કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Shital Desai
Shital Desai @shital_2714
Valsad

#EB
Week 13..
કંટોળા અથવા તો કંકોડા એ ચોમાસામાં ખાસ થાય છે અને વરસાદની સિઝન હોય ત્યારે ખાવાના ખૂબ જ સરસ લાગે છે..

કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

#EB
Week 13..
કંટોળા અથવા તો કંકોડા એ ચોમાસામાં ખાસ થાય છે અને વરસાદની સિઝન હોય ત્યારે ખાવાના ખૂબ જ સરસ લાગે છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20મીનીટ
2 સર્વિંગ્સ
  1. 250 ગ્રામ કંટોળા
  2. 1 ચમચીહળદર
  3. 1 ચમચીલાલમરચું પાઉડર
  4. 2 ચમચીધાણાજીરૂ પાઉડર
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. 1/2 ચમચીખાંડ
  7. ૧/૨ ચમચીરાઈ

રાંધવાની સૂચનાઓ

20મીનીટ
  1. 1

    સૌપ્રથમ તો કંટોળા ને ધોઈને બરાબર કોરા કરી લેવાના છે. અને ત્યાર પછી ઉભા અને પતલા સમારી લો અંદરથી બીયા કાઢી નાખવાના છે

  2. 2

    હવે એક પેનમાં તેલ ગરમ કરવા મૂકો તેલ આવી જાય એટલે તેમાં રાઈ નાંખી દો તતડી જાય એટલે કંકોડા નાખી દેવાના છે અને ધીમા તાપે ચડવા દેવાના છે દસથી પંદર મિનિટની અંદર સરસ કંટોળા ચડી જશે ત્યાર પછી હળદર ધાણાજીરું મરચું મીઠું ખાણ બધું નાખી ને બેથી ત્રણ મિનિટ ચડાવી લેવાનું છે જેથી કરીને મસાલા થઈ જાય.... થોડુંક કડક આવું હોય તો કડક કરી શકો છો અને નરમ પણ ખાઈ શકાઈ....

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Shital Desai
Shital Desai @shital_2714
પર
Valsad

ટિપ્પણીઓ

Similar Recipes