કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

Meghana Kikani
Meghana Kikani @cook_29477114

મોન્સુન રેસિપી ગિરનાર ના જંગલ માં ખુબ આ થાય છે આ ગુણકારી પણ ખૂબ એમ આરુવેડ માં કહે ક્રસપી કંકોડા (કન્ટોલા) નું શાક

કંકોડા નું શાક (Kantola Shak Recipe In Gujarati)

મોન્સુન રેસિપી ગિરનાર ના જંગલ માં ખુબ આ થાય છે આ ગુણકારી પણ ખૂબ એમ આરુવેડ માં કહે ક્રસપી કંકોડા (કન્ટોલા) નું શાક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૩ લોકો
  1. ગ્રામકંકોડા & કન્ટોલા ૨૫૦
  2. સ્વાદ પ્રમાણેsolt
  3. 1/4 ચમચીહળદર
  4. 1/2 ચમચીમરચું
  5. 1/2 ચમચીધાણાજીરૂ
  6. 2 ચમચીતેલ
  7. 1/2 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    કંકોડા ને ગોળ ગોળ સમારી લો.પછી તેને ધોઈ ને ચારની માં કાઢી લો

  2. 2

    એક કડાઈ માં તેલ મૂકી તેમાં હિંગ હળદર મરચું નાખી વઘારો

  3. 3

    થઈ જાય પછી ધાણાજીરું ને ખાંડ નાખી થોડા આકરા થવા દો

  4. 4

    પછી સર્વ કરો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Meghana Kikani
Meghana Kikani @cook_29477114
પર

ટિપ્પણીઓ

Similar Recipes