રાંધવાની સૂચનાઓ
- 1
સો પ્રથમ એક બાઉલમાં ચણા નો લોટ, ચોખા નો લોટ લઈ ને તેમા શિમલા મિચૅ, ડુંગળી, કોથમીર, બધા મસાલા મીઠું નાખીને મિક્સ કરી લો.
- 2
ત્યારબાદ તેમાં થોડું થોડું પાણી નાખી ને બેટર જેવુ બનાવી લેવાનું. ગેસ ઉપર તવો ગરમ થાય એટલે તેલ ચોપડી ને બેટર પાથરી ને ગોલ્ડન બ્રાઉન શેકી લેવાના પલટાવી નેબીજી બાજુ ગોલ્ડન બ્રાઉન શેકી લેવાના.
- 3
આવી રીતે બધા પુડા કરી લેવાના. તૈયાર છે બેસન ના ચીલા
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15365764













ટિપ્પણીઓ