાવ તૈયાર છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #MRC વરસાદી મોસમ મા ઝડપ થી બની જતો મસ્ત વેજીટેબલ તવા પુલાવ છે. Rinku Patel -
-
-
-
-
-
-
-
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ